________________ અપ્રમત્તતા અને સાહસવંતતા જેવા ગરીષ્ઠ ગુણોનું ઉદગાન જે કથાના પ્રત્યેક ઘટકોમાં સમાયેલું છે, એ ‘અગsઠાં કથા... વસુદેડૂઠંડી અને ઉત્તરાધ્યયનસૂત્રની ટીકાઓથી શરૂથયેલી આ કથાને મધ્યકાલિન ગુર્જર ભાષાના 12 રાસાઓમાં કવિવર્ષોએ ઢાળી છે. આજ સુધીના અપ્રકાશિત આ સર્વ રાસાનું તુલનાત્મક સંપ્રેક્ષણ આદિ સાથેનું આ સંપાદન અભ્યાસુઓમાં એ ગુણોનો પ્રાદુર્ભાવ કરે એ જ ભાવના... છ (ભુજ) થે ) G MULTY GRAPHICS (079 23873273894222