________________
૧૭૦
तुल्यां धियं च दीपयन् सुषुप्त्यादावहङ्काराद्यभावेऽपि दीप्यमानः चिदाभासविशिष्ट। हङ्काररूपजीवभ्रम । घिष्ठानकूटस्थचैतन्यात्मा साक्षीति । एवं जीवाद्विवेचितोऽयं साक्षी ब्रह्मकोटिरपि, किं तु अस्पृष्टजीवेश्वरविभागं चैतन्यमित्युक्तं कूटस्थदीपे ||
तत्त्वप्रदीपिकायामपि मायाशबलिते सगुणे परमेश्वरे 'केव लो निर्गुणः' इति विशेषणानुपपत्तेः सर्वप्रत्यग्भूतं विशुद्धं ब्रह्म जीवाभेदेन साक्षीति प्रतिपद्यत इत्युदितम् ।
सिद्धान्तलेशसमहः
નાટકક્રીપમાં પણ નૃત્યશાળામાં રહેલા દીપના દૃષ્ટાન્તથી સાક્ષીને જીવથી જુદો કરીને મતાન્યેા છે (સાક્ષી અને જીવનેા ભેદ ખતાન્યેા છે). જેમ કે,
નૃત્યશાળામાં રહેલેા દ્વીપ સ્વામી, સભ્યા અને નતકીને એક સરખી રીતે પ્રકાશિત કરે છે અને તેમના અભાવમાં પણ પ્રકાશે છે (નાટકદીપ ૧૧).
તેમ ચિદાભાસથી વિશિષ્ટ અહંકારરૂપ જીવને વિષયભાગની સમગ્રતા કે અસમગ્રતાના અભિમાનથી હર્ષોં કે વિષાદ થાય છે તેથી તે નૃત્યાભિમાની સ્વામી તુલ્ય છે; તેની બધી બાજુના ઘેરાવામાં (પરિસરમાં) રહેતા હાવા છતાં તે (હેવ –વિષાદ) વિનાના હાવાથી વિષયેા સભ્ય પુરુષ તુલ્ય છે; નાનાવિધ વિકાર પામતી હાવાથી બુદ્ધિ નતાકી તુલ્ય છે; તેમને (જીવ, વિષય, બુદ્ધિને) પ્રકાશિત કરતા, સુષુપ્તિ વગેરેમાં અહંકારાદિને અભાવ હોય ત્યારે પણ પ્રકાશતા, ચિદાભાસવિશિષ્ટ અહંકારરૂપ જીવના શ્રમનું અધિષ્ઠાનભૂત કૂટસ્થ ચૈતન્યસ્વરૂપ તે સાક્ષી છે.
"
આમ જીવથી જુદો પાડવામાં આવેલા આ સાક્ષી બ્રહ્મકોટિ(ઇશ્વરકોટિ)ના પણ નથી પણ જીવ અને ઈશ્વરનેા વિભાગ જેને સ્પર્શી નથી એવું ચૈતન્ય છે એમ કુટસ્થદીપમાં કહ્યું છે.
તત્ત્વપ્રદીપિકામાં પણ કહ્યું છે કે માયાશખલિત સગુણ પરમેશ્વરની ખાખતમાં કેવળ, નિગુણુ’ એ વિશેષણેાની ઉપપત્તિ નથી તેથી સત્તુ પ્રત્યદ્ભૂત (અન્તર સ્વરૂપભૂત) વિશુદ્ધ બ્રહ્મ જીવથી અભેદને લીધે સાક્ષી તરીકે જ્ઞાત થાય છે.×
વિવરણ : ફૂટસ્થદીપ માં સાક્ષીનું નિરૂપણ છે તેમ અન્યત્ર પણ છે અને ત્યાં દૃષ્ટાન્ત દ્વારા સમજૂતી આપી છે. નાકદીપમાં નૃત્યશાળામાં રહેલા દીપનુ દૃષ્ટાન્ત આપ્યું છે, ત્યાં પ્રભુ, સ્વામી હેાય છે જે દૃય પ્રત્યે અભિમાન રાખે છે (અહંતા, મમતા રાખે છે). તેની ચારે તરફના ઘેરાવામાં સભ્ય હોય છે અને અલગ ભાવાના અભિનય કરતી નકી × જુએ ન ચ ‘ સાક્ષી ચેતા ક્ષેત્રો નિર્ગુનશ્ર’કૃતિ વાચનીશ્વરવવાવામનઃ સાન્નિવે न प्रमाणमिति युक्तम्; मायाविशिष्टरूपे तस्मिन् केवलो निर्गुण इति विशेषणानुपपत्तेः । तस्मात्सर्वप्रत्यग्भूतं विशुद्धं ब्रह्मात्र जीवाभेदेन साक्षीति प्रतिपाद्यते । - तत्त्वप्रदीपिका, पृ. ५८९.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org