SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ लोपसंज्ञायामर्थसतोरुक्तत्वात् ॥१॥ किमुक्तम्। अर्थस्य तावदुक्तम्। इतिकरणोऽर्थनिर्देशार्थ इति । सतोऽप्युक्तम्। सिद्धं तु नित्यशद्वत्वादिति। नित्याः शद्वाः। नित्येषु च शद्वेषु सतोऽदर्शनस्य संज्ञा क्रियते न संज्ञयादर्शनं भाव्यते ॥ वप्रसङ्गस्तु सर्वस्यान्यत्रादृष्टत्वात् ॥२॥ सर्वप्रसङ्गस्तु भवति । सर्वस्यादर्शनस्य लोपसंज्ञा प्राप्नोति। किं कारणम्॥ सर्वस्यान्यत्रादृष्टत्वात् । सर्वो हि शद्बो यो यस्य प्रयोगविषयः स ततोऽन्यत्र न दृश्यते। લોપ સંજ્ઞામાં અર્થ અને સત્ (જે હેય-જેનું અસ્તિત્વ હેય- તે) એ બેને અનુલક્ષીને) કહ્યું છે ૧ / શું કહ્યું છે? અર્થની બાબતમાં તો કહ્યું છે કે (સૂત્રમાં) તિ મૂકવામાં આવ્યો છે તે અર્થનો નિર્દેશ કરવા માટે છે. સને વિશે પણ કહ્યું છે કે શબ્દ નિત્ય છે તેથી સિદ્ધ થાય છે. શબ્દો નિત્ય છે અને શબ્દો નિત્ય હોવા છતાં વિદ્યમાન (શબ્દ) નું અનુચ્ચારણ () થાય તેની લોપ સંજ્ઞા કરવામાં આવે છે, પણ (લોપ) સંજ્ઞા વડે અનુચ્ચારણને ઉત્પન્ન કરવામાં આવતું નથી. તો પછી બધાનો પ્રસંગ આવશે, કારણ કે, દરેક શબ્દ અન્યત્ર જોવામાં આવતો નથી રા તો પછી બધાનો પ્રસંગ આવશે, અર્થાત્ બધા અનુચ્ચારણની લોપ સંજ્ઞા થવાનો પ્રસંગ આવશે. તેનું શું કારણ? કારણ કે પ્રત્યેક શબ્દ અન્યત્ર ઉચ્ચારાતો નથી. એટલે કે દરેક શબ્દ પોતાના પ્રયોગના ક્ષેત્ર સિવાય બીજે જોવામાં આવતો (ઉચ્ચારાતો) નથી. સંજ્ઞા સૂત્રથી અર્થ સ્પષ્ટ નથી થતો એમ ભાવ છે. કે. નોંધે છે કે અન્યોન્યાશ્રયની દલીલ કોષો ચો જેવાં વિધિસૂત્રોમાં કરી શકાય, પરંતુ રાત્રિોને વિમાષIT જેવાં સૂત્રોમાં લોપનું વિધાન અનુવાદ રૂપે જ હોય છે તેથી એ દલીલ ન થઇ શકે, કારણ કે ત્યાં લોપ સંજ્ઞાને કારણે અનુચ્ચારણ થતું નથી. “નતિ વિમાથા માં સૂત્રકારે તિ નું ગ્રહણ કર્યું છે તે ઉપર ભાષ્યકાર કહે છે, “તિરાઃ મર્થનિર્દેાર્ય' અર્થાત્ સૂત્રમાં તિ શબ્દ મૂક્યો. છે તે અર્થનું સૂચન કરવા માટે છે. એ સૂત્રમાંથી અહીં તિ ની અનુવૃત્તિ થાય છે તેથી મનમિતિ ટોપઃ એમ સૂત્ર થશે અને મન શબ્દનો (‘અનુચ્ચારણ” એમ) જે અર્થ છે તેની લોપ સંજ્ઞા કરવામાં આવે છે એમ સમજાશે. કે. કહે છે કે સૂત્રકારે ટોપ ટોપઃ અર્થાત્ લુપ્ત થવાની કિયા તે લોપ એમ અવર્થ સંજ્ઞા કરી છે તેથી પણ સમજાશે કે અનુચ્ચારણ એ અર્થની લોપ સંજ્ઞા છે શબ્દની નહીં, કારણ કે મન શબ્દ પોતે લોપનક્રિયા ન થઈ શકે. ના. કહે છે કે નતિ અને પ્રસ્તુત સૂત્ર વચ્ચે અનેક અસંબદ્ધ પદો આવેલાં છે તેથી કેયટે અન્યર્થ સંજ્ઞા એ વિકલ્પનો આશ્રય લીધો છે, પરંતુ વાસમાં કહ્યું છે. જો કે તરતમપી ઘા જોવામાં તિ ના પ્રયોગ વિના પણ શબ્દસ્વરૂપની સંજ્ઞા થાય છે પણ અહીં રૃતિ ની અનવૃત્તિ થવાથી (નતિ વિમાષા ત્યતઃ તિવારોડર્થ નિર્દેાડનુવતિત) અર્થની જ લોપ સંજ્ઞા છે તેમ સમજાય છે. પ્રસ્તુત સૂત્રમાં મહૂકઠુતિથી તિ ની અનુવૃત્તિ થાય છે[મિજૂરે મહૂણુતાત્યા ન વેતિ વિમા માત્ર તિરાનુવર્તનાર્થસંજ્ઞા મવતિ મિ. દયા. અખા.ભા.ભા.૧(પૃ.૭૮)] સતઃ (જે અસ્તિત્વ ધરાવે છે તેનો) એમ પણ કહ્યું છે. વૃદ્ધિાવૈજૂ સૂત્રમાં ભાગકાર એ પ્રમાણે કહે છે અને સિદ્ધ તુ ફાનિત્યત્વત્ વગેરે દલીલ દ્વારા ઇતરેતરાશ્રયનો પરિહાર કર્યો છે. અહીં પણ એ જ દલીલ છે. શબ્દ નિત્ય છે અને જે હોય તેનું અદર્શન થાય છે.તે ન ઉચ્ચારવાની ક્રિયાની લોપ સંજ્ઞા કરી છે, પરંતુ સંજ્ઞા દ્વારા અનુચ્ચારણ ઉદ્ભાવવામાં આવતું નથી, કારણ કે જે હોય જ નહીં તેનું અદર્શન ન થઇ શકે. વાસ્તવમાં પહેલાં ઇનિયોથી ગ્રાહ્ય લેવું અને પછી અગ્રાહ્ય બનવું તે જ અદર્શન અર્થાત્ જે પહેલાં હોય અને પછી ન હોય તેને વિશે એ શબ્દ પ્રયોગ થઈ શકે. આમ જે વિદ્યમાન હોય તે (સાત) ના અદર્શનની ટોપ સંજ્ઞા થાય છે. “ટોપ એ બહુ મોટી (Hહતી) અવર્થ સંજ્ઞા અર્થની જ કરી છે તેથી તે જયાં લાગુ ન પડવી જોઇએ ત્યાં લાગુ પડવાનો પ્રસંગ આવશે. (સર્વપ્રસં), કારણ કે પોતાના અર્થનો બોધ કરાવવાનો હોય ત્યાં જ શબ્દ પ્રયોજાય છે તે સિવાય તે ઉચ્ચારવામાં આવતો નથી, તેનું ૩મન થાય છે. તેથી ત્યાં લોપ સંજ્ઞા લાગુ પડશે. દા.ત, ત્રપુ ના જવામાં મદ્ દેખાતો નથી (તેનું મન છે, તેથી ત્યાં લોપ સંજ્ઞા પષ્ટક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy