________________
૩૧૬
सिद्धान्तलेशसङ्ग्रहः
તેવી ધણીખરી નિષેધ-શ્રુતિઓ નિવિષય બની જાય. પ્રત્યક્ષને વિષય તો પારમાર્થિક સત્યત્વના આભાસરૂપ વ્યાવહારિક સત્યત્વ છે એમ માનવુ ઉપપન્ન છે જેથી શ્રુતિ સાથે પ્રત્યક્ષના વિરોધ ન થાય
શંકા થાય કે પ્રપંચસયવને જો વ્યાવહારિક માનવામાં આવે તે! બ્રહ્મગત પારમાર્થિ સત્યત્વની તે પ્રપંચમ પ્રસક્તિ જ નથી તેથી સત્યત્વ રૂપથી પ્રખયા નિષેધ કરવા યાગ્ય નથી પ્રપ`ચમાં પારમા થક સત્યત્વ જો પ્રસક્ત જ ન થતું હોય તો નિષેધ કરવાના પ્રશ્ન જ કયાં છે ? આના ઉત્તર છે કે આ લીલ બરા-૨ નથી. ‘આ રજત નથી' એમ જે નિષેધવિષયક પ્રત્યક્ષ છે તે સત્યરજતનિષેધ વિષયક છે એમ જ માનવું જોઈએ. અમારા મતમાં પ્રાતિભાસિક રજતના અધિકરણુ એવા શુક્તિના ટુકડામાં કલ્પિત રજતને અભાવ માનવામાં નથી આવતા, તેથી ખાધપ્રત્યક્ષ કલ્પિતરજતાભાવ વિષયક હોઈ શકે નહિ. માટે આ રજત નથી, પણ તે રજત છે,' વગેરે જ્ઞાનેામાં જેને,ધ કરવામાં આવે છે તેની અન્યત્ર સત્તા જ્ઞાત થાય છે. પારમાર્થિ ક સત્યત્વ પ્રપંચમાં ન હોય તે બ્રહ્મમાં માનવાનું જ રહ્યું. માટે સત્યત્વાભાસની પ્રતીતિ એ જ સત્યત્વની પ્રસક્તિ છે તેથી તેને નિષેધ ઉપપન્ન છે, આમ વણુ, પદ, ચાગ્યતા આદિના સ્વરૂપના ઉપમદની તા શંકા જ નથી, તેથી ઉપજીન્ય પ્રત્યક્ષના શ્રુતિથી વિરાધ નથી.
अन्ये तु ब्रह्मणि पारमार्थिक सत्यत्वम्, प्रपञ्चे व्यावहारिक सत्यत्वं सत्यत्वाभासरूपम्, शुक्तिरजतादौ प्रातिभासिकसत्यत्वं ततोऽपि निकृष्टमिति सत्तात्रैविध्यं नोपेयते, अधिष्ठानब्रह्मगत पारमार्थिकसत्तानुवेधादेव घटा शुक्तिरजतादौ च सच्चाभिमानोपपत्त्या सत्यत्वाभासकल्पनस्य निष्प्रमाणकत्वात् । एवं च प्रपञ्चे सत्यत्वप्रतीत्यभावात्, तत्तादात्म्यापन्ने ब्रह्मणि तत्प्रतीतेरेव विवेकेन प्रपञ्चे तत्प्रसवत्युपपत्तेश्च सत्यत्वेन प्रपञ्चनिषेधे नोपजीव्यविरोधः, न वा अप्रसक्तनिषेधनम् । न च ब्रह्मगत पारमार्थिव सत्ताऽतिरेकेण प्रपञ्चे सत्त्वाभासानुपगमे व्यवहितसत्य रजतातिरकेण शुक्तौ रजताभासोत्पत्तिः किमर्थमुपेयत इति યાજ્યમ્। व्यवहितस्यासन्निकृष्टस्यापरोक्ष्यासम्भवात् निर्वा
તદ્રુપમાત્ ॥॥
જ્યારે મોજા બ્રહ્મમાં પારમાર્થિક સત્યત્વ, પ્રપ`ચમાં વ્યાવહારિક સત્યત્વ જે સત્યાભાસરૂપ છે, (અને) શુક્તિરજ્જત આઢિમાં પ્રાતિમાસિક સત્યત્વ જે તેનાથી પણ નિકૃષ્ટ (હલકી કોટિનુ) એમ ત્રિવિધ સત્તા નથી સ્વીકારતા, કારણ કે અધિષ્ઠા રૂપ બ્રહ્મમાં રહેલી પારમાર્થિક સત્તાના અનુવેધથી (તે વ્યાપ્ત હેાવાથી સંબંધી અને તેથી પ્રતીતિથી) જ ઘટાદિમાં અને શક્તિ રજતાદિમાં સત્તાના અભિમાનની (તેમનામાં સત્તા છે એ માન્યતાની) ઉપપત્તિ હાવાથી સત્યાભાસની કલ્પના કરવા માટે કાઈ પ્રમાણ નથી. અને આમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org