________________
૧૫૪
सिद्धान्तलेशसङ्ग्रहः
न चैवं सति धारावाहिक द्वितीयादिज्ञानानामज्ञाननिवर्तकत्वं न स्यात्, स्थूलकालविशिष्टाज्ञानस्य प्रथमज्ञानेनैव निवृत्तेः पूर्वापर ज्ञानव्यावृत्तसूक्ष्मकालविशिष्टाज्ञानस्य तदविषयैर्द्वितीयादिज्ञानैर्निवृत्त्ययोगादिति वाच्यम् । धारवहनस्थले प्रथमोत्पन्नाया एव वृत्तेस्तावत्कालावस्थायित्वसंभवेन वृत्तिभेदानभ्युपगमात् । तदभ्युपगमेऽपि बहुकालावस्थायिपञ्चषवृत्तिरूपत्वसम्भवेन परस्परव्यावृत्तस्थूलकालादिविशेषणभेदविषयत्वोपपत्तेः । प्रतिक्षणोद्यदनेकवृत्तिसन्तान रूपत्वाभ्युपगमेऽपि द्वितीयादिवृत्तीनामधिगतार्थमात्र विषयतया श्रामाण्याभावेनावरणानिवर्तकत्वेऽप्यहानेश्च ।
न हि विषयाबाधमात्रं प्रामाण्यम्, प्रागवगतान वगतयोः पर्वत तद्वृत्तिपावकयोरनुमितिविषययोरबाधस्याविशेषेण उभयत्राप्यनुमितेः प्रामाण्यप्रसङ्गात् । न चेष्टापत्तिः । ' वह्नावनुमितिः प्रमाणम्' इतिवत् ' पर्वतेऽप्यनुमितिः प्रमाणम्' इति व्यवहारादर्शनात् ।
विवरणे साक्षिसिद्धस्याज्ञानस्याभावव्यावृत्तिप्रत्यायनार्थानुमानादिविषयत्वेsपि प्रमाणावेद्यत्वोक्तेश्च । तस्मात् द्वितीयादिवृत्तीनां प्रामाण्याभावात् उपासनादिवृत्तीन। मिवाज्ञाना निवर्तकत्वेऽपि न हानि:, वृत्तीनामेव तन्निवर्तकत्वाभ्युपगमात् ।
प्रमाण
•
જયારે કેટલાક કહે છે કે પ્રથમ જ્ઞાનથી નિવૃત્ત થત્રા ચેાગ્ય અજ્ઞાન જ સ્વરૂપનુ આવરણ કરનારું છે, જ્યારે બીજા (ત્રીજા) વગેરે જ્ઞાનેાથી નિવૃત્ત થાય છે તે દેશ કાલ આદિ અન્ય વિશેષણેાથી વિશિષ્ટ (વસ્તુ) વિષયક (અજ્ઞાના) છે. એથી જ અજ્ઞાનને દૂર કરનાર સત્તાના નિશ્ચયરૂપ ચૈત્ર-દર્શન એક વાર ઉત્પન્ન થાય તે ચૈત્રને હું જાણુતે નથી’ એમ સ્વરૂપના આવરણના અનુભવ થતા નથી, પણ ૮ અત્યારે એ કાં છે એ હું જાણતા નથી' ઇત્યાદિ રૂપે વિશિષ્ટ આવરણના જ અનુભવ થાય છે. શંકા થાય છે કે ભુલકણા (વિસ્મરણશીલ) માણુસની ખાખતમાં કાંક એક વાર જોયા છતાં પણ ‘હું જાણતે નથી’એમ સ્વરૂપાવરણ જોવામાં આવે છે. આને ઉત્તર એ છે કે ત્યાં ભલે તેમ હા. (પણ) અન્યત્ર એક વાર જોયેલી વસ્તુની ખાખતમાં (બીજાં) અજ્ઞાનેા અને જ્ઞાના વિશિષ્ટ વિષયક જ છે.
1
શંકા થાય છે કે આમ હોય તે ધારાવાહિક ખીજું ( ત્રીજુ) વગેરે જ્ઞાન અજ્ઞાનનું નિયંત્રક નહીં હૈાય કારણ કે સ્થૂલ કાલથી વિશિષ્ટ વિષયના અજ્ઞાનની પ્રથમ જ્ઞાનથો જ નિવૃત્તિ થાય છે તેથી પૂર્વાપર જ્ઞાનથી વ્યાવૃત્ત જે સૂક્ષ્મ કાલ છે તેનાથી વિશિષ્ટ વિષયના અજ્ઞાનની (આ સૂક્ષ્મ કાલથી વિશિષ્ટ) વિષય જેના नथी तेवा श्रीना (त्री) वगेरे ज्ञानथी निवृत्ति थर्ध शम्शे नहि.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org