SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વતીય પરિરછેદ ૩૧૧ અહીં કેટલાક કહે છે-“કૃષભાન” (બળદને લાવ) ઈત્યાદિ વાક્યને શ્રવણના દેષને લીધે કઈ “કૃપમનાના” ઈત્યાદિ રૂપથી સાંભળતું હોય તો પણ તેને યથાર્થ (પ્રમા૫) શાબ્દ જ્ઞાન થતું જોવામાં આવે છે તેથી શાબ્દ પ્રમિતિમાં (શબ્દજન્ય યથાર્થ જ્ઞાનમાં) વર્ણ, પદ આદિનું પ્રત્યક્ષ જે પ્રમા અને ભ્રમને સાધારણ છે તે જ અપેક્ષિત છે તેથી અદ્વૈત વિષેનો શ્રુતિ વર્ણ, પદ આદિના પ્રત્યક્ષમાત્ર પર નિર્ભર છે, તેની પ્રમા ઉપર નહિ. અને આમ વણ, પદ આદિના સ્વરૂપનો ઉપમર્દ થતું હોય તે પણ ઉપજીવ્યને વિરોધ નથી. વિવરણ : સ્વરૂપને ઉપમદ થાય છે એમ માની લઈને જ ઉપજગ્યના વિરોધની શંકાને પરિહાર કરે છે. કેટલાક કહે છે કે પ્રપંચને સત્ય માનનારના પક્ષમાં પણ પુષમાનવ એ ઉદાહરણ અનુસાર ભ્રમ અને પ્રમાને સાધારણ જ શબ્દપ્રત્યક્ષ શાબ્દધનું ઉપજીવ્ય છે એમ કહેવું જોઈએ. અમે જે પ્રપંચને મિથ્યા માનીએ છીએ ત્યાં અમારા મતમાં નિષેધશ્રુતિના પ્રમાણથી સર્વત્ર જમરૂપ જ પ્રત્યક્ષ શાબ્દબોધ તેમ જ બીજા વ્યવહારોમાં કારણ છે એટલે ફરક છે, તેથી ઉપજવ્યને વિરોધ નથી કારણ કે શબ્દનું સ્વરૂપ ઉપજીવ્ય નથી. ___ अन्ये त्याहुः-शाब्दप्रमितौ वर्णपदादिस्वरूपसिद्धयनपेक्षायामप्ययोग्यशब्दात् प्रमित्यनुदयाद्योग्यतास्वरूपसिद्धयपेक्षाऽस्ति । तदपेक्षायामपि नोपजीव्यविरोधः। 'नेह नानाऽस्ति' इति श्रुत्या निषेधेऽपि यावद्ब्रह्मज्ञानमनुवर्तमानस्यार्थक्रियासंवादिनोऽसद्विलक्षणप्रपञ्चस्वरूपस्याङ्गीकारात् । अन्यथा प्रत्यक्षादीनां व्यावहारिकप्रमाणानां निर्विषयत्वप्रसङ्गात् । न च स्वरूपेण निषेधेऽपि कथं प्रपञ्चस्वरूपस्यात्मलामः, निषेधस्य प्रतियोग्यप्रतिक्षेपरूपत्वे व्याघातादिति वाच्यम् । शुक्तौ 'इदं रजतम् ' 'नेदं रजतम्' इति प्रतीतिद्वयानुरोधेनाधिष्ठानगताध्यस्ताभावस्य बाधपर्यन्तानुवृत्तिकासद्विलक्षणप्रतियोगिस्वरूपसहिष्णुत्वाभ्युपगमात् । एतेन प्रपन्चस्य स्वरूपेण निषेधे शशशवदसत्त्वमेव स्यादिति निरस्तम्। ब्रह्मज्ञाननिवर्त्य स्वरूपाङ्गीकारेण वैषम्यात् । જ્યારે બીજા કહે છે કે શાબ્દ પ્રમિતિમાં વણ, પદ આદિના સ્વરૂપની સિદ્ધિની અપેક્ષા ન હોય તે પણ અયોગ્ય શબ્દથી (શબ્દ)પ્રમિતિ (યથ થે જ્ઞાન)ની ઉત્પત્તિ થતી નથી તેથી રેગ્યતા-સ્વરૂપની સિદ્ધિની અપેક્ષા છે. તેની અપેક્ષા હોય, તે પણ ઉપજીવ્યને વિરોધ નથી, કારણ કે “ને નાનાડરિત' એ શ્રુતિથી નિષેધ હોવા છતાં પણ બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી ચાલુ રહેતા, અથક્રિયા " (સફળ પ્રવૃત્તિ) સાથે સંવાદી એવા અસતથી વિલક્ષણ પ્રપંચના સ્વરૂપને સ્વીકાર કરવામાં આવે છે. અન્યથા પ્રત્યક્ષ વગેરે વ્યાવહારિક પ્રમાણે નિર્વિષય બની જાય તેમને નિર્વિષયત્વના દેશની પ્રસિદ્ધિ થાય). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy