________________
सिद्धान्तलेशसंग्रहः
अथवा 'कृष्णलं श्रपयेत्', 'सोमेन यजेत' इत्यादौ न प्रत्यक्षानुरोधेन लक्षणाssश्रयम्, कि त्वनुष्ठानाशक्त्या । न हि कृष्णले उष्णीकरणमात्रमिव मुख्यः पाकोऽनुष्ठातु शक्यते । न वा सोमद्रव्यकरणको याग इव तदभिन्नो यागः केनचिदनुष्ठातु शक्यते । न च अनुष्ठेयत्वाभिमतस्य प्रत्यक्षविरोध एवानुष्ठानाशक्तिरिति शब्दान्तरेण व्यवह्रियते इति वाच्यम् । 'शशिमण्डलं कान्तिमत् कुर्याद्' इति विधौ अनुष्ठेयत्वाभिमतस्य शशिमण्डले कान्तिमत्वस्य प्रत्यक्षाविरोधेऽप्यनुष्ठानाशक्तिदर्शनेन तस्यास्ततो भिन्नत्वात् । तथा च तत्र तत एव लक्षणाऽश्रयणम् । तस्मादपच्छेदन्यायादिसिद्धस्य श्रुतिबलीयस्त्वस्य न कश्चित् बाधः । इति ।
૨૯૬
અથવા ‘દળરું શ્રવચેત’, ‘ચોમેન ચનેત’ ઇત્યાદિમાં પ્રત્યક્ષના અનુરોધથી (તેને ધ્યાનમાં રાખીને) લક્ષણાનેા આશ્રય નથી લેવામાં આવતા, પણુ અનુષ્ઠાનની અશક્તિને કારણે (લક્ષણા માનવામાં આવે છે). એ દેખીતુ છે કે કૃષ્ણલમાં ગરમ કરવાની ક્રિયા (ઉષ્મીકરણની જેમ મુખ્ય પાક રૂપરસાદિપરાવૃત્તિના પ્રાદુર્ભાવ રૂપ પાક) કરી શકાતા નથી. અથવા સામન્ય જેનું કરણ (મુખ્ય સાધન) છે તેવા યાગની જેમ તેનાથી સેામથી અભિન્ન યાગ કાઇનાથી કરી શકાતે નથી. અને એવી દલીલ ન કરવી કે અનુષ્ઠેય તરીકે જે અભિમત (માનવામાં આવેલુ) છે તેના પ્રત્યક્ષ સાથે વિરાધ એને જ બીજા શબ્દથી અનુષ્ઠનાશક્તિ' એવુ નામ આપ્યુ છે. (આ દલીલ ખરાબર નથી) કારણુ કે ‘ચંદ્રમડલને કન્તિવાળુ બનાવવું” એ વિધમાં અનુષ્ઠેય તરીકે અભિમત જે ચંદ્રમંડલમાં કાન્તિમત્ત છે તેને પ્રત્યક્ષ સાથે વિરોધ ન હેાવા છતાં અનુષ્ઠાનની અશક્તિ દેખાય છે તેથી તે (અનુષ્ઠાનની અશક્તિ) તેનાથી (પ્રત્યક્ષવિાધથી ભિન્ન છે; તેમ ત્યાં (નળરું શ્રચેત, વગેરેમાં) તેને લઈને જ (અનુષ્કાનાશક્તિને લઈ ને જ) લક્ષણાને અશ્રય લેવામાં આવે છે. તેથી અપચ્છેદ ન્યાય વગેરેથી સિદ્ધ શ્રુતિના પ્રાબલ્યના કોઈ ખાધ નથી (એમ વિવરણવાત્તિકમાં કહ્યું છે).
વિવરણ : પ્રત્યક્ષથી શ્રુતિના ખાધ થાય છે તેનાં અનેક ઉદાહરણ બતાવ્યાં છે, જ્યારે શ્રુતિથી પ્રત્યક્ષના બાધતું એક જ ઉદાહરણ બતાવ્યું છે એ પરથી તે ઊલટુ એમ કહેવુ જોઈએ કે પ્રત્યક્ષ શ્રુતિ કરતાં પ્રબળ છે; એમ શી રીતે કહેવાય કે શ્રુતિ પ્રત્યક્ષ કરતાં પ્રબળ છે ? આ શંકા વાજબી છે તેથી શ્રુતિના પ્રાબલ્ય માટે બીજી ઉપપત્તિ વિવરણાત્તિ ક્રમાં રજૂ કરવામાં આવી છે. અપચ્છેદન્યાય આશ્રિી શ્રુતિનું પ્રાબક્ષ્ય સિદ્ધ કરવામાં આવે છે. કેટલાક શ્રુતિવાકયામાં લક્ષણા લેવી પડે છે તે અનુષ્ઠાનની અશક્તિને કારણે, પ્રત્યક્ષ વિરાધને કારણે નહિ તેથી શ્રુતિનું ખલીયસ્ત્ય ( વધારે બળવાન હેાવાપણું) સહેજ પણ બાધિત થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org