________________
सिद्धान्तलेशसक्महः જીવ અને તેના અંશને ભેદ હોવા છતાં ધકરૂપ્યાદિપ્રયુક્ત અભેદ સંભવે છે તેથી તેમને અભેદ તેનાથી પ્રયુક્ત નથી એમ સિદ્ધ થતું નથી. જે વિરોધી કહે કે આ અભેદ ભલે હોય પણ જીવ અને તેના અંશને અંશાંશિભાવ હોવાથી એ અંશાંશિભાવને પ્રાજક બીજો એક અભેદ છે જે આ ધમૈકરૂપ્યથી પ્રયુક્ત નથી – તે વેદાની ઉત્તર આપે છે કે આમ હોય તો બે અમેદ માનવા પડે, જ્યારે ભેદ કે અભેદનું અધિકરણ (આશ્રય) એક હોય ત્યારે પ્રતિ વણીના ભેદથી કે પ્રતિયોગિતાવડેદકના ભેદથી ભેદ કે અભેદની અનેકતા વિરોધીને માન્ય નથી. તેથી જીવ અને ઈશ્વરને જે અશાંશિભાવ ઉપર બતાવ્યો છે તેના સિવાયને જીવ અને તેના અંશને મુખ્ય અંશાંશિભાવ છે એમ બતાવી શકાતું નથી, અને તેથી જીવ અને ઈશ્વરને ભેદ છે તેને આ થાંશિભાવ સાથે સહચાર છે તેથી શુદ્ધ ભેદ નથી તેથી તે અનન્સ ધાનને પ્રાજક બની શકે નહિ અને ભેગાં કર્યાની આપત્તિ એવી ને એવી સ્થિર રહે છે. (હવને ઈશ્વરથી ભેદ' તેમાં જીવ ભેદને આશ્રય છે અને ઈશ્વર પ્રતિયેગી છે).
एतेनैव द्वितीयपक्षोऽपि निरस्तः । अभेदासहचरितभेदस्याननुसन्धानप्रयोजकत्वे उक्तरीत्या त्वन्मते जीवब्रह्मणोर्जीवानां चाभेदस्यापि सत्त्वेनातिप्रसङ्गस्य दुर्वारत्वात् ।
ननु 'अभेदप्रत्यक्षमनुसन्धाने प्रयोजकम्' इति तदभावेऽननुसन्धानम् । स्वस्य स्वाभेदः स्वांशाभेदश्च प्रत्यक्ष इति तद्रष्टुर्दुःखाद्यनुसन्धानम् । जीवान्तरेणाभेदसत्वेऽपि तस्याप्रत्यक्षत्वान्न तदुःखाद्यनुसन्धानम् । जातिस्मरस्य प्राग्भवीयात्मनाऽपि अभेदस्य प्रत्यक्षसत्त्वात् तवृत्तान्तानुसन्धानम् , अन्येषां तदभावाद् नेत्यादि सर्व सङ्गच्छते इति चेत् , तकात्म्यवादेऽपि सर्वात्मतावरकाज्ञानावरणाच्चैत्रस्य न मैत्रात्माद्यभेदप्रत्यक्षमिति तत एव सर्वव्यवस्थोपपत्यर्थः श्रुतिविरुद्ध आत्मभेदाभ्युपगमः ।
આનાથી બીજા પક્ષ (-ભેદની શુદ્ધતા એટલે અભેદ સાથે સહચાર ન હોતે પક્ષ) ને પણ નિરાસ થઈ ગયે; કારણ કે અભેદ સાથે સહચાર વિનાને ભેદ એ જે અનુસંધાનને પ્રપેજક હોય તે ઉક્ત રીતથી ચેતનાદિકરૂયથી) તમારા મતમાં જીવ અને બ્રહ્મને તેમજ જીવેને અભેદ પણ છે તેથી અમિસ ગને વાર મુશ્કેલ છે. - દલીલ કરવામાં આવે કે “અભેદનું પ્રત્યક્ષ અનુસંધાનમાં પ્રયોજક છે તેથી તેને (અભે પ્રત્યક્ષને) અભાવ હોય ત્યાં અનનુસંધાન હોય છે; પિતાને પિતાથી અને પેતાના અંશથી અભેદ પ્રત્યક્ષ છે માટે તે જેનાર છે તેને દુઃખાદિનું અનુસંધાન થાય છે. બીજા જીવ સાથે અભેદ હોવા છતાં પણ તેનું પ્રત્યક્ષ ન હેવાથી તેના દુઃખાદિનું અનુસંધાન નથી, પૂર્વજન્મનું સમરણ હોય છે તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org