________________
૩૬
सिद्धान्तलेशसमहः (૨. ૩. ૩૩) બુદ્ધિ જ કર્તા છે, ટસ્થ હોઈ ચેતના (પુરુષ) કર્તા નથી એ સાંખ્યમતનું ' ખંડન કરીને કહ્યું છે કે ચેતન જ કર્તા છે કારણ કે એમ માની છે તે જ 8 વિજ્ઞાનારા પુરુષ: ( નિષ૬ ૪.) એ શાસ્ત્ર અથવાળું બને છે, અન્યથા એ અર્થહીન થઈ જાય.
માટે અન્તઃકરણમાં ચિદાભાસ બંધને આશ્રય છે એમ માનવું જોઈએ; સાક્ષાત્ ચિદાત્મા ' જ કર્તા નથી, તવાદિ બંધને આશ્રય નથી કારણ કે કુટસ્થ હાઈને તે બંધપે પરિણમી શકે નહિ. બિંબ અને પ્રતિબિંબ અભિન્ન હોવા છતાં જુદાં જુદાં અન્તઃકરણમાં પ્રતિબિંબને ભેદ પ્રાપ્ત થાય છે કારણ કે ઉપાધિના ભેદથી તેનાથી નિરૂપિત પ્રતિબિંબનો કપિત ભેદ સ્વીકારવામાં આવે છે. આમ છતાં પ્રતિબિંબ મિથ્યા છે. માટે જ તે બંધને આશ્રય હોય એ સ્વાભાવિક સ ભવે છે. આમ પ્રતિબિંબ મેદને કારણે કવાદિની વ્યવસ્થા સંભવે છે. શંકા થાય કે બિંબ અને પ્રતિબિંબને ભેદ સ્વીકારતાં અસય ચિદાભાસ કે પ્રતિબિંબ બંધને આશ્રય અને સત્ય બિંબચૈતન્ય બ્રહ્મભાવરૂપ મેક્ષનો આશ્રય એમ બંધ અને મોક્ષના - આશ્રય જરા જુદા બની જશે. પણું આ શંકા બરાબર નથી. આનું કારણ એ કે મુક્તિમાં ટકી - રક્ત બિબત અન્તઃકરણથી અવછિને ચૈતન્ય સ્વતઃ સંસારને આશ્રય ન હોય તો પણ
બ્રાતિસિદ્ધ તેનું સંસારાકયત્વ નો સંભવે જ છે તેથી વૈયધિકરણ્યને દોષ નથી. ચિદાભાસમાંના " બંધન ચિદાત્મામાં અધ્યાસ થાય છે તેને હેત ચિદાત્મા અને ચિદાભાસને તાદામ્યાધ્યાસ આ છે કારણ કે ચિદાભાસતા પરમાથવમાં અયાસ થાય છે. આમ બંધ બંધારોપને હેતુ
છે એમ માનવામાં આવ્હે છે, કારણ કે કહ્યું છે તે પ્રમાણે અધ્યાસાધિષ્ઠાનવ બંધરૂપ - નથી, પણું સુખાદિ જ બંધ રૂપ છે એમ સમજવું એમ વ્યાખ્યાકાર સ્પષ્ટતા કરે છે.
મારે તુ- “ચાનેન્દ્રિયમનોવૃવત્ત મોસેરાદુન (ઇ. • ३.४) इति सहकारित्वेन देहेन्द्रियैस्तादात्म्येन मनसा च युक्तस्य
चेतनस्य भोक्तृत्वश्रवणादन्तःकरणभेदेन तद्विशिष्टभेदाद् व्यवस्था । न चैवं विशिष्टस्य बन्धः, शुद्धस्य मोक्ष इति वैयधिकरण्यम्, विशिष्टगतस्य , बन्धस्य विशेष्येऽनन्वयाभावाद् विशिष्टस्यानतिरेकादित्याहुः ।। - - બીજા વળી કહે છે કે “હ ઇન્દ્રિય અને મનથી યુક્ત (આત્મા) ભક્ત છે
એમ મનીષીઓ કહે છે (કઠ. ૩૪) એ શ્રુતિ પ્રમાણે સહકારી તરીકે દેહ અને - ઈન્દ્રિયેથી યુક્ત અને તાદામ્યથી મનથી યુક્ત ચેતન તત્વ લેતા છે તેથી
અન્તઃકરણના ભેદથી તેનાથી વિશિષ્ટ (ચેતન)ને ભેદ થાય છે તેથી (સુખ-દુખ આદિની) થવસ્થા થાય છે. અને આમ વિશિષ્ટમાં બંધ અને શુદ્ધમાં મિક્ષ એમ વયધિકરણ્ય થશે એમ (માનવું) નહિ, કારણ કે વિશિષ્ટમાં રહેલા બંધને વિશેષ્યમાં અન્યૂય નથી થતાં એમ નથી તેથી વિશિષ્ટ વિશેષ્યથી ભિનન નથી.
વિવરણ : વળી બીજું સમાધાન એવું આપવામાં આવે છે કે સવ શરીરમાં ચિદાભા એક હેવા છતાં કેવલ તે બંધને આશ્રય નથી મનાતે પણ બુદ્ધિથી વિશિષ્ટ ચિદાત્મા બંધને આશ્રય મનાય છે. આ બુદ્ધિથી વિશિષ્ટ બંધાશ્રય પ્રત્યેક શરીરમાં ભિન્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org