________________
પ્રથમ પરેિઢ
૨૩
સદ્દાર્યન્ત વિધિ: (બ્ર. સૂ. ૩.૪ અધિ. ૧૪, સૂ. ૪૭) એ અધિકરણના ભાષ્યમાં તેને અપૂવિધિ કહ્યો છે તે તે એ નિયમિિવ હાવા છતાં પણ પક્ષમાં અપ્રાપ્તિ છે એ અભિપ્રાયથી એવુ કહ્યું છે એમ ત્યાંજ (અધિકરણ ભાષ્યમાં જ ) પક્ષેળ એ પાક્ષિક-અપ્રાપ્તિના કથનપરક સૂત્રપદના ચેાજનથી સ્પષ્ટ કર્યુ છે એમ વણને અનુસરનાર (વિચારકા) કહે છે.
વિવર ણ : · મનમૂ*ર્ધા' ૩૬ ગ્રંથસ્ત્ર' હે પુરાઠાશ, તમે સારી પેઠે ફેલાએ) વગેરે માના વિનિયેાગ શ્રુતિ વગેમાં બનાવ્યા છે. આ મા ઉચ્ચારણ માત્રથી અદૃષ્ટ ઉત્પન્ન કરીને ઋતુમાં ઉપકારક છે કે અથ સ્મરણુરૂપી દૃષ્ટ ફળ ઉત્પન્ન કરી એ ક્રતુમાં ઉપકારક છે ? પૂ`પક્ષી કહી શકે કે કલ્પસૂત્ર વગેરેથી પણ અ સ્મરણુ તા કરી શકાય તેમ છે. તેથી મત્રોનું અદૃષ્ટ ફળ માનવું જોઈએ. આની સામે સિદ્ધાંત છે કે મંત્રો અથ'નું પ્રકાશન કરીને તુમાં ઉપકારક છે. જ્યાં સુધી દૃષ્ટ કુળ સંભવતું હેાય ત્યાં સુધી અદૃષ્ટ ફળની કલ્પના અનુપપન્ન છે આમ ફળવાળા અનુખ્ખાનને માટે જરૂરી ક્રિયા તથા તેના સાધનનું સ્મરણ કરાવીને મંત્રો કમનાં અગ બને છે, તેમાં ઉપકારક બને છે. કલ્પસૂત્રાદિથી પણુ સ્મરણ કરાવી શકાય એવી દલીલ કરવી નહિ. કારણ કે મ ંત્રોથી જ મંત્રાનુ સ્મરણ કરવું એવા નિયમવિધિના સ ભવ છે, પણ એ નિયમ તે અદૃષ્ટ ફળવાળા બનશે; અને જ્યાં દૃષ્ટ ફળ નજરે ન ચઢે ત્યાં જ અદૃષ્ટની કલ્પના ઉ૫પન્ન છે. આમ જેમ મંત્ર અંગેના નિયવિધિથી મંત્રમૂલક કપસૂત્ર અને એના જ પદાર્થોના સંગ્રહ કરનાર વાકયાદિની વ્યાવૃત્તિ કરવામાં આવે છે તેમ જેણે અંગસહિત વેદનું અધ્યયન કર્યુ છે. એવા બ્રહ્મજિજ્ઞાસુએ વેદાન્ત (ઉપનિષદ)ના જ વિચાર કરવા એવા વેદાન્ત અગે નિયમ કરવામાં આવતાં વેદાન્તમૂલક ઇતિહાસ (મહાભારત), પુરાણા અને પુરુષાએ રચેલા પ્રોધચદ્રોદયાદિની વૃત્તિ પ્રાપ્ત થાય છે. વિવરણાનુસારી તથ્યઃને નિયમવિધિ સમજે છે અને સાયન્તરવિધિઃ એ અધિકરણપરના બ્રહ્મસૂત્રશાંકરભાષ્યમાંથી પોતાના મતનું સમર્થાંન શાધે છે.
આમ અનેક રીતે વિચારતાં, વ્યાવત્ય ઉપર જણુાવ્યા પ્રમાણે જુદાં જુદાં માનીએ તે પણ શ્રતથ્યઃ એ નિયમવિધિ જ છે, એમ વિવરણને અનુસરનાર વિચારકોનું માનવુ છે, હવે વિવરણેકદેશીના મત રજૂ કર્યાં છે
कृतश्रवणस्य प्रथमं शब्दान्निर्विचिकित्सं परोक्षज्ञानमेवोत्पद्यते, शब्दस्य परोक्षज्ञानजननसामान्येन क्लृप्तसामर्थ्यानतिलङ्घनात् । पञ्चात्तु कृतमनन निदिध्याननस्य सहकारिविशेषसम्पन्नात् तत एवापरोक्षज्ञानं जायते । तत्तांशगोवग्ज्ञानजननासमर्थस्यापीन्द्रियस्य तत्समर्थसंस्कारसाहित्यात् प्रत्यभिज्ञानजनकत्ववत् स्वतोऽपरोक्षज्ञानजननासमर्थस्यापि शब्दस्य विधुरपरिभावितका मिनी साक्षात्कारस्थले तत्समर्थत्वेन वलृप्तभावनाप्रचयसाहित्याद् अपरोक्षज्ञ न जनकत्वं युक्तम् । ततश्च शब्दस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org