________________
તૃતીય પરિચ્છેદ
અનુરાધથી (‘જેનુ પ્રકાશન વાણીથી થતું નથી') એ (નિષેધશ્રુતિ)નુ' શબ્દની પ્રાપ્તિરૂપ શક્તિ દ્વારા શખ્સ તેનું (બ્રહ્મસાક્ષાત્કારનું ) કરણ નથી એ નિષેધમાં તાત્રય' છે એમ કહેવુ' જોઈ એ; માટે શકયસ બ ધરૂપ લક્ષણા દ્વારા તે (શબ્દ)તેનું (બ્રહ્મસાક્ષાત્કારનું) કરણ અને તેમાં વિશેષ નથી. અને એવી દલીલ કરવી નહિ કે “મનથી જ તેનું ઉપદેશને અનુસરીને દર્શન કરવું ( બૃહદ્. ૪.૪ ૧૯) એમ મનનું પણ તેનુ (બ્રહ્મસાક્ષાત્કારનું) કરણ હાવું શ્રુાતસિદ્ધ છે, તેના નિષેધ શકય નથી. (આ દલીલ બરાબર નથી) કારણ કે શબ્દથી થતા સાક્ષાત્કારની ઉત્પત્તિમાં પણ તે (મન)ની એકાગ્રતા અપેક્ષિત હેાવાથી કેવળ હેતુના અથ'માં (મનાની) તૃતીયા વિભક્તિની ઉપપત્તિ છે, કારણ કે આ મનથી જુએ છે, મનથી સાંભળે છે' ઇત્યાદિમાં તેમ (મન કરણ નહિ પણ હેતુ છે એ અમાં તૃતીયા) જોવામાં આવે છે. ગીતાના વિવરણમાં મનના કરણ હાવા વિષે જે ભાષ્યકારનું વચન છે તેની અન્યમત (-વૃત્તિકારના મત)ના અભિપ્રાયથી પ્રવૃત્તિ છે (તેથી જ્યાં મનને તૃતીયા વિભક્તિ લગાડી છે ત્યાં મન હેતુ છે એમ સમજવુ', કરણુ છે એમ નહિ). (૯)
વિવરણ • હવે મહાવાકય જ બ્રહ્મસાક્ષાત્કારમાં કહ્યું છે એ મત રજૂ કરે છે. શ્રુતિ વયનાથી સમજાય છે કે વાકષાના જ્ઞાન પછી પ્રસખ્યાનના અનુષ્ઠાનની જરૂર નથી. એ વાથી અપરાક્ષ જ્ઞાન થાય છે એમ માનીએ તેા જ આની સંગતિ શક્ય બને. સાંખ્ય માગના અનુષ્ઠાનથી કે યાગમાગ ના અનુષ્ઠાનથી દૃષ્ટ અને અદૃષ્ટ પ્રકારના સમૈગ્ર પ્રતિબંધના ક્ષય થતાં પ્રતિબંધરહિત થયેલું વાક્ય જ સ ક્ષાત્કાર ઉત્પન્ન કરે છે. તેથી વાક્ય બ્રહ્મસાક્ષા કારનું કાણુ છે એ પક્ષમાં સાંપ્ય અને યાગમાગ વ્યથ બની જશે એવી શંકાને સ્થાન નથી. શ્રુતિ મનના કરણત્વને નિષેધ કરે છે. અપવ મન વિષયક આ શ્રુતિ છે એમ ન મ્હી શકાય કારણ કે ‘જેનાથી મન પ્રકાશિત થાય છે એમ કહે છે' એ વાક્યક્ષેત્રમાં મન સામાન્યને ઉલ્લેખ છે. અપવ મન જ ચૈતન્યથી ભાસિત થાય છે એવુ તે કહી શકાય નહિ; તેથી પૂર્વ વાક્ય (‘જેને મનથી જાણુતા નથી' માં પણ મન માત્રનું ગ્રહણુ હોવુ જ જોઈએ. શબ્દ માત્ર બ્રહ્મજ્ઞાનનું કરણ નથી એવા પણ શ્રુતિમાં નિષેધ છે, પણ એ વચન શબ્દ લિધા શક્તિથી બ્રહ્મજ્ઞાનનું કરણ નથી એમ નિષેધપરક છે; લક્ષણાથી એ તેનું કરણ બને તેના નિષેધ નથી કારણ કે એમ હોય તે સૌનિષરં પુરુષ પૃચ્છામિ ઉપનિષદ્દગમ્ય પુરુષ વિષે પૂ ધ્યુ Y. (મુહ ૩.૯.૨૬) એ *,તિ નિરાલંબ બની જાય, જે મનને બ્રહ્મસાક્ષાત્કારનું કરણ માને છે તેઓ પણ શબ્દને નિવિશેષના પરાક્ષજ્ઞાનના હેતુ. માટેજ છે કારણ કે વાન્ત વાક્યાને જો લક્ષણાથી પણ બ્રહ્મનાં ખેાધક ન માનીએ તે બ્રહ્મની જ સિદ્ધિ ન થાય ભે એટલે કે મનને કરણુ માનનારા વાક્યથી પાક્ષ જ્ઞાન ઉત્પન થાય છે એમ માને છે જ્યારે મહાવાકયને કરણ માનનારા માને છે કે તેનાથી અપરાક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રુતિ બ્રહ્મરૂપ વિષયમાં શબ્દની પ્રાપ્તિને નિષેધ કરે છે, અને એ પ્રાપ્તિ શક્તિ જ છે, કારણ કે શબ્દમાં ઔત્સગિક શક્તિ હાય છે ( શબ્દો સામાન્ય રીતે અભિધાશક્તિથી જ અના વાચક હાય છે. લક્ષણા દ્વારા શબ્દ કરણ બની શકે ગીતાભાષ્યમાં ભાષ્યકારે જે કહ્યુ` છે કે શમ, મ આદિથી સ ંસ્કૃત મન જ આત્મદર્શનમાં કરણ છે (સમયમાનિસંહત મનવારમવીને કળમૂ ) એ વૃત્તિકારના મતના અભિપ્રાયથી કહ્યું છે, પોતાના મતના અભિપ્રાયથી નહિ કારણ કે ઉક્ત પ્રમાણાના વિરોધ છે. (૯)
તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org