SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ सिद्धान्तलेशसङ्ग्रहः થતાં તેની કાર્યાંરૂપ ઉપાપ્તિ (અન્તઃકરણ) નિવૃત્ત થાય છે અને તેનાથી થતી અપદ્મદિના અભ્યાસની નિવૃત્તિ થાય છે તેથી કૃતકૃત્યતાના અનુભવ થાય છે, હવે શું કરવાપણું નથી એવી પ્રતીતિ થાય છે. વિદ્યાને ઉદય થાય તે પહેલાં દુ:ખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિને માટે માણસને ધણું કરવાનું રહે છે. પણ વિદ્યાના ઉદય થતાં દુ:ખમાત્રની નિવૃત્તિ થાય છે અને નિરતિશય સ્વરૂપાનંદના આંવિર્ભાવ થાય છે તેથી કશું કરવા કે કશુંક મેળવવા માટે તેને કશુ કરવાનું રહેતું નથી, અને તેને કૃતકૃત્યતા લાગે છે. ભગવાન કૃષ્ણ કહે છે—તાર્ बुध्वा बुद्धिमान् स्यात् कृत्कृत्यश्च भारत ' - ( भगवह जीता १५.२० ) - - या निरतिशय ध्यान ३५ બ્રહ્મને અપરાક્ષ તરીકે જાણીને બુદ્ધિમાન પંડિત થાય છે અને કૃતકૃત્ય થાય છે, હે અજુ ન, કારણ કે તત્ત્વજ્ઞાન વિના પાંડિત્યાદિ મળતું નથી; માટે તત્ત્વજ્ઞાન જ મેળવ, બાકી બધું હેડ એવા ભાવ છે. શંકા થાય કે બ્રહ્માનંદની જેમ સાક્ષિ–આનંદ પણુ આવૃત જ માનવા જોઈએ. અને એમ કરતાં મુક્તિ અને સ ંસારના ભેદ સહેલાઈથી બતાવી શકાશે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે નિરુપાધિક પ્રેમ સ્વરૂપાનંદનું આવરણ થતુ હોય તો સંભવે નહિ. લાકમાં પ્રકાશતા સુખમાં જ પ્રીતિ હોય છે એ અનુભવથી સિદ્ધ છે. તેથી સાક્ષિ–આનંદ અનાવૃત જ છે. अन्ये तु — प्रकाशमानोऽप्यानन्दो ' मयि नास्ति, न प्रकाशते ' इत्यावरणानुभवात् आवृत एव । एकस्मिन्नपि साक्षिण्यविद्याकल्पितरूपभेदसम्भवेन चैतन्यरूपेणानावरणस्यानन्दरूपेणावरणस्य चाविरोधात् । स्वरूपप्रकाशस्याबरणानिवर्तकतया प्रकाशमाने आवरणस्याविरोधाच्च । ' वदुक्तमर्थ न जानामि' इति प्रकाशमाने एवावरणदर्शनाच्च । न च तत्रानावृतसामान्याकारावच्छेदेन विशेषावरणमेवानुभूयते इति वाच्यम् । अन्यावरणस्यान्यावच्छेदेन भानेऽतिप्रसङ्गात् । न च सामान्यविशेषभावो नियामक इति नातिप्रसङ्ग इति वाच्यम् । व्याप्यव्यापकभावातिरिक्तसामान्यविशेषभावाभावेन 'वनं न जानामि' इति धूमावरकाज्ञानानुभवप्रसङ्गात् । तस्माद्यदवच्छिन्नमज्ञानं प्रकाशते तदेवावृतमिति प्रकाशमानेऽज्ञानं युज्यते । अज्ञानं च यथा साक्ष्यंशं विहाय चैतन्यमावृणोति, एवमानन्दमपि तत्तत्सुखरूपवृत्तिकबलीकृतं विहायैवावृणोति । स एव वैषयिकानन्दस्यावरणाभिभवः । स चावरणाभिभवः प्रत्यूषसमये बाह्यावरणाभिभववत् कारणविशेषप्रयुक्तवृत्तिविशेषवशात् तरतमभावेन भवति । अतः स्वरूपानन्दविषयानन्दयोः विषयानन्दानां च परस्परभेदसिद्धिरिति वदन्ति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy