SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ सिद्धान्तलेशसमहः નાન ચૈતન્યથી જુદી વસ્તુ છે. આ શંકાનું સમાધાન એ છે કે મૈતન્યનું તે તે અથના વ્યવહારને અનુકૂલ હેવું વિવક્ષિત હોય ત્યારે “જ્ઞાનનું અપક્ષત્વ' એ પ્રયોગમાં “જ્ઞાન“મૈતન્ય'ના અર્થમાં જ છે, વિજ્ઞાનના અર્થમાં નથી. આમ જ્ઞાનનું અપક્ષત એટલે તે તે અર્થના વ્યવહારને અનુકૂલ હેઈને તે તે અર્થથી અભિન્ન હોવું ( તનયચિવદારાનુણત્રે સતિ તત્તરમનવમ), અને આ અપક્ષ7 રમૈતન્યને ધમ છે, વૃત્તિનો ધર્મ નથી. જે અપક્ષત્વને વૃત્તિને ધમ માનવામાં આવે તે સુખ, દુઃખાદિ વિષયક અપક્ષ વૃત્તિ માનવામાં આવતી નથી અને સુખ આદિને ભાસિત કરનાર સાક્ષી મૈતન્યમાં વૃત્તિને ધર્મ-અપક્ષવ–સંભવ ન હોવાથી સુખાદિના અપરોક્ષને અનુભવ થાય છે તેને વિરોધ થાય. માટે અપક્ષત્વ ચૈતન્યનો ધર્મ છે, વૃત્તિને નહિ. લક્ષણમાં સતિ સુધી જે કહ્યું છે–તે તે અર્થના વ્યવહારને અનુકૂલ હેવું–તે વહ્નિ વિષયક અનુમિતિ પ્રકારની વૃત્તિથી ઉપહિત છવચૈતન્યમાં પણ છે–તે પણ વહ્નિ વ્યવહારને અનુકૂળ છે, માટે આ લક્ષણ તેને પણ લાગુ ન પડે અને અતિવ્યાપ્તિને દેષ ન થાય તેટલા માટે લક્ષણમાં વિશેષ્યભાગ મૂકયો છે–તે તે અર્થથી અભિન્ન હોવું'. અનુમતિવૃત્તિ વિષય ક્યાં છે ત્યાં જતી નથી માટે તેનાથી અવચ્છિન્ન શૈતન્ય વહિથી અભિન્ન છે એમ ન કહી શકાય, તેથી લક્ષણમાં અતિવ્યાતિને દેષ નથી. અને ઘટાદિ વિષયક જ્ઞાનના અભાવની દશામાં ઘટાદિથી અવનિ તન્યમાં જ ઘટાદિના અપહત્વ રહિત છે તેમાં ઘટાદિ અર્થથી અભિન્નત્વ છે તેથી તેને લક્ષણ લાગુ ન પડે માટે લક્ષણમાં વિશેષણભાગ (ત સુધીન) મૂકે છે. ઘટાદિ-વિષયક જ્ઞાન ન હોય ત્યારે તન્ય પર આવરણ હેવાને કારણે એ ઘટાદિ-વ્યવહારને અનુકૂલ નથી હોતું. આમ અતિવ્યાપ્તિને દેષ નથી. શંકા થાય કે જ્ઞાનનું અપરોક્ષત્વ એ ચૈતન્યને ધમ' હોય તે પટાદિવિષયક વૃત્તિમાં “હું ધટનો સાક્ષાત્કાર કરું છું' વગેરે પ્રકારે જે અપક્ષત્વને અનુભવ થાય છે તેને વિરોધ થાય. આ શંકાનું સમાધાન એ છે કે વૃત્તિ અને ગૌતન્યનું તાદાઓ છે તેથી વૃત્તિના સાક્ષાત્કારને અનુભવ છે તે મૈતન્યમાં રહેલા અપક્ષવવિષયક છે તેથી કઈ મુશ્કેલી રહેતી નથી. ... ननूक्तं ज्ञानार्थयोरापरोक्ष्यं हृदयादिगोचरशाब्दवृत्तिशाब्दविषययोरति• प्रसक्तम् । तत्र दैवात् कदाचित् वृत्तिविषयसंसगे सति वृत्यवच्छिन्न चैतन्यस्य विषयावच्छिन्नचैतन्यस्य चाभेदाभिव्यक्तेरवर्जनीयत्वादिति चेत्, न । परोक्षवृरोविषयावच्छिन्नचैतन्यगताज्ञाननिवर्तनाक्षमतया तत्राज्ञानेनाघृतस्य विषयचैतन्यस्यानातेन वृत्यवच्छिन्नसाक्षिचैतन्येनाभेदाभिव्यक्तेरभावादापरोक्ष्याप्रसक्तेः । अत एव जीवस्य संसारदशायां वस्तुतस्सत्यपि : प्रमाभेदे न तदापरोक्ष्यम् , अज्ञानावरणकृतभेदसत्वात् । न चैवं ब्रह्मगो जीवापरोक्ष्यासम्भवादसर्वज्ञत्वात्तिः। अज्ञानस्य ईश्वरं प्रत्यनावरकतया तं प्रति जीवमेदानापादनात् । यद् अज्ञानं यं प्रत्यावरकं तस्य तं प्रत्येव Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy