________________
તૃતીય પશ૭૮ જ્ઞાનને (ઉક્ત લક્ષણ) લાગુ નહિ પડે તેથી અવ્યાપ્તિને દોષ થશે). પરંતુ જેમ તે તે અથના પિતાના વ્યવહારને અસ્કૂલ ચૈતન્યથી અભેદ એ અર્થનું અપક્ષય છે તેમ તે તે વ્યવહાર ને અનુકલ ચૈતન્યને તે તે અર્થથી અભેદ એ જ્ઞાનનું અપક્ષત્વ છે. અને આમ અપક્ષ ચૈતન્યને જ ધમ છે, અનુમતિત્વ અ.દિની જેમ અન્ત:કરણની વૃત્તિને ધમ નથી. એથી જ —અપરોક્ષવ ચૈતન્યનો ધમ છે માટે જ) સુખ આદિના પ્રકાશરૂપ સાક્ષીમાં અને સ્વરૂપસુખપ્રકાશરૂપ ચૈતન્યમાં અપક્ષ છે, અને આમ માનતાં ઘટાદિ વિષયક ઈન્દ્રિયજન્ય વૃત્તિની બાબતમાં તેના (અપક્ષત્વના) અનુભવને. વિરોધ નહીં થાય કારણ કે અનુભવ વૃતિથી અવચ્છિન્ન ચિતન્યમાં રહેલા અપક્ષત્વ વિષયક છે એ ઉપપન છે (વજૂદવાળું છે).
વિવરણઃ અદ્વૈતવિદ્યાચાર્યજ્ઞાનના અપક્ષ અને અર્થના અપરોક્ષવનું નિરૂપણ બીજી રીતે કરે છે. તેમના મતે જ્ઞાનનું અપરોક્ષ હોવું એટલે અપક્ષ અર્થ વિષયક લેવું એ લક્ષણ સ્વરૂપ સુખને અક્ષરૂપ સ્વરૂપજ્ઞાનને લાગુ પડતું નથી તેથી તેમાં અવ્યાપ્તિને દોષ છે. કોઈ દલીલ કરી શકે કે આત્મસ્વરૂપ સુખાનુભવ સાક્ષિચૈતન્યરૂપ છે અને તેથી તેને સ્વપ્રકાશ માનવામાં આવે છે અને જે સ્વપ્રકાશ છે તે સ્વવિષયક છે માટે સ્વરૂપસુખવિષયકત્વરૂપ અપક્ષત્વ સ્વરૂપજ્ઞાનમાં છે જ આ દલીલને ઉત્તર એ છે કે એક ચૈતન્યમા વિષયવિષવિભાવરૂપ સંબંધ સંભવ નથી, કારણ કે સબંધ બે પદાર્થોમાં રહે છે. પિતાને વિષય કર્યા સિવાય પણ વસતાથી પ્રયુક્ત સંશયાત-અગોચરત્વ આદિપ સ્વપ્રકારત્વ હોય છે એમ આર ગ્રથોમાં નિરૂપણ કર્યું છે. પિતે પિતાને વિષય ન બનાવે છતાં તેનું સ્વરૂપ જ એવું હોય કે એ સંશય આદિને વિષય ન બની શકે–એવું હોય તે એ પદાર્થ સ્વપ્રકાશ છે.
તે પછી વિદ્યાચાર્યના મતે જ્ઞાનનું અપરોક્ષત્વ શું એ સમજાવવા માટે દષ્ટાન્ત તરીકે અર્થનું અપરાક્ષ વ સમજવું જોઈએ પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભેદ હવે એ અર્થનું અપરોક્ષ7. અન્તઃકરણ અને તેના ધમાં પિતાના વ્યવહારને અનુકૂલ સાક્ષી ચૈતન્યથી અભિન્ન છે કારણ કે ત્યાં તેમનો અધ્યાસ થયેલે છે એ જ રીતે ધટાદિ પિતાના વ્યવહારને અનફલ, ઇટાદિ.વિયક અર્થાત ઘટાદિ આકારવાળી વૃત્તિથી ઉપહિત જે વિટામિનું અધિષ્ઠાનભૂત ચૈતન્ય છે તેનાથી અભિન્ન છેઅને તે જ પ્રમાણે બ્રહ્મ પણ પોતાના વ્યવહારને અનુકુલ બ્રહ્માકાર વૃત્તિથી ઉપહિત સાક્ષી ચૈતન્યથી અભિન્ન છે. તેથી લક્ષણમાં ક્યાંય અવ્યક્તિના દેષ નથી. આ લક્ષણનાં ઘટકની યથાર્થતા સમજીએ. ઘટાદિ અર્થ ચૈતન્યમાં ક ત છે તેથી ચેતન્યથી સદા અભિન્ન હોય છે પણ સદા તેમનું અપક્ષત્વ નથી હોતું તેથી પોતાના વ્યવહારને અનુકલ એમ કહ્યું છે. ધટાદિગે ૨૨ વૃનિની દશામાં જ ધટાદિનું અધિષ્ઠાનભૂત રીતન્ય ઘટાદિ વ્યવહારને અનુકૂલ હોય છે. સર્વ દા નહિ, તેથી અતિપ્રસંગ નહીં થાય. એ જ રીતે તે તે વ્યવહારને અનુકૂલ મૈતન્યને તે તે અર્થથી અભેદ હે તે જ્ઞાનનું અપક્ષવ.
શંકા થાય કે તે તે વ્યવહારને અનુકૂલ મૈતન્યનું તે તે આધથી અભિન્ન હોઈએ તેનુ અપક્ષત્વ ભલે હેય પણ જ્ઞાનનું અપરોક્ષત્વ તે સમક્યું નહિ, કારણ કે નિાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org