SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः विवरणादिषु मूल्गज्ञानसाधनप्रसङ्गे एव 'इदमहं न जानामि' इति प्रत्यक्षप्रमाणोपदर्शनाच्च ‘अहमज्ञः' इति सामान्यतोऽज्ञानानुभव एव महाज्ञानविषयः । 'शुक्तिमहं न जानामि' इत्यादिविषयविशेषालिङ्गिताज्ञानानुभवस्त्ववस्थाऽज्ञानविषय इति विशेषाभ्युपगमेऽप्यवस्थाऽवस्थावतोरभेदेन मूलाज्ञानस्य साक्षिसंसर्गादा साक्षिविषयचैतन्ययोः वास्तवैक्यादा विषयगतस्याप्यवस्थाऽज्ञानस्य साक्षिविषयत्वोपपत्तेः । परोक्षज्ञानस्याज्ञानानिवर्तकत्वेऽपि ततस्तन्निवृत्त्यनुभवस्य सत्तानिश्चयरूपपरोक्षवृत्तिप्रतिवन्धकप्रयुक्ताननुभवनिबन्धनभ्रान्तित्वोपपत्तेः अपरोक्षज्ञानस्यैवाज्ञाननिवर्तकत्वनियमाभ्युपगमादित्याहुः । જ્યારે બીજા કહે છે કે શુક્તિરતાદિ પરિણમની ઉપપત્તિનું સામંજસ્ય થાય તે માટે (એમ માનવું જોઈએ કે) વિષયને ઢાંકતાં કપડાની જેમ વિષયગત જ અજ્ઞાન તેનું આવરણ છે. અને એવી શંકા કરવી નહિ કે આમ હોય તે આ જ્ઞાનને સાક્ષી સાથે સંસગ (સંબંધ) ન હોવાથી તેથી (સાક્ષીથી) (અજ્ઞાન) પ્રકાશ નહી સંભ અને પક્ષવૃત્તિથી (અજ્ઞાનની) નિવૃત્તિને સંભવ નહી રહે એ ઉષ છે. (આવી શંકા બરાબર નથી, કારણ કે અવસ્થારૂપ અજ્ઞાનને સાક્ષી સાથે સંસગ ન હોય તે પણ તેની સાથે સંસ્કૃષ્ટ મૂલ અજ્ઞાનને જ હુ શુક્તિને જાણતો નથી એમ પ્રકાશ સંભવે છે. શક્તિ વગેરે પણ મલ અજ્ઞાનના વિષયીભૂત ચૈતન્યથી અભિન્ન હોવાથી તેમને તેના વિષય તરીકે અનુભવ થાય તે તેમાં વિરોધ નથી. અને વિવરણ વગેરેમાં મૂલ અજ્ઞાનના સાધન પ્રસંગે જ “આ હું જાણુતે નથી' એમ પ્રત્યક્ષ પ્રમાણને રજુ કર્યું હોવાથી હું અજ્ઞ છું” એ સામાન્યતઃ અજ્ઞાનનો અનુભવ એ જ મૂલાજ્ઞાનવિષયક છે (–માટે મૂલ અજ્ઞાનને પ્રકાશ તેનાથી સંભવે છે). “હું શુક્તિને જાણ નથી' ઇત્યાદિ વિષયવિશેષથી આલિંગિત (યુક્ત) અજ્ઞાનનો અનુભવ તે અવસ્થારૂપ અજ્ઞાનવિષયક છે એમ ભેદને સ્વીકાર કરવામાં આવે તો પણ અવસ્થા અને અવસ્થાવાનને અભેદ હોવાથી મૂલ અજ્ઞાનને સાક્ષી સાથે સંસગ હેવાથી અથવા અક્ષિ–ચૈતન્ય અને વિષયચૈતન્યનું વાસ્તવમાં ઐકય હેવાથી અવસ્થા–અજ્ઞાન વિષયગત હોય તે પણ સાક્ષીને વિષય બને એ ઉપપન્ન છે. પરોક્ષજ્ઞાન અજ્ઞાનનું નિવક ન હોવા છતાં તેનાથી તેની નિવૃત્તિને અનુભવ થાય છે તે સત્તને નિશ્ચય કરનારી વૃત્તિરૂપ પ્રતિબંધકને લીધે (અજ્ઞાન) અનુભવ થત નથી તેને કારણે થતી બ્રાતિ તરીકે ઉપપન્ન છે (બ્રાન્તિ તરીકે નિવૃત્તિનો અનુભવ સમજાવી શકાય છે, સંભવે છે), કારણ કે અપક્ષ જ્ઞાન જ અજ્ઞાનનું નિવર્તક છે એ નિયમ સ્વીકારવામાં આવ્યે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy