________________
પ્રથમ પરિચ્છેદ
૧૧
• અનામેામ ',
· માયાં. તુ પ્રૠત્તિ વિદ્યાત ' (શ્વે. ૬,૧૦) ( વિમેન જ્ઞાને ' વગેરે શ્રુતિ-સ્મૃતિમાંના એકવચનાન્ત પદેથી સમજાય છે કે અજ્ઞાન એક છે. મૂયથાન્ત વિશ્વમાયાનિવૃત્તિ: (લે. ૧,૧૦) ‘જ્ઞાને નાશમાયન્તિનું તે' જેવાં શ્રુતિસ્કૃતિનાં વચનેથી જ્ઞાત થાય છે કે સવ* અનર્થના મૂલ એવા અજ્ઞાનની નિવૃત્તિ એ જ મેાક્ષ. એકને થયેલા તત્ત્વજ્ઞાનથી સમગ્ર અજ્ઞાનને નાશ નથી માનવામાં આવતા માટે બંધ-મેક્ષની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી નથી. જેને તેને થયેલા જ્ઞાનથી તેના જ અન્તઃકરણાદિરૂપ પરિણમેલા મૂલ અજ્ઞાનના અંશને જ નાશ માનવામાં આવે છે. અજ્ઞાન અશાવાળુ છે એમ માનવા માટે પ્રાણ છે કારણ કે જીવનમુક્તિમાં આવરણુશક્તિવાળા અંશના નાશ થયા હોવા છતાં વિક્ષેપશક્તિવાળા અજ્ઞાનાંશ જ્ઞાનથી નિવૃત્ત થયેલા નથી હોતા અને વિદેRsકૈવલ્ય થાય ત્યાં સુધી તેની અનુવૃત્તિ સ્વીકારવામાં આવે છે, તે ચાલુ રહે છે એમ માનવામાં આવે છે. આ અનિવ ચનીય અજ્ઞાનના નિવચનીય જ એવા અનન્ત ભાગરૂપ અંશા સભવે છે તેથી બન્ધમુક્તિની વ્યવસ્થા બરાબર સમજાવી શકાય છે.
अन्ये तु यथान्यायैकदेशिमते भूतले घटात्यन्ताभावस्य वृत्तौ घटसंयोगाभावो नियामक इति अनेकेषु प्रदेशेषु तद्वत्सु संसृज्य वर्तमानो घटात्यन्ताभावः क्वचित्प्रदेशे घटसंयोगोत्पत्त्या तदभावनिवृत्तौ न संसृज्यते । एवमज्ञानस्य चैतन्ये वृत्तौ मनो नियामकमिति तदुपाधिना तत्प्रदेशेषु संसृज्य वर्तमानमज्ञानं क्वचिद् ब्रह्मदर्शनोत्पश्या भिद्यते हृदयग्रन्थिः ' (मुण्डक उप. २.२.९) इत्युक्तरीत्या मनसो निवृत्तौ न संसृज्यते । अन्यत्र यथापूर्वमवतिष्ठते । अज्ञानसंसर्गासंसर्गावेव च बन्धमोक्षावित्याहुः ।
જયારે બીજાઓ કહે છે કે જેમ ન્યાયેકદેશીના મતમાં ભૂતલમાં ઘટના અત્યન્તાભાવની વૃત્તિ ( અર્થાત્ તેના રહેવા)ની ખાખતમાં ઘટસચેાગના અભાવ નિયામક છે માટે અનેક તેનાવાળા ( અર્થાત્ ઘટસ ચેગાભાવવાળા ) પ્રદેશેામાં સસ'થી રહેતા ઘટના અત્યન્તાભાવને કયાંક કોઈ પ્રદેશમાં ઘટસ’યેાગની ઉત્પત્તિથી તેના અભાવની (– ઘટસ ચેાગાભાવની –) નિવૃત્તિ થતાં સસ હાતા નથી—એ પ્રમાણે અજ્ઞાનની ચૈતન્યમાં વૃત્તિની બાબતમાં મન નિયામક છે તેથી તે ( મનરૂપી )ઉપાધિથી તે પ્રદેશેામાં (મનરૂપી ઉપાધિવાળા ચૈતન્યપ્રદેશમાં ) સ'સગ થી રહેતા અજ્ઞાનને કયાંક (કોઈક રૌતન્યપ્રદેશમાં) બ્રહ્મદર્શનની ઉત્પત્તિથી ‘હૃદયગ્ર ંથિ ભેદાઈ જાય છે' માં કહ્યા પ્રમાણે મનની નિવૃત્તિ થતાં સસગ રહેતા નથી, અન્યત્ર પહેલાંની જેમ તે રહે છે. અજ્ઞાનના સંસગ અને અસ'સગ એ ? અંધ અને મૈાક્ષ (એમ આ બીજા કહે છે).
વિવરઘુ : અજ્ઞાનની સત્તા તે બન્ધ અને તેના નાશ તે મેક્ષ એ મતનું પ્રતિપાદન કર્યું". આમાં કેટલાકને એ મુશ્કેલી જણાય છે કે વિરાધી એવા જ્ઞાનને ઉય થતાં મૂલ અજ્ઞાન પૂરેપૂરું નાશ પામવું જોઈએ, તેને કોઈ અશ બચી શકે નહિ—જેમ ફના ઢગના વિરોધી અગ્નિ સાથે સ ંસગ થતાં કશું બચી શકતું નથી તેમ. આમ હાય તો બન્ધ-મુક્તિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org