SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૩૮૩ શંકા છે એવું જે હોય તે “આ જળ છે' એમ શબ્દના ઉલેખવાળું જ્ઞાન કેવી રીતે થાય છે? ઉત્તર : “જળ” શબ્દના ઉલ્લેખથી યુક્ત એ સત્ય જળવિષયક પૂર્વમાં અનુભવ થયો હતો તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી આ મમરીચિકાજળને જમ જન્મે છે, તેને કારણે આ મરીચિકાજળને માટે પણ જલ' શબ્દથી ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રસિદ્ધ જળસંબંધી પીવું, નહાવું વગેરે અર્થક્રયા છે તેમાં જલત્વ જાતિ પ્રયોજક છે, કારણ કે જ્યાં જલત્વ નથી હતું ત્યાં પાન, સ્નાન આદિ જોવામાં નથી આવતાં. એ જ રીતે પ્રસિદ્ધ રજત ની કટક આદિ લક્ષણ અર્થ ક્રિયા છે તેમાં રજતત પ્રયોજક છે, મીચિકાજલમાં અથક્રિયાકારિત્વની પ્રાજક જલત્વ જાતિ ન હોવાથી તેનાથી અથક્રિયા થતી નથી, અને અર્થ. ક્રિયાની પ્રસક્તિ પણ નથી. तत्राप्युदकत्वादिजातिरस्ति । अन्यथा तद्वैशिष्टयोल्लेखिभ्रमविरोधाद, उदकार्थिनस्तत्र प्रवृत्यभावप्रसङ्गाच्चेति प्रातिभासिके पूर्वदृष्टसजातीयत्वव्यवहारानुरोधिनां मते क्वचिदधिष्ठानविशेषज्ञानेन समूलाध्यासनाशात् , क्वचिदधिष्ठानसामान्यज्ञानोपर मेण केवलाध्यासनाशात् , क्वचित् गुजापुजादौ चक्षुषा वहन्यायध्यासस्थले दाहपाकादिप्रयोजकस्योष्णस्पर्शादेरनध्यासाच्च तत्र तत्रार्थक्रियाऽभावोपपत्तेः । क्वचित् कासाञ्चिदर्थक्रियाणा मिष्यमाणत्वाच्च । मरीचिकोदकादिव्यावर्तकस्यार्थक्रियोपयोगिरूपस्य वक्तव्यत्वे च श्रुतिविरुद्धं प्रत्यक्षादिना दुर्ग्रहं त्रिकालाबाध्यत्वं विहाय दोषविशेषाजन्यरजतत्वादेरेव रजताधुचितार्थक्रियोपयोगिरूपस्य वक्तुं शक्यवाच्च । तस्मान्मिथ्यात्वेऽप्यर्थ क्रियाकारित्वसम्भवान्मिथ्यैव प्रपञ्चः, न सत्य इति ॥८॥ ત્યાં (મરુમરીચિકાજલ આદિમાં) પણ જલત્વ આદિ જાતિ છે; અન્યથા (–તેમનામાં જલત્વ આદિ જાતિ ન હોય તો તેનાથી વૈશષ્ટયને ઉલ્લેખ કરનાર ભ્રમ સાથે વિરોધ થ ય છે, અને જળ અદિની અભિલાષા રાખનારની ત્યાં પ્રવૃત્તિનો અભાવ પ્રસિદ્ધ થાય છે (–તે મરમરીચિકાજલ આદિન વિષે પ્રવૃત્તિ નહી કરે), માટે પ્રતિભાસિકમાં પહેલાં જોયેલાં (જળ આદિ ની સજાતીયતાના વ્યવહારને અનુરોધ કરનારાઓના મતમાં ક્યાંક આધષ્ઠાનના વિશેષ (ખાસિયત)ના જ્ઞાનથી મૂળ સહિત અયાસને નાશ થાય છે. તેથી, ક્યાંક અધિષ્ઠાનના સામાન્ય (અશોના જ્ઞાનના નાશથી કેવળ અધ્યાસનો નાશ થાય છે તથી, અને થાક ચણોઠીના ઢગલા આદિમાં ચક્ષુથી વહ્નિ આદિને અધ્યાસ થાય છે ત્યાં દાહ પાક આદના પ્રયોજક ઉષ્ણુ સ્પર્શ આદિને અધ્યાસ નથી હોતો તેથી ત્યાં ત્યાં અર્થક્રયાને અભાવ ઉપપન્ન છે (– અક્રિયા ન થાય એ સમજી શકાય તેવી વાત છે) (માટે તેઓ પ્રતિભાસિક મઝુમરીચિકાજળ આદિમાં જલવાદિ જાતિ છે એમ માને છે. અને ક્યાંક કેટલીક અથાક્યાઓ માનવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy