SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૩૫૦ હાવાથી સુખદુઃ ખાદિનું સાંક્ય નથી. શંકા થાય કે દેહ વિશેષણ છે તેથી તેના સમાવેશ ભાક્તાની કોટિમાં ન થઇ શકે કારણ કે તે આત્મામાં ભાગની પ્રતિ અવચ્છેદક હાવાથી ઉપકરણુ છે. ઇન્દ્રિયાના પણુ ભોક્તાની કેોટિમાં સમાવેશ ન થઈ શકે કારણ કે ઇન્દ્રિયા તા માત્ર ઉપકરણ છે, અને સ્વપ્નમાં ઇન્દ્રિયાના અભાવમાં પણ ભાગ એવામાં આવે છે. માટે દેહ અને ઇન્દ્રિયથી યુક્ત આત્માને ભેાક્તા કહેનારી શ્રુતિ અનુપપન્ન છે. આ શંકાના ઉત્તર આપતાં કહ્યુ છે કે દેહ અને ઇન્દ્રિયને ચેતન આત્મા સાથે ચેગ (સંબંધ) સહકારી તરીકેના છે. બીજી ખાજુએ કામ, સંકલ્પ વગેરે આત્મામાં અનુભવાય છે તે મનના ધર્માં છે એમ શ્રુતિને આધારે સ્પષ્ટ છે. આમ કામ સંકલ્પાદિવાળા મન સાથે તાદાત્મ્ય વિના આત્મા કામ આદિના આશ્રય બની શકે નહિ તેથી તાદાત્મ્યથી મન સાથે સબધ છે અને મનથી વિશિષ્ટ આત્મા ભેાક્તા છે એમ માનવુ યુક્ત છે. ફરી શકા થાય કે બુદ્ધિવિશિષ્ટ આત્મા કેવલ આત્માથી ભિન્ન છે, કારણ કે વિશિષ્ટમાં કૈવલ્ય નથી હોતુ' એવી પ્રતીતિ થાય છે. વિશિષ્ટમાં રહેલ એવા, કેવલ જેના પ્રતિયોગી છે તેવે ભેદ (અર્થાત્, વિશિષ્ટના કેવલથી ભેદ) વિશેષ્યમાં રહે છે એવા નિયમ છે. આમ વિશિષ્ટ આત્મામાં રહેલા બધા વિશેષ્ય સાથે સબંધ હાવા છતાં મુક્તિમાં અન્વિત કેલ ચૈતન્યમાં બંધ અન્વિત નથી તેથી બંધ અને મેાક્ષનું વૈયધિકરણ્ય રહેવાનું જ. આના ઉત્તર છે કે વિશિષ્ટમાં સમાયેલા વિશેષ્ય કેવલથી જુદો નથી. કહેવાના ભાવ એ છે કે દંડવિશિષ્ટ પુરુષમાં કેવલ પુરુષના અભેદ પ્રત્યભિજ્ઞાત ( એળખાઈ ગયેલા) થાય છે તેથી તેની પ્રત્યસિદાતે કારણે તથા બાધક ન હોવાથી ત્રિશિષ્ટમાં અન્તર્યંત વિશેષ્યમાં અને કેવલમાં સ્વાભાવિક એકત્વ છે અને વિશિષ્ટ-અવિશિષ્ટના રૂપભેદને લઈને કાલ્પનિક ભેદ મનાય છે. અને આમ વિશિષ્ટમાં રહેલા બધ વિશેષ્યમાં અન્વયવાળા હોય છે તેથી કેવલ આત્મામ! પણ તેના અન્વય ચાલુ રહે છે. इतरे तु अस्तु केवलश्चेतनः कर्तृत्वादिवन्धाश्रयः । स्फाटिकलौहित्यन्यायेनान्तःकरणस्य तद्विशिष्टस्य वा कर्तृत्वाद्याश्रयस्य सन्निधानाच्चेतनेऽपि कर्तृत्वाद्यन्तरस्याध्यासोपगमात् । न च तस्यैकत्वाद् व्यवस्थाऽनुपपत्तिः । उपाधिभेदादेव तदुपपत्तेः । न चान्यभेदादन्यत्र विरुद्धधर्मव्यवस्था न युज्यते इति वाच्यम् । मूलाग्ररूपो विभेदमात्रण वृक्षे संयोगतदभावव्यवस्थादर्शनः । तत्तत्पुरुकर्ण पुटोपाधिभे इन श्रोत्रभावमुपगतस्थाकाशस्य तत्र शब्दोपकवानुपलम्भकत्वता र मन्द्रेष्टानिष्ट शब्दो पलम्भकत्वादिवैविध्यदर्शनाच्चेत्याहुः || ' જ્યારે બીજા કહે છે કે કેવલ ચેતન તૂવાદિ ખંધના આશ્રય ભલે હાય, કારણ કે સ્ફટિકલીહિત્યન્યાયથી કતૃત્વાદિના આશ્રય એવા અન્તઃકરણુ અથવા તેનાથી (અન્તઃકરણથી) વિશિષ્ટના સન્નિધાનને લીધે ચેતનમાં પણ અન્ય કતૃત્યાદિને અધ્યાસ માનવામાં આવે છે. અને તે (ચેતન) એક હાવાથી (સુખ-દુઃખાદિની) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy