________________
३२४
सिद्धान्तलेशसङ्ग्रहः
જોઇએ નહિ, કારણ કે તેમની સાથે સનિક' નથી. આના ખુલાસો એ છે કે જલ આદિ ઉપાધિથી પ્રતિહત કેટલાંક નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરે છે પણ કેટલાંક નયનરશ્મિ અંદર જઇને અંદર રહેલી રેતી વગેરે સાથે સન્નિમાં આવીને તેનુ ગ્રહણ કરે છે. આવા ખુલાસા આપી શકાય છે તેથી બિભપ્રતિબિંબના અભેદ માની શકાય છે અને ઉપાધિથી પ્રતિહત નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણ કરે છે એ નિયમ સ્વીકારવા જોઈએ. એક બીજું સમાધાન જોઈએ. શંકા થાય કે ઉપાધિથી પ્રતિહત નયનરશ્મિ જો બિબટ્ટેશને પ્રાપ્ત કરતાં હોય તો પીઠથી વ્યવહિત પદાથનુ પણ પ્રતિબિંબ દેખાવું જોઈએ. આના ઉત્તર એ છે કે ફળના બળે એમ માનવું જોઈએ કે શરીરના અવયવ સનિકના વિટક छे. तेथी अर्थ होष नथी.
નયનરશ્મિ પાછાં કરીને બિબનુ ગ્રહણ કરે છે એમ સુરેશ્વરાચાર્ય કહ્યુ છે : दर्पणाभिहता दृष्टिः परावृत्य स्वमाननम् । व्याप्नुवत्याभिमुख्येन व्यत्यस्तं दर्शयेन्मुखम् ॥
દૃ ણુથી પ્રતિહત થયેલી દૃષ્ટિ પાછી ફરીને પેાતાના મુખને વ્યાપ્ત કરતી તેને સામે રહેલ તરીકે અને ખાજુએની ફેરબદલીવાળુ બતાવે.
આમ બિખ અને પ્રતિબિંબતા ભેદ માનનાર પક્ષનું ખંડન કરીને તેમના અભેદ માનનાર પક્ષનું નિરૂપણ કર્યુ..
હવે તેમના અભેદનું નિરાકરણ કરીને ભેદપક્ષનુ નિરૂપણ કરે છે
अद्वैत विद्याकृतस्तु प्रतिबिम्बस्य मिथ्यात्वमभ्युपगच्छतां त्रिविधजीववादिनां विद्यारण्य गुरुप्रभृतीनामभिप्रायमेवमाहुः -
चैत्रमुखाद् भेदेन तत्सदृशत्वेन च पार्श्वस्यैः स्पष्टं निरीक्ष्यमाणं दर्पणे तत्प्रतिबिम्बं ततो भिन्नं स्वरूपतो मिथ्यैव, स्वकरगतादिव रजताच्छुक्तिरजतम् । न च 'दर्पणे मम मुखं भाति' इति बिम्बाभेदज्ञानविरोधः । स्पष्टभेद द्वित्वप्रत्यङ्मुखत्वा दिज्ञान विरोधेनाभेदज्ञानासम्भवात् । 'दर्पणे मम मुखम् ' इति व्यपदेशस्य स्वच्छायामुखे स्वमुखव्यपदेशवद् गौणत्वाच्च । न चाभेदज्ञानविरोधाद् भेदव्यपदेश एक गौणः किं न स्यादिति शङ्क्यम् । बालानां प्रतिबिम्बे पुरुषान्तरभ्रमस्य हानोपादित्साद्यर्थक्रियापर्यन्तस्यापलपितुमशक्यत्वात् । न च. प्रेक्षावतामपि स्त्रमुखविशेषपरिज्ञानाय दर्पणाद्युपादानदर्शनाद् अभेदज्ञानमप्यर्थक्रियापर्यन्तमिति वाच्यम् । भेदेऽपि प्रतिबिम्बस्य बिम्ब: मानाकारत्वनियम विशेषपरिज्ञानादेव तदुपादानोपपत्तेः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org