________________
દ્વિતીય પરિચ્છેદ
૩યટ (६) ननु शुक्तिरजताध्यासे चाक्षुषत्वानुभवः साक्षाद्वाऽधिष्ठानज्ञानद्वारा तदपेक्षणाद्वा समर्थ्यते । स्वाप्नगजादिचाक्षुपत्वानुभवः कथं समर्थनीयः।
उच्यते-न तावत् तत्समर्थनाय स्वाप्नदेहवद्विषयवच्च इन्द्रियाणामपि प्रातिभासिको विवर्तः शक्यते वक्तुम् । प्रातिभासिकस्याज्ञातसत्त्वाभावात् । इन्द्रियाणां चातीन्द्रियाणां सत्वेऽज्ञातसत्त्वस्य वाच्यत्वात् । नापि व्यावहारिकाणामेवेन्द्रियाणां स्वस्वगोलकेभ्यो निष्क्रम्य स्वाप्नदेहमाश्रित्य स्वस्वविषयग्राहकत्वं वक्तु शक्यते । स्वप्नसमये तेषां व्यापारराहित्यरूपोपरतिश्रवणात् । व्यावहारिकस्य स्पर्शनेन्द्रियस्य स्वोचितव्यावहारिकदेशसम्पत्तिविधुरान्तःशरीरे स्वाधिकपरिमाणकृत्स्नस्वाप्नशरीरव्यापित्वायोगाच्च । तदेकदेशाश्रयत्वे च तस्य स्वाप्नजलावगाहनजन्यसर्वाङ्गीणशीतस्पर्शानिर्वाहात् ।
__ अत एव 'स्वप्ने जाग्रदिन्द्रियाणामुपरतावपि तैजसव्यवहारोपयुक्तानि सूक्ष्मशरीरावयवभूतानि सूक्ष्मेन्द्रियाणि सन्ति इति तैस्स्वाप्नपदार्थानामैन्द्रियकत्वम्' इत्युपपादनशङ्कापि निरस्ता । जाग्रदिन्द्रियव्यतिरिक्तसूक्ष्मेन्द्रियाप्रसिद्धः।
(૬) શંકા થાય કે શુક્તિરજતાધ્યાસમાં ચાક્ષુષત્વનો અનુભવ થાય છે તેનું સમર્થન સાક્ષાત્ અથવા અધિષ્ઠાનના જ્ઞાન દ્વારા તેની (ચક્ષની) અપેક્ષા હેવાથી કરવામાં આવે છે, (પણ) સ્વપ્નગજાદિના ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેનું સમર્થન કેવી રીતે કરી શકાશે ?
એના ઉત્તરમાં કહેવામાં આવે છે તેના સમર્થન માટે સ્વપ્ન દેહ અને (સ્થાપ્ન) વિષયની જેમ ઈદ્રિ પણ પ્રતિભાસિક વિવત છે એમ તો કહેવું શક્ય નથી, કારણ કે જે પ્રતિભાસિક હોય તેની સત્તા અજ્ઞાત નથી હોતી અને અતીન્દ્રિય ઈન્દ્રિય જે હોય તે તે અજ્ઞાત સર વાળી છે એમ કહેવું પડશે (–કારણ કે કલ્પના દષ્ટાનુસારી હેવી જોઈએ અને આપણે નિયમથી ઇન્દ્રિયોનું અજ્ઞાત સત્ત્વ અનુભવીએ છીએ) એમ પણ કહેવું શક્ય નથી કે વ્યાવહારિક જ ઈન્દ્રિય પિતપોતાના ગોલકમાંથી નીકળીને, સ્વપ્ન દેહનો આશ્રય લઈને પોતપોતાના વિષાનું ગ્રહણ કરે છે, કારણ કે સ્વનકાળમાં તેઓની (વ્યાવહારિક ઈનિદ્રાની) વ્યાપારહીનતારૂપ ઉપતિ હોય છે એમ કૃતિમાં કહ્યું છે. અને (બીજું કારણ એ છે કે) વ્યાવહારિક સ્પશનેન્દ્રિય (ત્વચા) પિતાને ઉચિત જે વ્યાવહારિક દેશ તેની સંપત્તિથી રહિત અન્તઃ શરીરમાં (શરીરની અંદર) પિતાનાથી અધિક પરિમાણવાળા સ્વપ્ન–શરીરને વ્યાપે એ ઉપપન્ન નથી (-વ્યાપી શકે નહિ). જે તેને (સ્વાખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org