________________
પ્રથમ પચ્છિક
૭૧
પ્રતિષિમિત આકાશ તે મેઘાકાશ —આમ આકાશ વસ્તુતઃ એક હાવા છતાં તેની ચતુવિધતા છે. તેવી રીતે સ્થૂલ અને સૂક્ષ્મ એ એ દેહના અધિષ્ઠાન તરીકે રહેલુ તેનાથી અવચ્છિન્ન ચૈતન્ય ફૂટ (લાહઘન.)ની જેમ નિવિકાર તરીકે રડેલું. તે કૂટસ્થ, તેમાં કલ્પવામાં આવેલા અન્તઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય તે સસારી (સ"સાર સાથે સ''ધ વાળા) જીવ; અનવચ્છિન્ત ચૈતન્ય તે બ્રા; (અને) તેમાં આશ્રિત માયા નામના તમમાં રહેલી સ પ્રાણીઓની ધીવાસનાઓમાં પ્રતિષિ'ખિત રતન્ય તે ઈશ્વર—આમ રીંતન્યની ચતુવિધતા કલ્પીને અતઃકરણ અને ધીવાસનાને રગ જેને લાગ્યા છે એવુ અજ્ઞાન એ એ ઉપાધિના ભેદથી જીવ અને ઈશ્વરનેા વિભાગ બતાવવામાં આવ્યે છે.
વિવરણુ : આકાશનું પ્રતિબિંબ ધડાના જળમાં નથી હોતું એવી શંકાને નિરાસ કરવા માટે વાદળ અને નક્ષત્ર સહિત પ્રતિભિત આકાશ' એમ કહ્યું છે, જળમાં વાદળ અને નક્ષત્રનું પ્રતિંબિ ંબ દેખાય છે ત્યારે તેમની સાથે આકાશનુ પ્રતિબિંબ પણુ દેખાય છે જ. મેધમ ંડળમાં જે તેના જળરૂપ અવયવ છે તેમાં પ્રતિબિબત આકાશ તે મેધાકાશ એમ સંબધ યાજવાના છે.
ક્ષણુ, રસન; ચક્ષુ, મૈાત્ર, ત્વક્ નામની પાંચ જ્ઞાનેન્દ્રિય, વાદ્, પાણિ (ચ), પાદ, પાયુ, ઉપસ્થ નામની પાંચ કમે`ન્દ્રિય, પ્રાણ, અપાન, સમાન, બ્યાન, ઉદ્યાન એ પાંચ વાયુએ અને મન અને બુદ્ધિ એ મે અન્તઃકરણા—એ ૧૭ મળીને લિંગશરીર બને છે. ઉપમેય અને ઉપમાનનું સારૂપ્ય પૂરેપૂર છે. સ્થૂલદેહ અને સૂક્ષ્મદેહથી અચ્છિન્ન તે ઉપમાનમાંના બટાકાશને સ્થાને આવતુ ં (બટાકાશસ્થાનીય) કૂટસ્થ આ બે દેહનું અધિષ્ઠાન હોઈને ચૈતન્ય, તેમનાથી અવચ્છિન્ન છે. ફૂટ એટલે એક ચેસ. પ્રકારના લાકડાના ચાઠામાં લાગેલા લાડુપિંડ; ફૂટસ્થ એટલે ફૂટની જેમ અચલ રહે છે તે. એ ફૂટસ્થમાં કપિત ઘટગત જલાકશાનીય સ ંસારાી જીવ. ફૂટસ્થને સંસાર હેાય તે ઉપપત્ન નથી તેથી જવતી કલ્પના કરી છે. મહાકાશ. સ્થાનીય બ્રહ્મને આત્રિત મેધમ ડલ થાનીય માયા નામનું તમસ તેમાં રહેલ તુષારસ્થાનીય ધીવાસનામાં પ્રતિબિંબિત તે મેધાકાશસ્થાનીય ઈશ્વર; અને દાષ્ટાન્તિ મહાકાશાનીય બ્રહ્મ છે. અન્તઃકરણુરૂપ ઉપાધિવાળું ઐતન્ય તે જીવ; અને ધીવાસનાથી ઉપરક્ત અજ્ઞાનરૂપ ઉપાધિવાળુ ચૈતન્ય તે રિઢ આમ. ઉપાધિભેદે કરીને જીવ અને ઈશ્વરના વિભાગ ખતાન્યા છે. જાગૃત્ અને સ્વપ્ન એમ એ અવસ્થામાં રહેલાં સ્થૂલ અન્ત:કરણી તે ધી(આ), તેમની સુષુપ્તિ અવસ્થામાં રહેલી જે સૂક્ષ્મ અવસ્થાઓ તે ‘વાસના'થી વિવક્ષિત છે. ધીવાસના અન ંત છે. તેથી તેમાં પ્રતિબિંબિત ચૈતન્ય અર્થાત્ ઈશ્વર, પશુ અનેક થશે એવી શકાની વ્યાવૃત્તિ કરવા માટે વાસનાથી ઉપરક્ત અજ્ઞાનને ઉપાધિરૂપ માન્યું છે. જુએ પન્નુશીનું ચિત્રહીન પ્રકરણ :
Jain Education International
कूटस्थ ब्रह्म जीवेशाषित्येषं विच्चतुर्विधा । घनशमहाकाशौ जलाकाशाभ्रखे यथा ॥ १८ ॥ घटावच्छिन्नखे नीरं यत्तत्र प्रतिबिम्बितः । साननक्षत्र आकोशो जलाकाश उदीर्यते ॥ १९ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org