SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमदप्पय्यदीक्षितविरचितः सिद्धान्तलेशसङ्ग्रहः પ્રથમ પરિચ્છેદ अधिगतभिदा पूर्वाचार्यानुपेत्य सहस्त्रधा सरिदिव महीभेदान् सम्प्राप्य शौरिषदोंद्गता । जयति भगवत्पादश्रीमन्मुखाम्बुजनिर्गता जननहरणी सूक्तिर्ब्रह्माद्वयैकपरायणा ॥१॥ प्राचीनैर्व्यवहार सिद्धविषयेष्वात्मैक्यसिद्धौ परं सन्नाद्भिरनादात् सरणयो नानाविधा दर्शिताः । तन्मूलानिह सङ्ग्रहेण कतिचित् सिद्धान्तभेदान् धिय श्शुद्धयै सङ्कलयामि तातचरणव्याख्यावचः ख्यापितान् ॥२॥ तेषूपपादनापेक्षान् पक्ष न प्रायो यथामति । युक्त्योपपादयन्नेव लिखाम्यनतिविस्तरम् ॥३॥ શ્રીવિષ્ણુના ચરણેામાંથી નીકળેલી (ગંગા) નદી જેમ જુદા જુદા ભૂમિપ્રદેશે આગળ જઈને હજારા ભેદો (કાંટાએ)ને પ્રાપ્ત કરે છે તેમ ભગવત્પાદ (શ્રી શંકરાચાય )ના શ્રીયુક્ત મુખરૂપી કમળમાંથી નીકળેલી, સંસારને હરનારી તેમ એક અદ્વિતીય-પ્રાપ૨ક એવી સૂક્તિ પૂર્વાચાર્યો આગળ ( વ્યાખ્યેય તરીકે) જઈને હજારા ભેદો (ફાંટા, સિદ્ધાન્તભેદો ) ને પામી છે, તે વિજયી છે ( સર્વોત્કૃષ્ટ છે ). (૧) પ્રાચીના આત્માના ઐકચની સિદ્ધિને માટે અત્યન્ત કટિબદ્ધ રહેતા તેથી તેમણે વ્યવહારસિદ્ધ વિષયેા (જીવ, જગત, ઈશ્વર)ની ખાખતમાં ખાસ યાન ન આપીને જાત જાતના માર્યાં (પ્રકારા) દર્શાવ્યા. તેમના પર આધાપ્તિ કેટલાક સિદ્ધાન્તભેદો, જેમનું પ્રતિપાદન પૂજ્ય પિતાના વ્યાખ્યાનરૂપ વચનથી થતુ છે, તેમનું સકલન અહી સગ્રહથી બુદ્ધિના પરિષ્કાર માટે કરુ છું. (૨) Jain Education International તેએમાં જે પક્ષેાની ખાત્મતમાં ઉપપત્તિ બતાવવી જરૂરી છે તે પાની ઘણે ભાગે મારી મિત્ર અનુસ ૨ યુક્તિથી ઉપપત્તિ બતાવીને જ વધારે પડતુ લખાણ કર્યા વિના હું લખું છું. (૩) સિ-૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy