________________
सिद्धान्तलेशसत्प्रहः
વ્યભિચાર છે તેથી સંન્યાસ શ્રવણમાત્રના અંગરૂપ નથી. પણ બ્રાહ્મણે કરેલા શ્રવણનું અંગ તે જરૂર છે. માટે ક્ષત્રિય અને વૈશ્યની બાબતમાં સંન્યાસના અભાવમાં પણ શ્રવણાદિનું અનુષ્ઠાન સંભવે છે. દેવોને કર્મનું અનુષ્ઠાન કરવાનું હોતું નથી તેથી કમના ત્યાગરૂપ સંન્યાસ દેવોમાં સંભવતા નથી અને છતાં સન્યાસના અભાવમાં પણ શ્રવણાદિ સંભવે છે. (વિવિદિષા-સંન્યાસ એને કહે છે જેનું ગ્રહણ આ જન્મ કે જન્માન્તરમાં કરેલા વેદાનુવચન આદિથી ઉત્પન્ન થયેલી બ્રહ્મજ્ઞાનની ઇચ્છાથી કરવામાં આવે છે, અને જેને માટે દઠ આદિનું ગ્રહણ કરવામાં આવે છે એવો પરમહંસામ; જ્યારે વિસંન્યાસનું ગ્રહણ શ્રવણ-મનનનિદિધ્યાસનથી પર તત્વને જાણીને કરવામાં આવે છે, જેમ યાજ્ઞવય વગેરેએ કર્યું તેમ વિસંન્યાસમાં સવને અધિકાર છે, જ્યારે વિવિદિષા-સંન્યાસમાં કેવળ બ્રહ્મણને अधिकार 0.)
अपरे तु 'ब्रमसंस्थोऽमृतत्वमेति (छा. उप. २.२३.१) इतिश्रुत्युदिता यस्य ब्रमणि संस्था समाप्तिः, अनन्यव्यापारस्वरूपं तभिष्ठत्वं तस्य श्रवणादिषु मुख्याधिकारः।
गच्छतस्तिष्ठतो वाऽपि जाग्रतः स्वपतोऽपि वा । न विचारपरं चेतो यस्यासौ मृत उच्यते ॥
आमुप्तेरामृतेः कालं नयेद्वेदान्तचिन्तया । इत्यादिसतिषु सर्वदा विचारविधानात् । सा च ब्रह्मणि संस्था विना सन्यासमाश्रमान्तरस्थस्य न सम्भवति स्वस्वाश्रमविहितकर्मानुष्ठानवैयय्यादिति सन्न्यासरहितयोः क्षत्रियवैश्ययोर्न मुख्यः श्रवणाधिकारः । किंतु 'दृष्टार्या च विद्या प्रतिषेधाभावमात्रेणाप्यर्थिनमधिकरोति श्रवणादिषु' इति (प्र. सू. शा. भा. ३.४.३८) 'अन्तरा चापि तु तद्दष्टेः' (ब. सू. . ३.४.३६ ) इत्यधिकरणभाष्योकन्यायेन शूद्रवदप्रतिषिद्धयोस्तयोविधुरादीनामिव देहान्तरे विद्याप्रापणामुख्याधिकारमात्रेण श्रवणाघनुमतिः । न हि 'अन्तरा चापि तु तद्दष्टेः' इत्यधिकरणे विधुरादीनामगीतश्श्रवणाधिकारो मुख्य इति वक्तुं शक्यते। 'अतस्त्वितरज्ज्यायो लिशाच (म. स. ३.३.३९) इति सूत्रकारेणैव तेषाममुख्याधिकारस्फुटीकरगात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org