SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તશુદ્ધિકાર જ્ઞાનધન (ઈ.સ. ૧૦૫૦) જ્ઞાનધન બેધધનના શિષ્ય અને જ્ઞાનોત્તમના ગુરુ હતા અને જ્ઞાનતમ ચિસુખના ગુરુ હતા. શાનધનને “તત્તશુદ્ધિ' ગ્રંથ Madras University sanerit serieઇમાં પ્રકાશિત છે ૪૬ પ્રકરણવાળે આ ગ્રંથ ક્યાંક કયાંક વાકય અને ભાવની દષ્ટિએ મંડનમિત્રની બ્રહ્મસિદ્ધિને અનુસરે છે. તેમાં બતાવ્યું છે કે શ કરાચાર્યના મતે તરવતિ આદિ વાકયથી ઉત્પન્ન કરાયેલા અપક્ષ બ્રહ્મજ્ઞાનથી અનાદિ અવિદ્યાને નાશ થતાં નિત્યસિદ્ધ નિરતિશય, આનન્દરૂપ અદ્વિતીય પરમાત્મચૈતન્ય સ્વરૂપે અવસ્થાન તે જ અપવર્ગ. ન્યાયસુધાકાર જ્ઞાનત્તમ (ઈસ. ૧૧૦૦-૧૦૦૦). જ્ઞાનત્તમ જ્ઞાનધનના શિષ્ય હતા અને ચિસુખના ગુરુ હતા. તસ્વપ્રદીપિકમાં ચિખ તેમને ગૌડેશ્વરાચાર્ય કહે છેચિસુખના ગ્રંથમાં જ્ઞાનત્તમ માટે સત્યાનંદ એવું નામ પણ પ્રયોજાયું છે. (ઈષ્ટસિદ્ધિ અને નિષ્કર્યસિદ્ધિની ટીકા લખનાર જ્ઞાનેરમથી આ જ્ઞાનત્તમ જુદા છે.) શાને રમના બે જાણીતા શિષ્યો હતા-ચિસુખ અને પંચપાદિકાવ્યાખ્યા તાત્પર્યા. ઘોતિનીના અને શ્વેતાશ્વતરે પનિષદીપિકાના કર્તા વિજ્ઞાનાત્મા. જ્ઞાનેરમના પ્રથે મળતા નથી પણ ચિખે તત્વપ્રદીપિકામાં (૫ ૩૯૨, નિર્ણયસાગર) ન્યાયસનો નિર્દેશ કર્યો છે અને પ્રત્યકસ્વરૂપે જાણવા જaઃ શનસિદિષા , તાજીત રેહત્તા વારસદા' એમ વ્યાખ્યા કરી છે આ પરથી એમ જણાય છે કે ન્યાયસુધા અને જ્ઞાનસિદ્ધિ જ્ઞાનોત્તમના ગ્રંથ હશે. શ્રીકંઠશાસ્ત્રી માને છે કે જ્ઞાનસુધા પણ 2221 zu Biat Son ('Indian Historical Quarterly' Vol. XIV p. 410). ન્યાયનિવકાર આનન્દગિરિ (૧ મે સેક) આનન્દગિરિ કે આનંદદાનનું સંન્યાસગ્રહણ પૂર્વ જનાર્દન નામ હતું જે નામે તેમણે તરવાલીક રચ્યું છે. એમ મનાય છે કે તેઓ ગુજરાતમાં જન્મ્યા હતા અને સંન્યાસ લીધા પછી ઠારકાશાંકરપીઠાધીશ હતા. તર્કસંગ્રહમાં તેમણે દારકાધીશને વંદન કર્યા છે. તેથી એટલું તે નિશ્ચિત કે તેઓ કેટલેક વખત ગુજરાતમાં અને વિશેષ કરીને પ્રારકામાં રહ્યા હતા. કેટલાક તેમને આંધ્ર દેશના અને બીજા ચેરદશના માને છે. તત્ત્વાલમાં તેમણે અનુભવસ્વરૂપ (અનુભૂતિસ્વરૂ૫)ને વંદન કર્યા છે તેથી સારસ્વતપ્રક્રિયા, પ્રકટાર્કવિવરણ, ખંડનખટખાવાની શિષ્યતિષિણી ટકા આદિના ર્તા અનુસૂતિસ્વરૂપાચાર્ય તેમના વિદ્યાગુરુ હતા; અને બહાર શુદ્ધાનંદને નમસ્કાર કર્યા છે તેથી શુદ્ધાનંદ તેમના દક્ષાગુરુ હતા એમ મનાય છે. તવદીપનકાર અખંડાનન્દ સરસ્વતી અને તનવાલકના વ્યાખ્યાતા તત્વ પ્રકાશિકાકાર પ્રજ્ઞાનન્દ આનંદગિરિના શિખ્યામાં વધારે જાણીતા છે. આનંદગિરિની તર્કવિવેક નામની પદાર્થ તત્વનિર્ણવની વ્યાખ્યામાં તેમણે કહ્યું છે કે કલિ ગદેશના અધિપતિ નૃસિંહદેવ રાજ કરતા હતા ત્યારે આ પ્રબંધ મેં કર્યો છે, તેથી એમ જ્ઞાત થાય છે કે કલિંગદેશાધિપતિ નૃસિહદેવના સમકાલીન હતા. આનંદ ગિરિએ પ્રાયઃ સર્વ શાફ કરભાષ્યની વ્યાખ્યા કરી છે, પણ ઐતરેયોપનિષદભાષ્ય અને અને પનિષભાષ્યની વ્યાખ્યા આનંદગિરિકૃતિ તરીકે છપાયેલી છે તે વસ્તુતઃ આનંદગિરિની નથી કારણ કે તેમના અંતભાગમાં વિદ્યારણ્યની દીપિકાને ઉલેખ છે, અને વિદ્યારય તે આનંદગિરિથી અર્વાચીન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy