SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ કજ सिद्धान्तलेशसमहः આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે બ્રાહ્મણ પદને અર્થ બૌર્ણિક સમજવાને છે; વિદ્યા માટેના કામમાં જનક વગેરને અધિકાર હતું તેથી “કમથી જ' એમ સ્મૃતિમાં કહ્યું છે તેનું તાત્પર્ય વિદ્યા માટેના કર્મના અનુષ્ઠાનપરક છે. માટે આવા વાકયના બળે તમે વિકિaisતિમૃત્યુનેન ના વથા વિષયનાથ (તા. ૩.૮;૬.૧૫) (તેને જ જાણુને મન્યુને ઓળગે છે, મુક્તિ માટે બીજો ભાગ નથી) ઇત્યાદિ શ્રુતિને વિરોધ કરીને કમ મુક્તિને સાક્ષાત ઉપાય છે એમ કહેવું ન જોઈએ. સુરેરાથાથે બુહદારણ્યકોપનિષદુભાળવાર્તિક (ચોથો અધ્યાય, એથું બ્રાહ્મણ, પૃ. ૧૮૮૯)માં આજ વાત કહી છે કે ગૌવણિકમાં સર્વને આત્મબોધન-આત્મજ્ઞાનના સાધનભૂત યજ્ઞાદિ કમમાં સરખે અધિકાર છે. તેથી વિદ્યા માટેના કમની જ વાત છે શંકા થાય કે વિવિદિષા વાક્યમાં બ્રાહ્મણ પદથી બ્રાહ્મણને જ વિદ્યા માટેના કર્મોમાં અધિકાર જ્ઞાત થાય છે તે પછી ત્રણેય વર્ણને સાધારણ અધિકાર કેવી રીતે સિદ્ધ થઈ શકે ? અને ઉત્તર આપતાં પ્રશ્ન પૂછી શકાય કે બ્રાહ્મણુપદ યજ્ઞાદિવિધિમાં ઉદ્દેશ્યના વિશેષતા સમપક તરીકે બ્રાહ્મણમાત્રના અધિકારને બંધ કરાવે છે. કે વિધેયભૂત કતના સમર્પક તરીકે તેને બંધ કરાવે છે કે આ બંનેનું સમપક ન હોઈને પણ પોતાની હાજરી માત્રથી બ્રાહ્મણમાત્રના અધિકારને બંધ કરાવે છે, કારણ કે અન્ય કોઈ રસ્તો નથી. પહેલે વિકલ્પ કે યજ્ઞાદિવિધિમાં ઉદ્દેશ્યના વિશેષણના સમપક તરીકે બ્રાહ્મણમાત્રના અધિકારનો બેધ કરાવે છે એ યુક્ત નથી. ચહેન...વિવિfષતિ એ શ્રુતિવાકાને અધિકારવિધિના રૂપમાં આ રીતે મૂકી શકાય : “ વિઘા જામો જ્ઞાઢીરસુતિ હેત'. તેમાં યજ્ઞાદિને વિદ્યારૂપ ફળમાં વિનિયોગ બતાવનાર વિધિમાં વિદ્યાભિલાષીને અધિકાર સિદ્ધ જ છે તેથી બ્રાહ્મણ પદ અધિકારીના વિશેષણનું સમર્ષક છે એવું કહી ન શકાય. વિધેય યજ્ઞાદિથી નિરૂપિત ઉદ્દેશ્યતાનું વિદ્યાભિલાષીમાં જ પર્યવસાન સંભવે છે તેથી બ્રાહ્મણતા' રૂ૫ વિશેષણની આકાંક્ષા રહેતી નથી. માટે બ્રાહ્મણ પદને વિદ્યાભિલાષી (વિચાશામ)ના વિશેષણ તરીકે અન્વય યુક્ત નથી. અને વિશિષ્ટને ઉદેશ્ય માનવામાં ગૌરવ છે. વિવાદામ અને ત્રાણા પ્રત્યેકને ઉદેશ્ય માનતાં વાકષમેદને પ્રસંગ થશે—“વિદ્યાકામ યજ્ઞાદિ કરે”, “બ્રાહ્મણ યજ્ઞાદિ કરે” એમ વાકથભેદ પ્રસક્ત થશે. ના િ“રાના દ્વારા થાનો રનવેન વત” તિ દ્વારા શાળાधिकारे राजसूयविधौ "स्वाराज्यकामो राजकर्तृकेण राजसूयेन यजेत' इति कर्तृतया यागविशेषणत्वेन विधेयस्य राज्ञो राजकर्तृकराजसूयस्याराज्ञा सम्पादयितुमशक्यत्वाद् अर्थादधिकारिकोटिनिवेशवद् इह यज्ञादिकर्तृतया विधेयस्य ब्रामणस्यार्थादधिकारिकोटिनिवेश इति युज्यते । 'सर्वथाऽषि त एवोभयलिङ्गात्' इति सूत्रे (ब.सू. ३.४.३४) 'अन्यत्र विहितानामेव यज्ञादीनां विविदिषावाक्ये फलविशेषसम्बन्धविधिः, नापूर्वयज्ञादिविधिः' इति व्यवस्थापितत्वेन प्राप्तयज्ञाद्यनुवादेन एकस्मिन् वाक्ये 'कर्तृरूपगुणविधिः, फलसम्बन्धविधिश्च' इत्युभयविधानाद् वाक्यभेदापत्तेः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy