________________
દ્વિતીય પરિક
૨૮૫ 'सोमेन यजेत' इत्यत्र विशिष्टविधिपरे वाक्ये सोमद्रव्याभिन्न यागरूपं विशिष्ट विधेयमित्युपगमे तस्य विधेयस्य ‘दघ्ना जुहोति' इत्यादौ विधेयस्य दध्यादेरिव लोकसिद्धत्वाभावेन विधिपराद् वाक्यादेव रेवत्याधारवारवन्तीयविशेषणस्येव विना तात्पर्य सिद्धिरेष्टव्या । न हि तात्पर्यविरहितादागमाद् यागसोमलताभेदग्राहिप्रत्यक्षविरुद्धार्थः सिध्यतीति तत्रापि तदविरोधाय मत्वर्थलक्षणाश्रयणम् । ___ अद्वतश्रुतिस्तु उपक्रमोपसंहारेकरूप्यादिषड्विधलिङ्गावगमिताद्वैततास्पर्या प्रत्यक्षाद् बलवतीति ततः प्रत्यक्षस्यैव बाधः, न तदविरोधाय श्रुतेरन्यथानयनमिति ।
“ોમેન એમાં વિશિષ્ટવિધિપરક વાક્યમાં સમદ્રવ્યથી અભિન્ન યાગ રૂપ વિશિષ્ટ વિધેય છે એમ માનતાં, તે વિધેય ના ગુણોત્તિ (દહીંથી હોમ કરીને ઈષ્ટ સંપન્ન કરે છે) વગેરેમાં વિધેય દહીં વગેરેની જેમ લેકસિદ્ધ ન હોવા થી વિધિપરક વાકયથી જ, “રેવત્યાઘારવારવન્તીય' વિશેષણની જેમ, તાત્પર્ય વિના તેની સિદ્ધિ માનવી જોઈએ. એ દેખતું છે કે તાત્પર્યરહિત આગમથી યાગ અને સેમલતાના ભેદનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી વિરુદ્ધ અર્થ સિદ્ધ થતું નથી. તેથી ત્યાં પણ તેની પ્રત્યક્ષની) સાથે વિરોધ ન થાય તે માટે મવથમાં લક્ષણાને આશ્રય લેવાનું થાય છે.
જ્યારે અતશ્રુતિ જેનું તાત્પર્ય ઉપક્રમ અને ઉપસંહારની એકરૂપતા આદિ છ લિંગથી શાપિત અદ્વૈતને વિષે છે તે પ્રત્યક્ષથી બળવાન છે તેથી તેનાથી પ્રત્યક્ષનો જ બાધ થાય છે; તેની (પ્રત્યક્ષની) સાથે વિરોધ ન થાય તે માટે શ્રુતિને અન્યથા લઈ જવાની નથી હોતી (તેને ગૌણ અર્થ લેવાનો નથી હોતો).
વિવરણ : આકાંક્ષા થાય કે કોમેન નેત નો સામાનાધિકરણ્યથી અન્વય છે (–સોમરૂપ યાગથી ઈષ્ટ સંપન્ન કરવું-) એ સિદ્ધાંતમાં પ્રત્યક્ષવિરોધ કેવી રીતે છે અને વિરોધ ન થાય તેને માટે લક્ષણે કેવી રીતે કાપવામાં આવે છે. તેને ઉત્તર એ છે કે ના દોતિ' આદિમાં વિધેય દહીં વગેરે લોકથી સિદ્ધ છે, જ્યારે ઉપયુક્ત અર્થ લેતાં સમદ્રવ્યથી અભિન્ન યાગરૂપ વિશિષ્ટ વિધેય લેકસિદ્ધ નથી. તેથી વિધિપરક વાક્યથી જ તાત્પર્ય વિના તેની સિદ્ધિ માનવી પડશે, જેમ રેવયાધારવારવતીય' વિશેષણની બાબતમાં માનવી પડે છે. પણ તાપયરહિત વેદવાકયથી પ્રત્યક્ષને બાધ થઈ શકતું નથી પ્રત્યક્ષ પ્રમાણથી યાગ અને સોમલતાને ભેદ સિદ્ધ છે તેથી સમરૂપ યાગ” એમ સામાનાધિકરણ્ય માની શકાશે નહિ. જેમ ચગમાન: પ્રસ્તામાં તેમ અહીં પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય તે માટે અન્ય વૃત્તિની કલ્પના કરવી પડે છે. તેમને અર્થ સોમવતા લેવામાં સત્વર્થમાં લક્ષણને આશ્રય છે.
શકા : દંતના મિથ્યાત્વને બંધ કરાવનાર શ્રુતિનું પણ મિથ્યાવરૂપ સ્વાથમાં તાત્પર્ય નથી, કારણ કે તેને માટે કઈ પ્રમાણુ નથી, તેથી તેનું સત્યત્વ ગ્રહણ કરનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org