________________
દ્વિતીય પરિષદ
૩૬
,
કે “ us pજોવું ગાર્તિ (કઠ. ૫ ૮) શ્રુતિ છે તેમાં ઘણુ શબ્દ કરણ અર્થાત ઇન્દ્રિ માટે છે અને સુષુપ્ત અવસ્થામાં તેમના વ્યાપારની ઉપરતિની વાત કરી છે. વળી વ્યાવહારિક ત્વગિરિદ્રયની જ વાત કરીએ તે એક બીજો દોષ પણ છે. સ્પશનેન્દ્રિય પિતાને ઉચિત વ્યાવહારિક દેશની સંપત્તિ વિનાને એ જે શરીરને અંદર પ્રદેશ તેમાં રહેલા અને કદાચિત્ વગિન્દ્રિયના પરિમાણ કરતાં અધિક પરિમાણવાળા સ્વીદેહને તે પૂરેપૂરો વ્યાપી શકે નહિ. (અહીં એવું સૂચવ્યું છે ત્વગિન્દ્રિય સ્વપ્નદેહમાં પ્રવેશ કરવા માટે અન્ત શરીરમાં જઈ જ ન શકે કારણ કે ત્યાં તેના વ્યાપાર માટે ઉચિત દેશકાળ નથી). તે સ્વપ્નદેવને પૂરેપૂરો ન વ્યાપી શકે તે તેના એક ભાગને વ્યાપશે એમ પણ કહી શકાય નહિ કારણ કે સ્વપ્ન-જળમાં ડૂબકી મારનાર માણસને સવ અગમાં વગિન્દ્રિયથી શીતળ સ્પશને અનુભવ થાય છે તેથી તે દેહને પૂરેપૂરા વ્યાપે એ આવશ્યક છે.
સૂક્ષ્મ શરીરના એક ભાગરૂ૫ સૂક્ષ્મ ગિનિદ્રય છે અને વ્યાવહારિક ઈ િસ્વનકાળમાં કામ કરતી અટકી જાય ત્યારે સૂક્ષ્મ ઇન્દ્રિયથી તૈજસ–સ્વપ્નાવસ્થાને છવ-સ્વાન પદાર્થોનું ગ્રહણ કરશે એમ દલીલ કરવામાં આવે છે તેનું ખંડન પણ ઉપયુક્ત દલીલથી જ થઈ ગયું. વ્યાવહારિક ત્વવિદ્રિય જ જે પિતાનાથી અધિક પરિમાણવાળા સ્વાદેહને વ્યાપી શકતી ન હેય તે તેના એક અવયવભૂત સૂક્ષ્મ ગિન્દ્રિય તેને વ્યાપે તેવું બિલકુલ જ મનાય નહિ. વળી “સૂક્ષ્મ શરીર’ શબ્દથી વ્યાવહારિક અગિયાર ઈન્દ્રિયે અભિપ્રેત છે તેમનાથી જુદી કઈ સૂક્ષ્મ ઇન્દ્રિય છે એ વાતની પ્રસિદ્ધિ નથી, અર્થાત્ છે જ નહિ. આમ ત્રીજે પ્રકાર કે સૂક્ષ્મ ઈન્દ્રિયથી સ્વપ્નપ્રપંચના ચાક્ષુષત્વને નિર્વાહ થઈ શકશે તેનું પણ ખંડન થઈ ગયું.
વિશ્વ “સત્રાર્થ ge: શંકણોતિ [ ૩૫. ૪.રૂ.૧; ક.રૂ.૨૪] . इति जागरे आदित्यादिभ्योतिर्व्यतिकराच्चक्षुगदिवृत्तिसञ्चाराच दुर्विवेकमात्मनः स्वयंज्योतिष्ट्वमिति स्वप्नावस्थामधिकृत्य तत्रात्मन: स्वयंज्योतिष्ट्वं प्रतिपादयति । अन्यथा तस्य सर्वदा स्वयं ज्योतिष्ट्वेनाति वैयर्थ्यात् । तत्र यदि स्वप्नेऽपि चक्षुरादिवृनिसञ्चारः कल्प्येत, तदा तत्रापि जागर इव तस्य स्वयंज्योतिष्ट्वं दुर्विवेचं स्यादित्युदाहृता श्रुतिः વીત |
વળી “અહીં (સ્વપ્નાવસ્થામાં) આ પુરુષ સ્વયંજનિ (સ્વપ્રકાશ છે) (બૃહદુ. ૪.૪.૯, ૧૪) એ નિ જાગ્રત્કાળમાં સૂર્યાદિના પ્રકાશને સપર્ક (સંસગ) હેવાથી અને ચક્ષુ આદિની વૃત્તિઓને સંચાર હોવાથી આત્માના સ્વપ્રકાશવને વિવેક કરે મુશ્કેલ છે –તેમના પ્રકાશથી આત્માના પ્રકાશનો અનુભવ જુદે થઈ શકતે નથી, તેથી સ્વપ્નાવસ્થાને અધિકાર કરીને (તેની વાત ચાલતી હોય ત્ય રે) ત્યાં આત્માના સ્વપ્રકાશત્વનું પ્રતિપાદન કરે છે. અન્યથા (આવું ન માનીએ તે) તે (આત્મા) સર્વદા સ્વપ્રકાશ હેઈને “અત્ર” (“અહી”) એમ કહ્યું છે તે વ્યર્થ સિ-૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org