________________
યથાર્થ વા ષષ્ઠીનિર્વેદ શ૪ , यथार्थ वा षष्ठीनिर्देशः कर्तव्यः। यत्र पूर्वस्य कार्यमिष्यते तत्र पूर्वस्य षष्ठी कर्तव्या। यत्र परस्य कार्यमिष्यते तत्र परस्य षष्ठी कर्तव्या॥ स तर्हि तथा निर्देशः कर्तव्यः। न कर्तव्यः। अनेनैव प्रक्लप्तिर्भविष्यति। तस्मिन्निति निर्दिष्टे पूर्वस्य षष्ठी। तस्मादित्युत्तरस्य षष्ठी॥ तत्तर्हि षष्ठीग्रहणं कर्तव्यम्। न कर्तव्यम्। प्रकृतमनुवर्तते।
અથવા વિષય પ્રમાણે ષષ્ઠી નિર્દેશ કરવો જોઇએ II૧૪ા 215 અથવા અર્થ (એટલે કે જરૂરી પ્રમાણે (સૂત્રોમાં) ૫ષ્ઠી દ્વારા નિર્દેશ કરવો જોઇએ. જયાં પૂર્વે (રહેલ) ને કાર્ય કરવાનું હોય ત્યાં પૂર્વની ષષ્ઠી કરવી જોઇએ. જયાં પર (રહેલ) ને કાર્ય કરવાનું) હોય ત્યાં પરની ષષ્ઠી કરવી જોઇએ. તો પછી એ પ્રમાણે (પછી) નિર્દેશ કરવો પડશે? નહીં કરવો પડે, (કારણ કે સપ્તમી દ્વારા નિર્દેશ હોય ત્યાં (તરિમન્નિતિ ૦) પૂર્વની ષષ્ઠી અને પંચમી દ્વારા નિર્દેશ ોય ત્યાં (તસ્માવિત્યુ ૦) પર હોય તેની ષષ્ઠી એમ આ (સૂત્ર) થી જ થશે.23% તો પછી ઘી (શબ્દ)નું રહણ કરવું પડશે? નહીં કરવું પડે. જે પ્રસ્તુત છે તેની અનુવૃત્તિ થશે.
હિતિ પૂર્વ સૂત્રો દેકિંતિ માનવાઃ (૭-૩-૧૧૧-૧૧૨) માં સપ્તમીના અર્થમાં ઉપયોગી છે તેથી સાર્થક છે. જયારે કેટલાક સપ્તમીનિર્દેશો સપ્તમીના અર્થમાં પર સૂત્રમાં ઉપયોગી હોવાથી સાર્થક થાય છે. જેમ કે દ્વાબ્ધિ સાર્વધાતુ (૭-૨-૭૬) માં જે સપ્તમ્યન્ત સાર્વધાતુ છે તે પર સૂત્ર સિહ સોપોડના ! (૭-૨-૭૭) માં સપ્તમીના અર્થમાં ઉપયોગી હોવાથી સાર્થક છે. આમ સપ્તમીનિર્દેશો પૂર્વ કે પર સૂત્રમાં તે અર્થમાં ઉપયોગી હોવાથી સાવકાશ છે, પરંતુ સૂત્રોમાંના પંચમીનિર્દેશો અન્યત્ર ઉપયોગી ન થતા હોવાથી અનવકાશ છે તેથી ઉપરનાં સર્વ સ્થળે પંચમીનિર્દેશ અનવકાશ હોવાથી તસ્માદિત્યુત્તરથા પ્રમાણે પર રહેલને કાર્ય થશે, પર રહેલ કાર્યો છે તેમ દર્શાવશે. 