________________
૧૭૨
सिद्धान्तलेशसंङ्ग्रहः
कौतु
एको देवः सर्वभूतेषु गूढः सर्वव्यापी सर्वभूतान्तरात्मा ।
कर्माध्यक्षः सर्वभूताधिवासः साक्षी चेता केवलो निर्गुणश्च ॥ [ श्वेता. ६१२] इति देवत्वादिश्रुतेः परमेश्वरस्यैव रूपभेदः कश्विज्जीवप्रवृत्तिनिवृत्त्योरनुमन्ता स्वयमुदासीनः साक्षी नाम । स च कारणखादिधर्मानास्पदत्वाद् अपरोक्षो जीवगतमज्ञानाद्यवभासयंश्च जीवस्यान्तरङ्गः । सुषुप्त्यादौ च कार्यकारणोपरमे जीवगताज्ञानमात्रस्य व्यव्जकः प्राज्ञशब्दितः ।
' तद्यथा प्रियया स्त्रिया सम्परिष्वक्तो न बाह्यं किञ्चन वेद तरमेवमेवायं पुरुषः प्राज्ञेनात्मना सम्परिष्वक्तो न बाह्यं किंचन वेद नान्तरम् [હવું. ૪.૨.૨૨] ‘જ્ઞનાભાન્વાહ ઉત્સર્ગન્યાતિ' [વું. ૪.રૂ.રૂ] इति श्रुतिवाक्याभ्यां सुषुप्त्युत्क्रान्त्यवस्थयोर्जीवभेदेन प्रतिपादितः परमेश्वर इति सुषुप्त्युत्क्रान्त्यधिकरण(ब्र.सू.१.३.४२, अधि.१४) - निर्णयोऽपि साक्षिपर इत्युपवर्णितम् ।
જ્યારે ાસુદીમાં કહ્યું છે કે “ એક દેવ છે તે સવ' ભૂતા (કાય, પ્રાણી)માં ગૂઢ છે, સજ્યાપી છે, સવ` ભૂતાને અન્તશત્મા છે, કર્મીના અધ્યક્ષ છે, સર્વાંભૂતાનું અધિષ્ઠાન છે, સાક્ષી, મેદ્ધા, કેવલ, નિર્ગુણુ છે” એમ દૈવત્વ આદિ અંગે શ્રુતિ છે તેથી સાક્ષી પરમેશ્વરના કાઈ રૂવિશેષ છે, જે જીવની પ્રવૃત્તિ અને નિવૃત્તિના અનુમન્તા (નિરન્તરતાપૂર્વક એદ્ધા) છે અને પાતે ઉદાસીન છે. અને તે કારણાદિ ધમનું રહેઠાણુ ન હેાવાથી (અર્થાત્ તેમાં કારણુત્વ વગેરે ધમ નથી તેથી) અપરાક્ષ છે અને જીવગત અજ્ઞાનાદિને અવભાસિત કરતા હાઈ જીવના અન્તર`ગ છે. સુષુપ્તિ આદિમાં કાય` અને કારણના ઉપશમ થતાં તે જીવગત અજ્ઞાન માત્રના વ્યંજક છે અને ‘પ્રાજ્ઞ' કહેવાય છે.
"
તેથી જેમ પ્રિયા એવી આથી આલિંગિત પુરુષ બહારનું કશું જાણતા નથી, અને અંદરનું કશું જાણતા નથી એ જ રીતે પ્રાજ્ઞ આત્માથી આલિગિત (સુષુપ્તિમાં ઉપાધિના લયને કારણે પ્રાજ્ઞ અર્થાત્ પરમાત્માની સાથે એકભાવ પામેલા) આ પુરુષ (જીવ) મહારનુ` કે અંદરનુ` કશું જાણતા નથી ”, પ્રાજ્ઞથી અધિષ્ઠિત ઉત્સર્જન કરતા (વેદનાવશાત્ અવાજ કરતા) (શરીરની બહાર) ‘જાય છે' એ એ શ્રુતિવાકયાથી ‘સુષુપ્તિ અને ઉત્ક્રાન્તિમાં જીવથી પૃથક્ તરીકે પરમેશ્વરનુ પ્રતિપાદન કર્યુ છે’એમ સુષુત્યુત્ક્રાન્ત્યધિકરણ (પ્રસૂ. ૧.૩.૪૨, અધિકરણ ૧૪) ના નિણ્ય પણ સાક્ષિપરક છે”.
વિવરણ : કૌમુદીકારના મતે જેને સાક્ષી કહેવામાં આવે છે, તે પરમેશ્વરના જ રૂપવિશેષ છે: કારણ કે સાક્ષીનું પ્રતિપાદન દેવ, સર્વભૂતાન્તરાત્મા વગેરે તરીકે કયુ" છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org