SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૨૫ વસ્તુસ્વભાવ નહિ પણ સાદશ્યજ્ઞાન અધ્યાસનું નિયામક છે. વસ્તુસ્વભાવને આશ્રય તે નછૂટકે લેવું જોઈએ, વસ્તુસ્વભાવ જ જે કમળની કળીના અધ્યાસનું કારણ હોય તે કાતરથી કાપીને એ આકાર આપ્યા પહેલાં પણ કપડાના ટુકડામાં કમળની કળીને અધ્યાસ થો જોઈએ, તેથી ધર્મિશાનકારતાની સિદ્ધિ થાય છે. · उच्यते - सादृश्यज्ञानस्याध्यासकारणत्ववादेऽपि विशेषदर्शनप्रतिबध्येषु रनताद्यध्यासेष्वेव तस्य कारणत्वं वाच्यम्, न तु तदप्रतिबध्येषु पीतशहायध्यासेषु, असम्भवात् । विशेषदर्शनप्रतिबध्येषु च प्रतिबन्धकज्ञानसामग्र्याः प्रतिबन्धकत्वनियमेन बिशेषदर्शनसामय्यप्यवश्यं प्रतिबन्धिका वाच्येति तत एव सर्वव्यवस्थोपपतेः किं सादृश्यज्ञानस्य कारणत्वकल्पनया। . (સિંહભદોપાધ્યાયને) ઉત્તર છે કે સારશ્યજ્ઞાન અધ્યાસનું કારણ છે એ વાદમાં પણ વિશેષદશનથી પ્રતિબધ્ય (રેકી શકાય તેવા) ૨જતાદિ અધ્યામાં જ તેને કારણું કહેવું જોઈએ, પણ તેનાથી (વિશેષ દર્શનથી) પ્રતિબધ્ય નહીં એવા પીતશંખાદિ અધ્યામાં નહિ કારણ કે (સાટશ્યન) સંભવ નથી. અને વિશેષ દર્શનથી પ્રતિબધ્ધ (અધ્યાસોમાં) પ્રતિબંધકજ્ઞાનની સામગ્રી નિયમથી પ્રતિબંધક હોય છે તેથી વિશેષદશનની સામગ્રીને પણ (અધ્યાસની) પ્રતિબંધક કહેવી પડશે, તેથી તેનાથી જ સર્વ વ્યવસ્થાની ઉપપત્તિ થતી હોવાથી સાદશ્યજ્ઞાન (અઠવાસનું) કારણ છે એ કલ્પનાને શે અથ? વિવરણ: કેટલાક અધ્યાસવિશેષમાં સાદજ્ઞાન કારણ છે એમ બતાવીને ધમિજ્ઞાનને કારણું માનવું જ જોઈએ એવા પૂર્વ પક્ષનું હવે કવિતાર્કિક નૃસિંહભટ્ટોપાધ્યાયને અનુસરનાર ચિતક ખંડન કરે છે. સાદશ્યજ્ઞાનને અધ્યાસનું કારણ માનતા હે તે પણ વિશેષદશનથી રેકી શકાય તેવા રજતાદિ અધ્યાસોમાં જ કારણ માની શકશે. તેનાથી રોકી ન શકાય તેવા પીતશખાદિ અધ્યામાં નહિ કારણ કે ત્યાં સાદયને સંભવ નથી. શક્તિજિત સ્થળમાં ગતરામાવાચજિાવવાનH (આ પદાર્થ રજતત્વના અભાવથી વ્યાપ્ય શક્તિત્વવાળો છે) એ વિશેષદશન હોય તો “ આ રજત છે' એ ભ્રમ થતું નથી, પણ એ વિશેષદર્શન ન હોય તે તેની સંભાવના છે તેથી રજતાધ્યાસ વિશેષદશનથી પ્રતિબધ્ધ છે. બીજી બાજ એ “તામાવવાથશફૂલવવાનયમ્' (આ પદાથ પીતવના અભાવથી વ્યાપ્ય શંખત્વવાળો છે) એ વિશેષદર્શન હોય તો પણ “પતિ શંખ' એવો અધ્યાસ થાય છે તેથી વિશેષદશનથી પ્રતિબંધ નથી. તેથી ધભિજ્ઞાન આમાં કારણ નહીં થાય કારણ કે પીતત્વનું સદશ્ય રાખમાં છે જ નહિ તેમ સદશ્યજ્ઞાન પણ ત્યાં નિયામક નથી (કમળની કળીના અયાસમાં બને છે તેમ). વિશેષદાનાત્મક પ્રતિબંધક જ્ઞાન જેમ રજતાદિ અભ્યાસમાં પ્રતિબંધક છે તેમ એ પ્રતિબંધક જ્ઞાનની સામગ્રી પણ પ્રતિબંધક હેય જ છે. જે પ્રતિબંધકમાત્રની સામગ્રીને પ્રતિબંધક માનવામાં આવે તે દાહપ્રતિબંધક મણિ વગેરેની સામગ્રી પણ દાહપ્રતિબંધક બનવાને પ્રસંગ આવે તેથી “જ્ઞાન” પદ મૂકયું છે- પ્રતિબંધક જ્ઞાનની સામગ્રી પણ પ્રતિબંધક છે. જ્ઞાનની સામગ્રીને પ્રતિબંધક કહેવામાં આવે તે ધર્મિજ્ઞાનની સામગ્રીરૂપ સંનિષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy