SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ર सिद्धान्तलेशसमहः तव्यार्थभूत विधेश्च सन्प्रत्ययाभिहितेच्छांविषये एव गमनादावन्वयस्य व्युत्पन्नत्वाच्च प्रकृत्यभिहितायां विद्यायां यज्ञादीनां विनियोगः । બીજી બાજુ વિવરણને અનુસરનારા કહે છે. પ્રકૃતિનો અર્થ અને પ્રત્યયન અર્થ એ બેમાં પ્રત્યાયના અર્થનું પ્રાધાન્ય છે. એ સામાન્ય ન્યાય કરતાં “ઈચ્છાને વિષય હેવાને કારણે શબ્દબધ્ય અર્થ માં જ શાબ્દ સાધનતાને અન્વય છે એમ જે કaiાનઃ ઈત્યાદિ વાક્યમાં વિશેષ ન્યાય માન્યો છે તે વધારે બળવાન છે. અને “અશ્વથી જવા ઈચ્છે છે”, “તલવારથી મારવા ઈચ્છે છે', ઈત્યાદિ લૌકિક પ્રયોગમાં અશ્વાદિરૂપ સાધનનો, અને તેનું અન્વેષણ (વિચાર) કરવું જોઈએ, તેની વિજિજ્ઞાસા કરવી જોઈએ (ધ્યાન કરવું જોઈએ)', ‘(આત્માનું) મનન કરવું જોઈ બ, ધ્યાન કરવું જોઈએ, ઇત્યાદિ વૈદિક પ્રયોગમાં તરn (પ્રત્યય ના અર્થભૂત વિધિને સન (ઈચ્છાદશક) પ્રત્ય..થી અભિહિત ઈચ્છાના વિષય ગમન અ દિમાં અવય વ્યુત્પન્ન છે (આ બે કારણેથી) પ્રકૃતિથી અભિહિત (વાચ્ય) વિદ્યામાં યજ્ઞાદિનો વિનિયોગ છે. વિવરણ: “કમને વિનિયોગ શામાં છે?' એ પ્રશ્નને જુદે ઉત્તર વિવરણમતને અનુસરનારા આપે છે તે હવે રજૂ કરે છે–યજ્ઞાદિને વિનિયોગ વિદ્યામાં છે. આગળ જે મત રજૂ કર્યો છે તેમાં યજ્ઞ' આદિ શબ્દોની તૃતીયા વિભક્તિને લીધે યત આદિ સાધન તરીકે જ્ઞાત થાય છે અને સાધ્યની આકાંક્ષા થતાં વિવિદિવાને જ સાથ તરીકે અન્વય થાય છે. કારણ કે એ શબ્દઃ પ્રધાન છે, અને જે પદાર્થ શબ્દત જ પ્રધાન હોય તેને જ તેની સાથે ઉચ્ચારેલા બીજા પદાર્થો સાથે અન્વય હોય છે એમ વ્યુત્પત્તિથી સિદ્ધ છે–આ આશયથી (અગાઉના મતમાં) વિવિદિષામાં યજ્ઞાદિને વિનિયોગ કહ્યો છે. તે ન રુચતું હોવાથી હવે વિદ્ય માં યજ્ઞાદિના વિનિયોગનું ઉપ પાદન કરે છે. અગાઉના મતમ દલીલ એ હતી કે વિવિદ્રિષામાં વિત પ્રકૃતિ છે અને ન ઈચ્છાને વાચક પ્રત્યય છે. પ્રકૃતિના અર્થ કરતાં પ્રત્યને અર્થ વધારે બળવાન છે તેથી પ્રકૃતિના અર્થ “વેદન કરતાં પ્રત્યયને અર્થ “નવેદનની) ઇચ્છા', શબ્દતઃ પ્રધાન છે તેથી વિદિવાને જે યજ્ઞાદિના ફળ તરીકે અન્વય છે– એમ માનવામાં સામાન્ય ન્યાય સ્વીકાર્યો છે, જે રાનપુરુષમાનય (રાજપુરુષને લાવો) ઇત્યાદિમાં પ્રસિદ્ધ છે. આ ન્યાય પ્રમાણે શબ્દતઃ પ્રધાન હોય તેને જ સાથે ઉચ્ચારેલા ક્રિયાકારક સાથે અન્વય હોય છે. પણ હવામ: ચને ઇત્યાદિના અનુસંધાનમાં એક બીજો વિશેષ ન્યાય છે અને વગેરેમાં જે વિધિપ્રત્યય છે તેથી ઈષ્ટના સાધન તરીકે જ્ઞાત યજ્ઞાદિનું ઇષ્ટવિશે શુ છે આવી આકક્ષા થતાં શબ્દતઃ પ્રધાન ન હોવા છતાં સ્વર્ગને ફળ તરીકે અન્વય માને છે કામનાને જ યજ્ઞાદિના ફળ તરીકે અન્વય કેમ નથી માન્યો એવી શ કાને ઉત્તર એ છે કે ઇચ્છાને વિષય હોવું એ એના ફલવનું વ્યંજક છે, અને પુરુષાર્થ તરીકે વર્ગ જ ફળ છે, કામના નહી હવે પ્રશ્ન થાય કે જેમાં સ્વર્ગ કામનાને વિષય છે તેમ મુક્તિ પણ કામનાના વિય છે તે મુક્તિને જ યજ્ઞાદિનું ફળ કેમ ન માની શકાય? તેને ઉત્તર છે કે શાદી અકાંક્ષાની પૂર્તિ શબ્દથી જ થાય છે વેદનને ઉલેખ હોવાથી તે જ ફળ છે. ઇચ્છા અને ઈચ્છા વિષયનું એક સાથે ઉચ્ચારણ હોય તો ઇચ્છાના વિષયનું જ પ્રાધાન્ય છે, ઇચછાનું પ્રાધાન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy