________________
શિકાર હેરાન હોય તે પણ કોઈ દેવું નથી. તે પણ એ પ્રાતિમાસિક છે એમ માનનાસ્ના મતમાં તે દેશને પરિહાર સંભવ નથી. સાક્ષીમાં સ્વપ્નાધ્યાસ પ્રતિભાસિક છે એ બાબતમાં તે સંમતિ છે તેથી ત્યાં ઉક્ત વ્યભિચાર દઢ જ છે.
કોઈ એવી દલીલ કરી શકે કે સ્વપ્નાદિ અધ્યાયમાં અભિવ્યક્ત અધિષ્ઠાનનું ફુરણ કારણ છે, કારણ કે એમ ન માનીએ તે સ્વપ્નપ્રપંચ અપરોક્ષ નહીં રહે. જ્યારે બાવ પ્રતિભાસિક અધ્યામાં દુઝેન્દ્રિયસંનિકર્ષ કારણું છે તેથી તેને વ્યભિચાર નથી. આ દલીલ બરાબર નથી કારણ કે પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં અભિવ્યક્ત અધિષ્ઠાનના પ્રકાશને કારણ માનવામાં લાઘવ છે તેથી એ જ ઉચિત છે. બાળ અધ્યામાં સંનિક અધિષ્ઠાન ચૈતન્યની અભિવ્યંજક વૃત્તિને ઉત્પાદક હોઈને તેની ચરિતાર્થતા સંભવે છે, તે જ એનું કામ છે તેથી એ વ્યર્થ નથી બનતે. પીતશ ખાદિ અધ્યાસના સ્થળે પણ અધિષ્ઠાનરૂપ ચૈતન્યની 'અભિવ્યંજક કૃત્તિને સંભવ ઉપર બતાવ્યો છે એમ કઈ કહે તે એ સાચું છે. સૂમ હથિી વિચાર કરતાં એવું જ છે. પણ સ્કૂલ દષ્ટિથી દુએન્દ્રિયસંનિષ ને લાઘવને લીધે પ્રતિભાસિક અMાસમાત્રમાં કારણ કહ્યો છે એમ સમજવું. .. ननु सादृश्यनिरपेक्षे अध्यासान्तरे अकारणत्वेऽपि तत्सापेक्षे "रजतायध्यासे रजतादिसादृश्यभूतरूपविशेषादिविशिष्टधर्मिज्ञानरूपमधिष्ठानसामान्यज्ञानं कारणमवश्यं वाच्यम् । दुष्टेन्द्रियसंप्रयोगमात्रस्य कारणस्वे शुक्तिवदिशालेऽपि तद्रजताध्यासप्रसङ्गात् । 1} ; (પર્મિજ્ઞાનવાદીની અન્ય રીતની દલીલ-) જે બીજા અભ્યાસમાં (અર્થાત પીતશખાદિ અધ્યાસમાં) સાદૃશ્યની અપેક્ષા ન હોય ત્યાં (અધિષ્ઠાન સામાન્યજ્ઞાન) કારણ ન હોય તે પણ જ્યાં તેની (સાશ્યની અપેક્ષા છે એવી રજતાદિ અધ્યાસમાં
જતાદિની સાથે (શક્તિ આદિના, સાદગ્ધભૂત રૂપવિશેષાદિથી વિશિષ્ટ ધમીના જ્ઞાનરૂપ અધિષ્ઠાનસામાન્યજ્ઞાનને કારણ અવશ્ય કહેવું પડશે, કારણ કે જે માત્ર
ક્ટન્દ્રિયસંનિક કારણ હોય (અને સાશયની અપેક્ષા ન હોય) તે જેમ શુતિમાં તેમ ગારામાં પણ તે રજતાધ્યાસને પ્રસંગ આવશે.
વિવરણ: શુતિરજતાદિ અધ્યાસની પહેલાં ઈદમ' આકારવાળી વૃત્તિની સિદ્ધિને માટે ધાર્મિજ્ઞાનવાદી બીજી રીતે ધર્મિજ્ઞાનને અધ્યાસનું કારણ કહે છે અને નૃસિંહભોપાધ્યાયના મતની સામે પિતાની દલીલ વિસ્તારથી રજૂ કરે છે. પીતશંખાદિ અધ્યાસમાં શંખાદિ અને પિતરૂપદિ વચ્ચે કોઈ સાદગ્ય નથી તેથી તેની વાત બાજુએ રાખીએ તે પણ જ્યાં સાદસ્થ છે એવા રજતાદિના અભ્યાસમાં જતાદિની સાથે શુક્તિ આદિના સારશ્યભૂત રૂ૫વિશેષાદિષી વિશિષ્ટ ધમીના જ્ઞાનરૂ૫ અધિષ્ઠાનસામાન્યજ્ઞાનને અધ્યાસનું શરણું માનવું જ પડશે. તેમ જ સ્થાણું વગેરેમાં પુરુષાદિના અધ્યાસમાં ઊર્ધ્વતાદિ સાદગ્ય અપેક્ષિત છે. જે સારયતી “અપક્ષ રાખ્યા વિના માત્ર દુષ્ણેન્દ્રિયસનિકર્ષથી જ અધ્યાસ થતું હોય તે જેમ શક્તિમાં
જતને અભ્યાસ સંભવે છે તેમ અંગારામાં પણ રજતને અખાસ સંભવવો જોઈએ. પણ તેમ થતું નથી તેથી સદશરૂપથી વિશિષ્ટ ધમીનું સામાન્ય જ્ઞાન જ અધ્યાસનું કારણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org