SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ કરો सिद्धान्तलेशसत्महः वस्य ब्रह्मसाक्षात्कारकरणत्वनिषेधात् । न चापकमनोविषयमिदम् , 'येना. मनो मतम्' (केन १.६) इति वाक्यशेषे मनोमात्रग्रहणात् । न चैव 'यद्वाचाsनभ्युदितम्' (केन १.५) इति शब्दस्यापि तत्करणत्वं निषिध्यते इति शङवयम् । मनःकरणत्ववादिनामपि शब्दस्य निर्विशेषपरोक्षज्ञानकरणत्वस्याभ्युपगतत्वेन તરા “ વારો નિવર્તિને અrણ મનસા સર (તૈત્તિ. ૩૫. ૨.૪ ૨.૨) इति श्रुत्यनुरोधेन शब्दार्थप्राप्तिरूपशक्तिमुखेन शब्दस्य तत्करणनिषेधे तात्पर्यस्य वक्तव्यतया शक्यसम्बन्धरूपलक्षणामुखेन तस्य तत्करणत्वा. विरोधात । न च 'मनसैवानुद्रष्टव्यम्' (बृहद्. ४.४.१९) इति श्रुतिसिद्धं मनसोऽपि तत्करणत्वं न पराकतुं शक्यमिति वाच्यम् । शाब्दसाक्षात्कारजननेऽपि तदैकाम्यस्यापेक्षितत्वेन हेतुत्वमात्रेण तृतीयोपपत्तेः । 'मनसा ष पश्यति मनसा शृणोति' इत्यादौ तथा दर्शनात् । गीताविवरणे भाष्यकारीयमनःकरणत्ववचनस्य मतान्तराभिप्रायेण प्रवृत्तेरित्याहुः ॥९॥ જ્યારે બીજા કહે છે કે તેણે તેના પિતાના ઉપદેશથી) તે (બ્રા)નો સાક્ષાત્કાર કર્યો' (છા. ૬.૧૬.૩), “તે અવિઘાને પાર (અધિષ્ઠાનભૂત બ્રહ) બતાવે છે (છા. ૭.૨૬ ૨, “આચાર્યવાળા પુરૂષ જાણે છે, તેને વિદેહમુક્તિમાં) ત્યાં સુધી જ વિલંબ છે (જ્યાં સુધી તે પ્રારબ્ધ કર્મમાંથી મુક્ત ન થાય)” (છા. ૬.૧૪૨) ઈત્યાદિ કૃતિઓમાં આચાર્યના ઉપદેશ પછી તરત જ બ્રહ્મસાક્ષાત્કારનો ઉદય થતાં જીવન્મુક્તિનું શ્રવણ છે. અને “વેદાન્ત (વાક્યો)ના જ્ઞાનથી જેમને (બ્રહ્મામૈષરૂપ) અથ નિશ્ચિત થઈ ગયો છે” (મુડક ૩ ૨.૬) એમ બીજા જ્ઞાનની આકાંક્ષા નથી એમ શ્રવણ છે; અને “તે ઉ નિવ૬ પ્રમાણથી ગમ્ય પુરુષ વિષે (પૂ છું) (બુડ૬. ૩.૯.૨૬) એમ બ્રહ્મ એકલા ઉપાનેવદૂતવાક્ય)થી ગમ્ય છે એવું શ્રવણ છે તેથી ઉપનિષદ્દનું મહાવાક્ય જ બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ છે, મન મહીં, કેમ કે જેનું મનથી જ્ઞાન થતું નથી” (કેન ૧ ૬) એમ તેના (મનના) બ્રહાસાક્ષાત્કારના ક૨ણ હોવાને નિષેધ છે. અને આ નિષેધવચન) અપકવ મન વિષયક છે એવું નથી કારણ કે “જે (ચૈતન્ય)થી મનનું પ્રકાશન થાય છે એમ કહે છે' (કેન ૧.૬) એ વાક્યશેષમાં મત માત્રનું ગ્રહણ છે (મન વિશેષ અપકવ મનનું નહિ). અને એવી શંકા કરવી નહિ કે “આ રીતે “જે (ચૈતન્ય)નું વાણીથી કથન (પ્રકાશન) થતું નથી” (કેન ૧૫) એમ શબ્દ પણ તેનું (બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ હોય તેને નિષેધ કરવામાં આવે છે.” (આ શ કા બરાબર નથી), કારણ કે જેમના મતમાં મનને (બ્રહ્મસાક્ષાત્કારનું) કરણ માન્યું છે તેઓ પણ શબ્દ નિષિના પક્ષજ્ઞાનનું કરણ છે એમ સ્વીકારે છે. તેથી “મનની સાથે વાણી પ્રાપ્ત કર્યા વિના જ્યાંથી નિવૃત્ત થાય છે” તૈત્તિ. ૨.૪; ૨૯) એ શ્રુતિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy