________________
પ્રથમ પરિચ્છેદ
૫
પૃથક્ નથી એવા આહાય' નિશ્ચય કરવા, આમ દરરોજ સમાધિ કરનારને બ્રહ્મના સાક્ષાત્કાર થાય છે અને બ્રહ્મપ્રાપ્તિથી કૃતકૃત્યતા થાય છે, આ જ વાત સુરેશ્વરાચાર્યે પંચીકરણ ના વાન્તિક (૪૭ અને પછી)માં કરી છે.
અહી શકા થાય છે કે શ્રવણાદિરૂપ સાંખ્ય માગથી જ જો તન્ત્રપ્રતિપત્તિ સંભવતી હોય તે મુમુક્ષુને માટે યાગનું વિધાન શા માટે કયુ છે. તેને ઉત્તર છે કે પ્રતિપત્તિના સૌક'ને માટે, જે મુમુક્ષુને બુદ્ધિની મતાને લીધે કે યેાગ્ય આચાય ન મળવાને કારણે સાંખ્ય માગ ન સંભવતા હોય તેને માટે અનાયાસે બ્રહ્મતત્ત્વની પ્રતિપત્તિના સાધન તરીકે બુદ્ધિપૂર્વક પ્રવિલાપન ક્રમથી સમાધિનું વિધાન માંડૂકથાદિ શ્રુતિમાં છે. આ શ્રુતિવચનાને અનુસરીને વિદ્યારણ્યમુનિએ પણ ધ્યાનદ્દીવમાં કહ્યું છે :
अत्यन्तषु मान्द्याद्वा सामग्र्या वाऽप्यसम्भवात् । यो विचारं न लभते ब्रह्मोपासीत सोऽनिशम् ॥ ५४ ॥
:
સામાન્ય રીતે ‘અવ્યાકૃત' શબ્દ · અનભિવ્યક્ત જગત્ 'ના વાચક છે પણ લક્ષણાથી તે ‘પરમેશ્વર’ ના લક્ષક બને છે તેથી ઈશ્વના અવ્યાકૃત' પદથી નિર્દેશ સ્પેર્યા છે.
માંડૂકચ ઉપનિષદને આધારે ગૌડપાદકારિકા લખાઈ છે અને તેનું વિવરણુ શંકરા ચાર્ય ... છે તેમાં પણ ઉપર પ્રમાણે જ વ્યાખ્યા કરવામાં આવી છે.
everride तु चित्र दीपव्युत्पादितं कूटस्थं जीवकोटावन्तर्भाव्य चित्रैविध्यप्रक्रियैवालम्बितेति विशेषः ।
"
तत्र ह्युक्तं जलाशयतरङ्गबुद्बुदन्यायेनोपयुपरि कल्पनाज्जीवः त्रिविधः - पारमार्थिको : व्यावहारिकः प्रातिभासिकचेति । तत्रावच्छिन्नः पारमार्थिको जीवः । तस्मिन्नवच्छेदकस्य कल्पितत्वेऽपि अवच्छेद्यस्य तस्याकल्पितत्वेन ब्रह्मणोऽभिन्नत्वात् । तमावृत्य स्थितायां मायायां कल्पितःकरणे चिदाभासोऽन्तःकरणतादात्म्यापरया अहम् इत्यभिमन्यमानों व्यावहारिकः, तस्य मायिकत्वेऽनि यावद्वयवहारमनुवृत्तेः । स्वप्ने तमप्यावृत्य स्थितया मायावस्थाभेदरूपया निद्रया कल्पिते स्वप्नदेहादावभिमानी प्रातिभासिकः, स्वप्नप्रपञ्चेन सह तद्द्रष् जीवस्यापि प्रबोधे निवृत्तेरिति ।
एवमेते प्रतिबिम्बेश्वरवादिनां पक्षभेदा दर्शिताः ॥
જ્યારે દગ્દશ્યવિવેકમાં ચિત્રદ્વીપમાં પ્રતિપાદિત કૂટસ્થના જીવકાટિમાં સમાવેશ કરીને ચિત્ ત્રિવિધ છે (−જીવ, ઈશ, વિશુદ્ધા ચિત્−) એ પ્રક્રિયાના જ આધાર લીધા છે એ વિશેષ (ક) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org