________________
દ્વિતીય પરિચછેદ
૩૭૫ બનને પ્રકારના દષ્ટિસુષ્ટિવાદમાં મનને વિશ્વાસ ન મેળવતા કેટલાક આચાર્યો સૃષ્ટિદષ્ટિવાદને પસંદ કરે છે–કૃતિમાં બતાવેલા કમથી પરમેશ્વરે સજેલું વિશ્વ અજ્ઞાત સત્તાથી યુક્ત છે; તે તે વસ્તુ વિષયક પ્રમાણુની પ્રવૃત્તિ થતાં તેની દષ્ટિ સિદ્ધ થાય છે.
અને એવી દલીલ કરવી નહિ કે “આમ પ્રપંચ કલ્પિત ન હોય તે શુતિ આદિથી જ્ઞાત થતા, સૃષ્ટિ, પ્રલય આદિવાળા પ્રત્યક્ષ આદિ (પ્રમાણુ) થી જ્ઞાત અર્થરિયાકારિત્વવાળા તે (પ્રપંચ) નું સત્યત્વ જ સ્વીકૃત થઈ જાય.” (આ દલીલ બરાબર નથી, કારણ કે શુક્તિ-૨જત આદિની જેમ સંપ્રયોગ, સંસ્કાર અને દેષરૂપ ત્રણ કારણ, અથવા અધિષ્ઠાન-જ્ઞાન, સંસ્કાર અને દેષરૂપ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલું ન હોઈને તે (આકાશ આદિ પ્રપંચ) કલ્પના-સમકાલીન નથી તે પણ જ્ઞાન એકલાથી નિવાર્યવરૂપ, સદસદ્વિલક્ષણત્વરૂપ, અથવા પ્રતીતની ઉપાધિમાંના કાલિક નિષેધના પ્રતિગિત્વરૂપ મિથ્યાત્વ (પ્રપંચમાં) રવીકારવામાં આવે છે.
સત્યત્વપક્ષમાં પ્રપંચમાં ઉક્ત રૂપવાળું મિથ્યાત્વ નથી તેથી આનો ભેદ છે (માટે પ્રપંચને મિથ્યા માન્યું છે).
વિવરણ: કેટલાક આચાર્યોના મનમાં દૃષ્ટિ સૃષ્ટિવાદ વિશ્વાસ જન્માવી શકતો નથી, તેઓ તેના પ્રામાણિકત્વને નિશ્ચય કરી શકતા નથી. તેનું કારણ એ છે કે જાગcપ્રપંચને પણ પ્રતિભાસિક માનવો પડે છે, આકાશ આદિના સર્ગ આદિને તેમાં નિષેધ છે, કર્મકાંડના અર્થરૂપ કર્મના અનુષ્ઠાનને અધીન સ્વગલેકની પ્રાપ્તિ અને ઉપાસનાકાંડના અર્થરૂપ ઉપાસનાના અનુષ્ઠાનને અધીન બ્રહ્મલેકની પ્રાપ્તિને નિષેધ, જાગ્રતમાં ચક્ષુ આદિની અનુવિધાયી પ્રતીતિને ભ્રમ તરીકે સ્વીકાર–આ બધાને દષ્ટિસૃષ્ટિવાદ સ્વીકારતાં અંગીકાર કરવો પડે છે. તેના કરતાં સુષ્ટિદષ્ટિવાદ સ્વીકાર્ય છે–શ્રુતિમાં બતાવેલા ક્રમ પ્રમાણે પરમેશ્વરે ઉત્પન્ન કરેલું જગત્ અજ્ઞાત છે અને જે જે પદાર્થોને વિષે પ્રયક્ષાદિ પ્રમાણ પ્રવૃત્ત થાય છે તેમનું જ્ઞાન થાય છે. આ
શકા : આમ હોય તે પ્રપંચની સત્યતાને જ સ્વીકાર થઈ ગયો કહેવાય. પ્રપંચ સત્ય છે કારણ કે શ્રુતિથી સિદ્ધ છે, બ્રહ્મની જેમ. તે સ્વરૂપથી પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ હોવા છતાં સુષ્ટિ, પ્રલય આદિથી વિશિષ્ટ તરીકે શ્રુતિ, સ્મૃતિ આદિથી સિદ્ધ છે. એમ પણ દલીલ કરી શકાય કે પ્રપંચ સત્ય છે, અર્થ ક્રિયાકારી છે તેથી, સષ્ટિ આદિ અર્થ ક્રિયા કરનાર બ્રહ્મની જેમ. પૃથ્વી, જળ આદિમાં “અWક્રિયાકારિત્વ' હેતુ પ્રત્યક્ષ દિથી સિદ્ધ છે તેથી હેતુ અસિદ્ધ નથી.
ઉત્તર : પ્રપંને સત્ય સિદ્ધ કરવામાં આ હેતુઓ પ્રયોજક નથી. દષ્ટિ સૃષ્ટિવાદીને માન્ય કદ નાસમસમય આકાશાદિપ્રપંચમાં, શુક્તિરજત આદિમાં છે, તેમ નથી. તેમ છતાં અષ્ટદષ્ટિવાદ અનુસાર પારમાર્થિકત્વથી વિરુદ્ધ મિથ્યાવ તેમાં માનવામાં આવે છે શક્તિરજા આદિ કપના સમસમય છે તેનું કારણ એ કે એ સંપ્રવેગ (ઈદ્રિયસંનિક), સંસ્કાર અને દોષથી ઉત્પાદિત છે. સ્વનભ્રમમાં પ્રયોગ નથી હોતો પણ તે અધિકાનજ્ઞાન, સંસકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org