SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तले सम्प्रहः ઈચ્છતો હાઈ ને ભાષા-પ્રબન્ધને વિષે પ્રવૃત્તિ કરે એવી સભાવના છે તેથી આમ પક્ષમાં વેદાન્તવિચારની અપ્રાપ્તિ હેાઈ ને નિયમવિધિનું પ્રયાજન અવશ્ય છે, મંદ અધિકારીને માટે ભાષ્યાદિપ વેદાન્તગ્રંથાના વિચાર સભવતા ન હેાય તે પણ વેદાન્તના પ્રકરણ ગ્રંથા જે સરળ છે તેને વિચાર તો મંદ અધિકારી પણ કરી જ શકે. પંચદ્રશીમાં વિદ્યારણ્યે કહ્યું છે કે મંદ પ્રજ્ઞાવાળા જિજ્ઞાસુને આત્માતન્ત્ર નામના પ્રકરણથી મેધ આપવા. યાજ્ઞવલ્કયે પોતાની પ્રિયા મૈત્રેયીને આ રીતે ખેાધ આપ્યા હતા (મń તુ નિજ્ઞાસુમામાનન વોયેત્ ॥ बोधयामास मैत्रेय याज्ञवल्क्यो निजां प्रियाम् । - - બ્રહ્માનન્હે પ્રામાનન્ત:, ૪,૬. પૂવમીમાંસાસૂત્રમાં પણ પુરુષાર્થ નિષેધનું ઉલ્લ ંધન કરીને પણ મહાલની સિદ્ધિને માટે નિષ્ચિતે વિષે પ્રવૃત્તિની શકયતા વિચારી છે અને નિષેધની સાથકતા સિદ્ધ કરી છે તેના સ્વીકાર અહીં થાય છે. પૂર્વમીમાંસાસૂત્રમાં (૩.૪. અધિકરણ ૪, સૂત્ર ૧૨-૧૩) નૃતવનસ્ત્ય ઋતુધર્મવાધિષ્ઠરળ ન મનુ અધિકરણ છે જેમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે અસત્યભાષણ । નિષેધ ક્રતુના ધમ' છે. આ અધિકરણમાં પૂ.ક્ષ એવા છે કે નાનૃત્ યàત (અસત્ય ન ખેલવું) એ નિષેધ એના જેવા જ સ્માત વચનથી અથવા સત્ય 77 જેવા ઉપનયનકાલિક ઉપદેશથી સિદ્ધ છે તેથી `પૂર્ણમાસ પ્રકરણમાં ફરીથી અસત્યભાષણુને નિષેધ કર્યા છે તે નિત્યપ્રાપ્તને અનુવાદ માત્ર છે અને શ્રુતિને નવું કશું કહેવાનું નથી. સિદ્ધાંત એવા છે કે ઋતુપ્રકરણમાં પતિ અમૃતવનનિષેધ વિધિ જ છે કારણ કે સંયેગ જુદો છે. ઉપનયનકાલિક ઉપદેશ છે તે પુરુષને માટે છે તેથી ઋતુમાં ગુણુ કે દોષને મેધ થતા નથી, જ્યારે *તુ પ્રકરણમાં કરેલા અમૃતવદનના નિષેધ એ ક્રવથ' છે. આમ અસત્યભાષણની સંભાવના ઊભી થતાં આ ક્રૂત્વ નિષેધ પ્રયેાજનવાળા છે. (બ્રહ્મસુત્રનું કત્ર'ધિકરણ આ પૂર્વમીમાંસાના પ્રકરણથી જુદું છે.) यद्वा यथा ' मन्त्रैरेव मन्त्रार्थस्मृतिः साध्या' (पूर्वमीमांसासूत्र २.१, अधिकरण ६) इति नियमः तन्मूलकल सूत्मीयग्रहणकवाक्यादीनामपि पक्षे प्राप्तेः, तथा वेदान्तमूलेतिहासपुराणपौरुषेय प्रबन्धानामपि पक्षे प्राप्तिसम्भवान्नियमोऽयमस्तु । सर्वथा नियमविधिरेवायम् । • સહાયનવિધિ’(૬. જૂ. રૂ.૪. ષિ ૧૪, ૪. ૪૭) દૃશ્યधिकणभाष्ये अपूर्व विधित्वो किस्तु नियमविधित्वेऽपि पाक्षिका प्राप्तिसद्भावात् तदभिप्रायेति तत्रैा 'पक्षेण' इति पाक्षिकाप्राप्तिकथनपरसूत्रपदयोजनेन स्पष्टीकृतमिति विवरणानुसारिणः । T અથવા જેમ ‘મન્ત્રાથી જ મ`ત્રના અંનુ સ્મરણુ સાધવુ” એ નિયમ છે કારણ કે તમ્મૂલક કલ્પસૂત્ર અને પેાતાના પદાર્થના સ ંગ્રહ કરનાર વાકચાદિની પણ પક્ષમાં પ્રાપ્તિ છે, તેમ વેદાન્તમૂલક ઇતિહાસ, પુરાણ, અને પુરુષોએ રચેલા પ્રબન્ધાની પણ પક્ષમાં પ્રાપ્તિ સંભવે છે તેથી ભલે (શ્રોતન્યઃ એ) નિયમ હા. દરેક રીતે (વિચારતાં) આ નિયમવિધિ જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy