________________
२३२
सिद्धान्तलेशसङ्ग्रहः
કરનારી રાસનવૃત્તિ સમકાલમાં ઉત્પન્ન થાય છે માટે તિક્તરસને રાસન (રસનેન્દ્રિયથી ગ્રાહ્ય) પણ માનવા જોઈએ. કારણ કે તિક્તરસ જો ત્વગિન્દ્રિયથી ઉત્પન્ન થયેલી અધિષ્ઠાનવિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા ચૈતન્યથી અવભાસિત હાય તા પરંપરાથી પણ રસનેન્દ્રિયને ઉપયાગ ન હોવાથી ત્યાં (તિક્તતારૂપ અભ્યાસમાં) કેઈ પણ રીતે, બીજા પ્રકારે, તેના રાસનત્વના અનુભવનું સમ”ન સભવતું નથી. તે જ રીતે રજતનુ' પણ ચાક્ષુષત્વ (ચક્ષુરિન્દ્રિયગ્રાહ્યત્વ) સંભવતું હાવાથી ‘જોઉં છુ’ એ અનુભવના ખાધ કરવા ન જોઈએ.
વિવરણ : કવિતાર્કિકના મતાનુસાર પાંચપાદિકાગ્રન્થનું વ્યાખ્યાન કર્યું છે તે પ્રમાણે અભ્યાસનું ઇન્દ્રિયગ્રાહ્યત્વ ફરી સમજાવે છે. અધ્યસ્યમાન પદાથ (નીલતા પીળાશ વગેરેને) સાક્ષિભાસ્ય માનવામાં આવે તે ‘પીત શંખ' વગેરે અધ્યાસામાં ચક્ષુના ઉપયાગ નથી એ વાતના પરિહાર કરી શકાય નહિ. તેથી અધિષ્ઠાન સાથેના સનિકથી તેને વિષે જે ચાક્ષુષ વૃત્તિ ઉત્પન્ન થાય છે તેને સમકાલ જે પીતરૂપાદિ અભ્યાસને ઉય થાય છે તે અધ્યાસ એ વૃત્તિના વિષય છે અને તેથી તેને ચાક્ષુષ (ચક્ષુર્ગા) માનવા જોઈ એ. જો આરોપિત રૂપાદિથી વિશિષ્ટ શંખાદિને અધિષ્ઠાન સાથેના સનિકથી ઉત્પન્ન થયેલી વૃત્તિના વિષય ન માનવામાં આવે તે આરોપિત રૂપાદિના અવભાસ થતા નથી એમ માનવું પડે, આરોપિત પીળાશ, નીલતા વગેરેથી સંબદ્ધ શ'ખાદિવિષયક વૃત્તિ ન સ્વીકારવામાં આવે તે રૂપ વિના કેવળ અધિષ્ઠાન શંખાદિ) વિષયક વૃત્તિ તેા થાય જ નહિ તેથી અધિષ્ઠાનથી. અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ સ ંભવે નહિ અને શ ંખાદિ અને તેના પર અય્યસ્ત પીળાશ વગેરે એ સાક્ષિરૂપ ચૈતન્યની અવભાસિત થઈ શકે નહિ. તેથી સાક્ષિભાસ્યત્વવાદીનું કહેવું ખરાખર નથી. ૫'ચપાકિામાં તિક્તરસના અધ્યાસનું ઉદાહરણ આપ્યું છે. તેમાં ચેડુ વૈલક્ષણ્ય છે. પીત. શ`ખ વગેરેમાં અધિષ્ઠાન અને આરાપ્ય (પીળાશ વગેરે) બંને એક જ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે જ્યારે તિક્તરસના અધ્યાસના ઉદાહરણમાં (મધુર) દ્રવ્યરૂપ અધિષ્ઠાન વગિન્દ્રિયગ્રાદ્ય છે જ્યારે તિક્તરસ રસનેન્દ્રિયથી ગ્રાહ્ય છે તેથી અહી અભ્યસ્યમાન તિક્તરસનુ` ઇન્દ્રિયગ્રાનૃત તેને જ વિષય કરનારી રાસન (રસનેન્દ્રિયજન્ય) વૃત્તિથી ઉપપન્ન થતું બતાવ્યું છે. ગિ ન્દ્રિયથી ઉત્પન્ન થતી અધિષ્ઠાનવિષયક વૃત્તિથી એ અધિષ્ઠાન ( મધુર દ્રવ્ય )થી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતાં પિત્ત નામના દોષથી ઉપડ઼ત રસનેન્દ્રિય સાથે મધુર દ્રવ્યરૂપ અધિષ્ઠાનના સનિક થતાં ત્યાં અધિષ્ઠાનથી અવચ્છિન્ન ચૈતન્યમાં તિક્તરસના અભ્યાસ થાય છે અને ત્યારે જ અન્યસ્યમાન તિક્તરસને વિષય કરનારી રાસનવૃત્તિના ઉદ્ય થાય છે · જે તેને વિષય કરે છે. જો સાક્ષિભાસ્યત્વવાદી કહે છે તેમ તિક્તરસને ત્વગિન્દ્રિયથી જન્ય • અધિષ્ઠાનવિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા ચૈતન્યથી અવભાસિત માનવામાં આવે તા દૂર દૂરથી પણ રસનાના ઉપયાગ સભવે નહિ અને તેથી તિક્તરસને રસનેન્દ્રિયથી ગ્રાહ્ય તરીકે અનુભવ થાય છે તેનું કાઈ પણુ રીતે સમથન થઈ શકે નહિ. રજતાદિ-અભ્યાસના સ્થળમાં ધી માત્રને વિષય કરનારી વૃત્તિના ઉત્પાદન દ્વારા ઇન્દ્રિયના ઉપયાગ બતાવી શકાય છે પણ અહી તે મધુર દ્રવ્ય રસનેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય તેવુ નથી. તેથી રસનેન્દ્રિયના ઉપયાગ ફોઈ રીતે ખતાવી શકાય તેમ નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org