235 યથાર્થમ્ = અર્થ પ્રમાણે, વિષય પ્રમાણે અથવા તો જરૂર પ્રમાણે. વિધિ સૂત્રોનાં જે પ્રદેશ સૂત્ર હોય, જયાં જયાં તે સૂત્રો લાગુ પડવાનાં હોય ત્યાં જે જે કાર્યું હોય, જેને જેને સૂત્રવિહિત કાર્ય થવાનું હોય તેની ષષ્ઠી કરવી જોઇએ, એટલે કે જયાં પૂર્વનો અર્થ દર્શાવનારને કાર્ય થવાનું હોય તેનું પશ્યન્ત દ્વારા ઉચ્ચારણ કરવું જોઇએ અને જ્યાં જયાં પરને કાર્ય થવાનું હોય ત્યાં પરનો અર્થ દર્શાવનાર પદનું ષષ્ટ્રયન્ત દ્વારા ઉચ્ચારણ કરવું જોઇએ. 236 આ બન્ને પરિભાષા એક જ સ્થળે, એક જ વિધિ સૂત્રમાં પંચમી અને સપ્તમીને યથાયોગ્ય રીતે ષષ્ઠીમાં ફેરી નાંખે એમ કહેવાથી તો ગૌરવ થાય છે. વળી ષષ્ઠીપ્રાપ્તિ (અર્થાત્ આ બેમાંથી એક પરિભાષાને પ્રતાપે અન્ય વિભક્તિને ષષ્ઠીમાં ફેરવવી તે) માટે પરત્વ અને અનવકારત્વ આવશ્યક છે તેથી બંને પરિભાષા એકી સાથે ષષ્ઠીપ્રકલ્પન, ષષ્ઠીને નિષ્પન્ન, ન કરી શકે, પરંતુ અનવકાશ હોય તો તે અન્ય અર્થાત્ સાવકાશ હોય તે વિભક્તિની ષષ્ઠી બનાવશે. તેથી નિર્દિષ્ટને જ કાર્ય થશે. તરિમન્નિતિ પૂર્વ પ્રમાણે ષષ્ઠી બને તો ષષ્ઠીનિર્દિષ્ટ પૂર્વને જ કાર્ય થશે અને તમાહિત્યુત્તરસ્યા પ્રમાણે ષષ્ઠી બને તો ષષ્ઠીનિર્દિષ્ટ ઉત્તરને જ કાર્ય થશે. જેમ કે મને મુI (૭-૨-૮૧). અહીં તો વેચઃ (૭-૨-૮૦) માંથી મતઃ ની અનુવૃત્તિ થાય છે . તે એ સૂત્રમાં સાવકાશ છે, પરંતુ માને એ સપ્તમ્મન્તને અન્યત્ર અવકાશ નથી, તે અનવકાશ છે તેથી તે અતઃ એ પંચમીની મર્થ એમ ષષ્ઠી બનાવશે (૬ઠ્ઠીવ્રણ) તેથી માન પર થતાં મેં-કારાન્ત અંગને મુ આગમ થશે તેમ સમજાય છે. તે પ્રમાણે શ્વાસ માં મને ની અનુવૃત્તિ થાય છે. મને એ સપ્તમી પૂર્વ સૂત્રમાં સાવકાશ છે, જયારે માસઃ એ પંચમી નિરવકાશ છે તેથી તે સાવકાશ મને એ સપ્તમીની તસ્માદિત્યુત્તરથા એ પરિભાષા પ્રમાણે (માનસ્થ એમ) ષષ્ઠી બનાવશે તેથી માન્ ની પર આવતા ગાન નો (અર્થાત્ મઃ પરા પ્રમાણે તેના મા નો) રું થાય છે એમ અર્થ સમજાશે. ટૂંકમાં તસ્મિન્ડ એ પરિભાષા દ્વારા સમજાય છે કે પૂર્વે રહેલ કાર્યો છે. તેથી પૂર્વવાચી પદ હોય તેની ષષ્ઠી કરવી એમ જાણી શકાય છે. તે રીતે તમાહિતિ. એ પરિભાષા દ્વારા સમજાય છે કે પર રહેલ લેય તે કાર્યો છે તેથી પર વાચક પદની ષષ્ઠી કરવી એમ જાણી શકાય છે. હવે જયાં પંચમી અને સપ્તમી બન્ને સાવકાશ હોય ત્યાં પર હોવાથી પંચમી થશે, જેમ કે મામિ સર્વના ત્રઃ સુદ્દા (૭-૧-પર) માં ગામ એ સપ્તમી પર સૂત્ર ત્રયા (૭-૧-૫૩) માં સાવકાશ છે અને તેમાં માનભેરફુદ્દા (૭-૧-૫૦) માંથી
५८१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org