SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ सिद्धान्तलेशसङ्ग्रहः એ વચનમાં અને “ચોકa%ાસણો મળીચેવાવાસે ( જે અખંડ એકરસ તે હું છું એમ ઉપાસના કરે છે ) ' એ ઉપર ટાંકેલા દવાનદીપના વચનમાં પ્રકૃતિ નિપુણે પાસને અહં રહપૂર્વક વિવિક્ષિત છે, તેમાં અને ખ્યાલ છૂટ નથી. જ્યારે પ્રોપનિષદ્દમાંના શૈખ્યના પ્રશ્નમાં કારરૂપ પ્રતીકમાં નિર્ગુણ બ્રહ્મદષ્ટિ વિવક્ષિત છે. તેવું કઠવલીમાં પણ છે. આમ હોય તે પ્રકૃત નિણોપાસનમાં પ્રમાણ તરીકે પ્રશ્ન આદિના વાક્યને કેવી રીતે રજૂ કરી શકાય? આ શંકાને ઉત્તર આપતાં કૃષ્ણાનંદ કહે છે કે પ્રકૃત ઉપાસનમાં તાપનીય, માંડૂક્ય, મુડક કૃતિઓ જ પ્રમાણુ તરીકે વિવક્ષિત છે. પ્રત અને કઠવલી શ્રુતિ ટાંકી છે તે તે એટલું જ બતાવવા કે નિણની ઉપાસના અન્યત્ર સ્થળોએ પણ જોવામાં આવે છે તેથી વિરોધ નથી.] શ્રવણ અર્થાત વેદાન્તવિચાર વિના પણ સંપ્રદાય અર્થાત ઉપાસનાના અનુષ્ઠાનના પ્રકારને જાણનાર ગુરુ પાસેથી નિપાસન અંગે નિશ્ચયાત્મક જ્ઞાન મેળવીને નિપાસનાના અનુષ્ઠાનથી કમથી ઉપાય મૃત નિર્મણ બ્રહ્મને સાક્ષાત્કાર સંભવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નિણ પ્રકરણ (૧૩.૨૫)માં કહે છે–રવાડજેસ્થ ૩૧ સે. (બીજાઓ પાસેથી સાંભળીને ઉપાસના કરે છે) કમથી” “એટલે ઉપાસનાના પરિપાકના ક્રમથી'. શ કા થાય કે નિગુણોપાસનાનું પ્રમારૂ૫ સાક્ષાત્કારમાં પર્યાવસાન કેવી રીતે હોઈ શકે? આને ઉત્તર એ છે કે કયારેક બમ પણ અવિસંવાદી નીવડે છે. કોઈ એક ઘરમાં શ્રીકૃષ્ણની મતિ છે તેનું પ્રતિબિંબ ઘરની બહાર દૂર ઊભેલે માણસ જુએ છે અને “આ શ્રીકૃષ્ણ છે' એવો શ્રમ તે પ્રતિબિંબમાં તેને થાય છે; તે શ્રમને કારણે તે પ્રતિબિંબાયાસની ઉપાધિની પાસે ગયેલા તે માણસને સાચી કૃષ્ણમૂતિ અંગે પ્રમાં થાય છે એ લેકસિહ છે. ત્યાં પ્રતિબિનમાં બિંબભૂત શ્રીકૃષ્ણને શ્રમ અવિસંવાદી બને છે. વિસંવાદ એટલે ફળને અભાવ, તેના વિનાને તે અવિસંવાદી શ્રમ અથત ફળવાળે બમ. જેમ તે અમથી પ્રવૃત્ત થયેલા માણસને મોકણની પ્રાપ્તિરૂ૫ ફળના કાળમાં શ્રીકૃષ્ણની પ્રમા થાય છે તેમ નિશેપાસનામાં પ્રવૃત્ત થયેલાને બ્રહ્માપ્તિ૨૫ ફળકાળમાં નિર્ગુણ પ્રમા થાય છે. पाणौ पञ्च वराठकाः पिधाय केनचित् 'करे कति वराटका' इति पृष्टे 'पञ्च वराटकाः' इति तदुत्तरवतुर्वाक्यप्रयोगमूलभूत मङ्ख्याविशेषज्ञानस्य मूलप्रमाणशून्यस्याहार्यारोपरूपस्यापि यथार्थत्ववभिर्गुणब्रह्मोपासनस्यार्थतथात्वविवेचकनिर्विचिकित्समूलप्रमाण निरपेक्षस्य दहरादयुप.सनवदुपासनाशास्त्रमात्रमवलम्य क्रियमाणस्यापि वस्तुतो यथार्थत्वेन दहरा युपासनेनेव निर्गुणोपासनेन जन्यस्य स्वविषयसाक्षात्कारस्य श्रवणादिप्रणालीजन्यसाक्षात्कारबदेव तत्त्वार्थविषयत्वावश्यम्भावाच । __ इयांस्तु विशेष:-प्रतिवन्धरहितस्य पुंसः श्रवणादिप्रणाझ्या ब्रह्मसाक्षात्कारो झटिति सिध्यतीति साङ्ख्यमार्गों मुख्यः कल्पः, उपास्त्या तु विलम्बेनेति योगमार्गोऽनुकल्प इति ॥६॥ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy