________________
તૃતીય પરિચ્છેદ न च तत्र तेषां श्रवणाघधिकार एव नोक्तः, किं तु तदीयकर्मणां विद्याऽनुपाहकत्वमिति शङ्क्यम् । 'दृष्टार्था च विधा' इन्युदाहृततदधिकरणभाष्यविरोधात् । न च क्षत्रियवैश्ययोः सन्यासाभावाद् अमुख्याधिकारे तत एव देवानामपि श्रवणादिष्वमुख्य एवाधिकार: स्यात् । तथा च क्रममुक्तिफलकमगुणविद्यया देवदेहं प्राप्य श्रवणाधनुतिष्ठतां विद्याप्राप्त्यर्थ सन्न्यासाई पुनर्बाह्मणजन्म बक्तव्यमिति 'ब्रह्मलोकमभिसम्पयने (छा.उप ૮.૧] “ર ૨ પુનરાવર્તને [છા. ૮૨૧] “અનારિરશવત' (. . ૪.૪.૨૨) યાવિશુતિgત્રવિરોધ શતિ વાયો દેવાનામgष्ठेयकर्मवैयय्याभावात् स्वत एवानन्यव्यापारत्वं सम्भवतीति क्रममुक्तिफलकसगुणविद्याभिधायिशास्त्रप्रामाण्याद्विनाऽपि सन्न्यासं तेषां मुख्याधिकाराभ्युपगमादित्याहुः ॥६॥ જ્યારે બીજા કહે છે કે “
ઝાડમૃતવતિ-(બ્રહ્મનિષ્ઠ અમૃતત્વ મેળવે છે) (છા. ઉપ. ૨ ૨૩.૧)–એ શ્રુતિમાં કહેલી બ્રહ્મમાં સરથા--સમાપ્તિ, અનન્યવ્યાપારત્વ (બીજા ઈ વ્યાપાર વિનાની અવસ્થાવાળા હેવુ રૂપ બ્રહ્મનિષ્ઠવ– જેની હોય તેને શ્રવણદિમાં મુખ્ય અધિકાર છે, કારણ કે “જતાં કે બેસતાં, જાગતાં કે સૂતાં જેનું ચિત્ત વિચારપરક નથી હતું તે મરેલે કહેવાય છે, "સૂતાં સુધી, મરતાં સુધી સમય વેદાન્ત-વિચારથી વ્યતીત કરવું જોઈએ ઈત્યાદિ સ્મૃતિએ માં સર્વદા (બ્રહ્મવિષયક) વિચારનું વિધાન છે. અને આ બ્રહ્મમાં સ સ્થા સંન્યાસ સિવાયના અન્ય આશ્રમમાં રહેલાને સંભવતી નથી કારણ કે પિતાપિતાના આશ્રમ માટે વિહિત કર્મોના અનુષ્ઠાનમાં વ્યગ્રતા હોય છે, તેથી સંન્યાસરહિત ક્ષત્રિય અને વૈશ્યને શ્રવણાદિમાં મુખ્ય અધિકાર નથી, પરંતુ "દષ્ટ ફળવાળી વિદ્યા પ્રતિષેધના અભાવ માત્રથી અથીર (ફળની ઈચ્છા રાખનાર). પુરુષને શ્રવણદિમાં અધિકારી બનાવે છે, એમ “વત્તા વારિ તુ તારે એ અધિકરણના ભાગ્યમાં દર્શાવેલા ન્યાયથી શૂદ્રની જેમ જેમને વિષે નિષેધ નથી કરવામાં આવ્યો તેવા તેમને (ક્ષત્રિય અને વૈશ્યને) વિધુર આદિની જેમ અન્ય દેહમાં વિદ્યા પ્રાપ્ત કરાવનાર અમુખ્ય અધિકાર માત્રથી શ્રવણાદિની અનુમતિ છે.
એવી દલીલ કરી શકાય નહિ કે “સત્તા રાજ સુરક્ટર એ અધિકરણમાં વિધુર આદિને શ્રવણાદિમાં અધિકાર સ્વીકાર્યો છે તે મુખ્ય છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે આના કરતાં બીજુ ચઢિયાતું છે અને તેને માટે લિંગ છે તેથી' (બ્ર સૂ. ૩.૩ ૩૯) એમ સૂત્રકારે જ તેમના અમુખ્ય અધિકાર છે એમ સ્પષ્ટતા કરી છે.
અને એવી શંકા કરવી નહિ કે ત્યાં (વિધુરાધિકરણમાં) તેમને શ્રવણ આદિમાં અધિકાર જ કહ્યો નથી પણ તેમના કર્મો વિઘામાં, ઉપકારક છે એમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org