SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः (१२) एवमुपाधिवशाद् व्यवस्थोपपादने सम्भाविते जीवानां परस्परसुखाद्यननुसन्धानप्रयोजक उपाधि क इति निरूपणीयम् । अत्र केचिदाहुः - भोगायतनाभेदतद्भे दाबनुसन्धानाननुसन्धानप्रयोजकोपाधी । शरीरावच्छिन्न वेदनायास्तदवच्छिन्ने नानुसन्धानात् चरणावच्छिन्नवेदनाया हस्तावच्छिन्नेनाननुसन्धानाच्च । 'हस्तावच्छिन्नोऽहं पादावच्छिन्न वेदना मनुभवामि' इत्यप्रत्ययात् । कथं तर्हि चरणलग्नकण्टकोदागय हस्तव्यापारः । नायं हस्तव्यापारः हस्तावच्छिन्नानुसन्धानात् किं त्ववयवावयविनोश्चरणशरीर योर्भेदासत्वेन चरणावच्छिन्न वेदना शरीरावच्छिन्नेन ' अहं चरणे वेदनावान्' इत्यनुसन्धीयते इति तदनुसन्धानात् । एवं चैत्रमैत्रशरीरयोरभदाभावात् चैत्रशरीरावच्छिन्नवेदना न मैत्रशरीरावच्छिन्नेनानुसन्धीयते । नाप्युभयशरीरानुस्युतावयव्यन्तरावच्छिन्नेनानुसन्धीयते, उभयानुस्यूतस्यावयविनो भोगायतनस्येवाभावादिति न चैत्र शरीरलग्नकण्टकोद्धाराय मैत्रशरीरव्यापारप्रसङ्ग इति । આમ ઉપાધિના આધારે વ્યવસ્થાનું ઉપપાદન કરી બતાવ્યુ. તા જીવેાને એકબીજાના સુખાદિનું અનુસ ંધાન નથી થતુ' તેની પ્રયેાજક ઉપાધિ કઈ છે એનુ નિરૂપણ કરવુ જોઈ એ. ૪૦૦ આ બાબતમાં કેટલાક કહે છે કે ભાગાયતનના અભેદ અને તેના ભેદ અનુસ'ધાન અને અનનુસંધાનમાં (ક્રમશ:) પ્રત્યેાજક ઉપાધિ છે, કારણ કે શરીરથી અવચ્છિન્ન આત્માની વેદનાનુ' તેનાથી (શરીરથી) અવચ્છિન્ન આત્માથી અનુસ`ધાન થાય છે, અને ચરણુથી અવચ્છિન્ન આત્માની વેદનાનુ હાથથી અવાચ્છન આત્માથી અનુસંધાન થતુ નથી, કેમકે ‘હાથથી અચ્છિન્ન હુ` પગથી અવચ્છિન વેદનાને અનુભવ કરું છુ” એવુ જ્ઞાન થતુ નથી. તા પછી પગમાં લાગેલા કાંટાને ખેચી કાઢવા માટે હાથના વ્યાપાર કેવી રીતે થાય છે ? આ હાથના વ્યાપાર હાથથી. અવચ્છિન્નના અનુસ`ધાનને કારણે નથી; પણ અવયવ અને અવવવી એવા ચરણુ અને શરીરમાં ભેદ ન હોવાને કારણે ચરણથી અચ્છિન્ન આત્માની વેદનાનું શરીરથી અવચ્છિન્ન આત્માથી ‘હું ચરણમાં વેદનાવાળા છુ”“ એમ અનુસંધાન કરવામાં આવે છે માટે તેના અનુસ ંધાનને કારણે છે. એ જ રીતે ચૈત્ર અને ચૈત્રના શરીરામાં અભેદ ન હેાવાથી ચૈત્રના શરીરથી અવાચ્છન્ન આત્માની વેદનાનુ` મૈત્રના શરીરથી અવચ્છિન્ન આત્માથી અનુસધાન કરાતું નથી તેમ તેના શરીરમાં અનુસ્મૃત (બન્ને થી પસાર થતા બન્નેમાં હાજર) અન્ય અવવીથી અવચ્છિન્ન આત્માથી પણુ અનુસધાન કરાતુ નથી કારણ કે બન્નેમાં અનુસ્મૃત એવુ' અવયવી જે ભેગાયતન હેાય તના અભાવ છે. . માટે ચૈત્રના શરીરમાં લાગેલા કાંટાને ખેંચી કાઢવા માટે ચૈત્રના શરીરના વ્યાપાર પ્રસક્ત થતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy