SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ न चैवं सति 'प्रमायां सन्निकर्षः कारणं, न भ्रमे' इत्यपि सङ्कोचकल्पनासम्भवात् असन्निष्टस्यैव देशान्तरस्थस्य रजतस्य इहारोपापत्तिरिति अन्यथाख्यातिवादप्रसारिका । अभिव्यक्तचैतन्यावगुण्ठनशून्यस्य देशान्तरस्थस्य रजतस्यापरोक्ष्यानुपपत्तेः । ख्यातिवाधानुपपत्त्यादिभिर्धमविषयस्यानिर्वचनीयत्वसिद्धेश्च । અને આમ હોય તે પ્રમાં (સમ્યક અનુભવોમાં સંનિકર્ષ કારણ છે, ભ્રમમાં નહિ એમ પણ સંકેચ કલ્પી શકાય તેથી સંનિકૃષ્ણ નહી એવા જ, બીજા દેશમાં રહેલા રજતના અહીં આપની આપત્તિ છે તેથી અન્યથાખ્યાતિ. વાદને પગપેસારો થશે–એમ માનવું નહિ; કારણ કે અભિવ્યક્ત રૌતન્ય સાથેના તાદામ્ય વિનાના, અન્ય દેશમાં રહેલા રજતની અપેક્ષતા ની શક્યતા નથી. અને ખ્યાતિ (અપક્ષ અનુભવી અને બાધ અનુપપન્ન બને વગેરે હેતુઓથી ભ્રમના વિષય (રજતાદિ)ની અનિર્વચનીયતાની સિદ્ધિ થાય છે (તેથી અન્યથાખ્યાતિને પગપેસારો નહીં થાય. વિવરણઃ (શકા) જો માનેલા નિયમોને સંકેચ કરવામાં આવે તો શુક્તિરજત આદિના અનિર્વચનીયત્વની સિદ્ધિ નહીં થાય ન્યાયમત અનુસાર બીજી જગ્યામાંનું રજત આદિ ભ્રમ વિષય છે. તેને વિષે કઈ શંકા કરે કે અસનિકૃષ્ટ વસ્તુ પ્રત્યક્ષ કેવી રીતે હોઈ શકે તો તેના ઉત્તરમાં કહી શકાય કે “સનિક પ્રત્યક્ષમાં કારણભૂત છે' એ નિયમને તમારા મતમાં વ્યાવહારિક પદાર્થના પ્રત્યક્ષવિષયક છે એ રીતે સંકેચ કરો છો તે અમારા મતમાં પણ પ્રત્યક્ષ પ્રમામાં સંનિકર્ષ કારણ છે એમ પ્રત્યક્ષ પ્રમાવિષયક તરીકે તેને સમજાવીને તેના સંકેચની કપના થઈ શકશે તેથી અન્યથા ખ્યાતિવાદમાં બાધ નહીં આવે. આમ અન્યથાખ્યાતિ માનવી પડશે, અનિર્વચનીય ખ્યાતિ માની શકશે નહિ. * ઉત્તર ઃ ભ્રમરૂપ પ્રત્યક્ષમાં સંનિકર્ષ હેતુ ન હોય તે અન્યથાખ્યાતિવાદ માનવાની જરૂર રહેતી નથી. કેઈ વસ્તુના અપરોક્ષ માટે તેનું ઈન્દ્રિયસંનિકૃષ્ટવ જવાબદાર નથી, પણ તેનું અભિવ્યક્તતન્યાભિન્નત્વ જવાબદાર છે એમ હવે પછી કહેવામાં આવશે. અને આમ “મને વિષય-રજતાદિ–અન્ય દેશમાં હોય તો તે અપક્ષ સંભવે નહિ તેથી રજત શુક્તિ સાથે તાદાભ્ય પામેલું સિદ્ધ થાય છે. (અવગુઠન = તાદામ્ય).. શંકા : આમ હેય તે શુક્તિની જેમ શુક્તિરજત પણ સત્ય જ હોય, અનિવચનીય નહિ કારણ કે તેમ માનવા માટે પ્રમાણુ નથી. ઉત્તર : રજતાદિનો ખ્યાતિ અર્થાત અપરોક્ષ જ્ઞાન છે તેથી મને વિષય અન્ય દેશમાં છે કે અસત છે એમ માની શકાય નહિ. જે અસત્ છે તેનું સંવિ સાથે તાદામ્ય નથી હતું તેથી તે પ્રત્યક્ષ હોઈ શકે નહિ શક્તિમાં કઈ કાળે રજત નથી હતું એ અબાધિત પ્રત્યક્ષના બળે રજત હોય ત્યારે પણ શક્તિમાં રજતને અભાવ સિદ્ધ થાય છે. જે શક્તિમાં રજત ન હોય તે તેની અપક્ષ અનુભૂતિ સંભવે નહિ. જો એ ત્યાં સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy