________________
૨૦૯
પ્રથમ પરિચ્છેદ હેય જ છે) તેમ સ્વત:પ્રકાશમાન પ્રત્યગાત્મા પર અહંકારાદિરૂપ અષાસને વ્યાપે છે. બાહ્ય ચૈતન્ય આવૃત હોય છે તેથી ત્યાં “ઈદમ ” આકાર વૃત્તિ દ્વારા અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન થાય છે; સાક્ષિચૈતન્ય અનાવૃત છે તેથી તેના પર અહંકારાદિ-અગાસમાં અને સ્વપ્નપ્રપંચઅધ્યાસમાં તે સ્વત:સિદ્ધ છે.
ઉત્તર : અધિષ્ઠાનનું સામાન્યજ્ઞાન બ્રહ્મચૈતન્ય પર ધટાદિ અધ્યાસને વ્યાપતું નથી તેથી ધર્મિશાનને અમાસનું કારણ માની શકાય નહિ. ઘટાદિ અધ્યા સ્થળે શુતિરજતઅધ્યાસસ્થળની જેમ વૃતિએ કરેલું અધિષ્ઠાનસુરણ હોય છે, કે અહંકારાદિ-અધ્યાસસ્થળની જેમ સ્વતસિહ હેમ છે? વૃત્તિને કારણે હેઈ શકે નહિ કારણ કે ઘટાદિના પ્રયક્ષની પહેલાં ઘટાદિના અધિષ્ઠાનભત નીરૂપ બ્રહ્મ માત્ર વિષયક ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી. સ્વતસિહ પણ હેઈ શકે નહિ કારણ કે સ્વરૂપ-પ્રકાશ આવત છે.
શંકા : માત્ર અધિષ્ઠાનપ્રકાશ અધ્યાસમાં કારણ છે એમ લાધવની દષ્ટિએ માનવું જોઈએ. અભિવ્યક્ત અધિષ્ઠાનપ્રકાશને કારણે માનવાની જરૂર નથી. આમ માનતાં ‘: “હર ઘર વગેરે અખાસોમાં ઘટાદિનું અધિષ્ઠાન સરૂપ બ્રહ્મ સ્વતઃપ્રકાશ હેઈને ત્યાં પણ અધિષ્ઠાનપ્રકાશ માત્ર તે છે જે તેથી વ્યભિચાર નથી. અધિષ્ઠાન-પ્રકાશ આવૃત હોય કે અનાવૃત તે સમાનપણે અધ્યાસનું કારણ બની શકે છે.
ઉત્તર ઃ આવું જે હોય તે શુક્તિના “ઈદમ' અંશ સાથે ઈન્દ્રિયને સંપ્રેગ થાય તે પહેલાં પણ શુક્તિથી અવછિન ગૌતન્યરૂપ પ્રકાશ આવૃત અવસ્થામાં હોય છે તેથી ત્યારે પણ અબ્બાસ થવો જોઈએ.
શકા : ઘટાદિ અધ્યાસ સામાન્યમાં અધિષ્ઠાનપ્રકાશસામાન્ય (આવત કે અનાવૃત) હેતુ છે, જ્યારે શક્તિ-રજતાદિ પ્રતિભાસિક અધ્યાસમાં અભિવ્યક્ત અધિષ્ઠાનપ્રકાશઅર્થાત્ અભિવ્યક્ત અધિષ્ઠાનનું સ્કરણ કારણ છે. તેથી ઉપર કહેલ અતિપ્રસંગ આવી નહી પડે; સંપ્રયોગની પહેલાં રજતાદિ અધ્યાસ માન નહિ પડે (રજતાદિ અધ્યાસ માંતિભારિક હેઈને તેના અધિષ્ઠાનના અપરાક્ષજ્ઞાનને માટે સંપ્રયોગને અધીન વૃત્તિની જરૂર રહે જ છે. આ જ વાત આચાર્યોને પણ અભિપ્રેત છે કારણ કે આવા પ્રતિભાસિક અધ્યાસની બાબતમાં જ મધ્યાસભાષ્ય, તેના પર પંચપાદિકા ટીકા અને તેના પરના વિવરણ વગેરેમાં સિંહ કરવામાં આવ્યું છે કે તે દેષ, સંપ્રયાગ, સંસ્કારરૂપ કારણથી ઉત્પન્ન થાય છે. તેથી ધમિ ગાન (અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન) અધ્યાસનું કારણ છે એમ માનવા માટે સંપ્રવેગ કારણ છે એમ જ જલ્સાવનાર અન્વયાદિ પ્રમાણ છે અને કઈ બાધક પ્રમાણ નથી. તેથી દર આકાર વૃત્તિની સિદ્ધિ થાય છે.
(અભિવ્યક્ત અધિષ્ઠાન પ્રકારની પ્રતિભાસિક અધ્યાસમાં પણ વ્યાપ્ત નથી એમ માનનાર કવિતાકિ નૃસિંહભટ્ટોપાધ્યાયને અનુસરનારને ઉત્તર– આવું માનો , શંખમાં પ્રતિભાસિક પીતવાધ્યાસમાં કે કુવાના જળમાં નીલત્વાધ્યાસમાં અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન બતાવી શકશે નહિ. ધમિઝાન કારણ છે એ વાદમાં પહેલાં “ઈદમ આકારવાળી વૃત્તિને ઉદય થાય છે. એ વૃત્તિથી અભિવ્યક્ત થયેલા શખકે જાથી નાનાં
રિ-૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org