SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसंहः ઉત્તર : આ વાત બરાબર નથી. એવું હોય તા અદ્વૈતશ્રુતિએ બહુ છે તેથી એ હઢીક્ત આ બાબતમાં નિર્ણાયક બની શકે છે. વળી એ અ'વાદવાકષનું તાત્પય" યજમાન અને પ્રસ્તરના અભેદમા નથી, કારણ કે તેવું ગ્રહણ કરાવનાર લિ ંગ નથી. જ્યારે અદ્વૈતવ્રુતિઓનું તાત્પય પોતાના અથ* પરક જ છે એવું જ્ઞાન કરાવનાર છ પ્રકારનાં લિંગ છે, ર૪ " જેમકે, છાંદોગ્ય ઉપનિષદ્ના છઠ્ઠા અધ્યાયમાં સર્વેય સોચૈતમત્ર માનીàમેવાūિીયમ્ । (છા. ૬.૨.૧) ત્યાંથી ઉપક્રમ (શરૂઆત) કરીને · હૂંતયામિઠું કર્યમ્ ।' (છા. ૬.૧૬.૩) • આ અદ્રિતીય વસ્તુ આ સર્વાંનું સ્વરૂપ છે ’ એમ શ્રુતિ ઉપસંહાર કરે છે. તેથી • ઉપક્રમ અને ઉપ્સંહારની એકરૂપતા પ્રકારના લિંગથી એ અધ્યાયનું તાત્પય અદ્વિતીય વસ્તુમાં છે એમ નિશ્ચય થાય છે. તદ્દાયમિય સર્વગ્’—આ બધું એતદાત્મક છે, પ્રકૃત સવાત્મક છે એ વાકયને વારંવાર પાઠ છે તેથી અભ્યાસ પ્રકારનું લિ ંગ સિદ્ધ થાય છે. અદિતીય વસ્તુ બીજા કાઈ પ્રમાણથી જાણી શકાય તેમ ન હોવાથી તે અપૂવ છે તેથી અ પૂત્વ પ્રકારના લિંગની સિદ્ધિ છે. આચાર્યવાન પુરુષો ચેપ (છા. ૬.૧૪.૨) આચાય વાળા પુરુષ તેને જાણે છે) એ વાકષથી પ્રકૃત અદ્ભુત સસ્તુના જ્ઞાનની વાત માંડીને સૌંપત્તિવાકયથી (છા. ૬.૧૫.૨) તેના મુક્તિરૂપ ફળની વાત શ્રુતિ કરે છે. તેથી ફળ પ્રકારનું લિંગ પણુ તાપનુ ગ્રહણુ કરાવનાર છે. પિતા (ઉદ્દાલક આરુણુિ) અને પુત્ર (શ્વેતકેતુ)ની આખ્યાયિકા-આરૂિપ અવાદ તે તાવ"નું ગ્રહણુ કરાવનાર છે. મારી વગેરેના દૃષ્ટાંતેાથી પ્રપંચ બ્રહ્મનુ ય છે એવું પ્રતિપાદન કરીને પ્રપંચ બ્રહ્મથી અનન્ય છે (બ્રહ્મસ્વરૂપ છે) એ પ્રતિપાદન ઉપત્તિ પ્રકારનું લિંગ છે. આમ છ પ્રકારનાં તાત્પર્યાં. લિંગાથી એ અઘ્યાય અદ્વિતીયવસ્તુપરક છે એમ સિદ્ધ થાય છે. આ જ રીતે ખીન્ન અધ્યાયેા અને બીજી શ્રુતિષેાની બાબતમાં તાત્પ નિર્ણાયક લિ ંગાને વિચાર કરવા. આમ ષવિધ તપ લિ ંગાનુ... જેને સમ”ન મળ્યુ છે એવી પ્રપ`ચનું મિથ્યાત્વ બતાવનારી અનેક શ્રુતિ છે તેનાથી વિરુદ્ધ જઈને એક અથવાદ વાકય એવું પ્રતિપાદન કરી શકે નહિ કે પ્રસ્તર અને યજમાનનું તાદાત્મ્ય વાસ્તવિક છે. શકા : તા પછી એમ માની લેવાય કે યજમાન અને પ્રસ્તરના વ્યાવહારિક અભેદ શ્રુતિના અથ છે અને એમ હેય તેા તેમના વ્યાવહારિક અભેદનું પ્રતિપાદન કરનાર તિથી બાધિતથતું પ્રત્યક્ષ પણ ન્ય વહારિક ભેદવિષયક ભલે હેાય. આમ પ્રત્યક્ષ નિરવકાશ ન હોવાથી તે શ્રુતિનું બાધક બનતું નથી. ઉત્તર : આ બરાબર નથી. સમાન (વ્યાવહારિક) સત્તાવાળા ભેદ અને અભેદ એક સ્થળે હાઈ શકે નહિ તેથી આ કલ્પના ખરાબર નથી. શ્રુતિના અ યજમાન અને પ્રસ્તરના પ્રાતિભાસિક અભેદપરક છે એમ પણ નહીં કહી શકાય કારણ કે શક્તિમાં રજતના અભેદને પ્રતિભાસ થાય છે તેમ પ્રસ્તમાં યજમાનના અભેદને પ્રત્યક્ષ પ્રતિભાસ થતા નથી. શ્રુતિ પ્રત્યક્ષ કરતાં પ્રબળ છે એ ઉત્સગ' (સામાન્ય નિયમ)ના યજ્ઞમાન: પ્રસ્તર: એ સ્થળે અપવાદ છે એમ બતાવીને હવે બીજું અપવાદ સ્થળ બતાવ્યું છે. તત્ત્વમસિ વાકષ સ્વતઃ તે અલ્પત્તત્વ, કતૃત્વ, ભાકતૃત્વાથિી વિશિષ્ટ ચૈતન્ય (વ)?! તેનાથી વિપરીત સત્તત્વ, અભકતૃત્વ, અતૃત્વાદિથી વિશિષ્ટ ચૈતન્યરૂપ બ્રહ્મ સાથે સાકાલિક અભેદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy