SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ 620 માહ ૧૧. શાંતસૌભાગ્યજી કૃત અગscરાસ છે પ્રથમ ખંડ દુહાર શ્રી મહિમા જગ વિસ્તરઈ, નીત જપતા જસ નામ; તે જિન પાસનઈ પ્રણમીઇ, લહિઈ વંછિત કામ. શેષ સકલ જીણવર નમુ, નમુ તે સીદ્ધી ભગવાન; અનંત ચતુષ્ટય અનુભવે, પરમોત પ્રધાન. સવિ ગણધર મુણીવર નમું, નમું સુરાસુર ઈષ્ટ; જે જણ આણા સીર વહે, ગુણીએ તેહ ગરીષ્ટ. જય-જય તું જગદિસ્વરી, જગદંબા તુ માય; શ્રીમુખ પંકજવાસની, સારદમાત કહાય. નિજ ગુરુ ચરણાંબુજ નમું, જેણે કીદો ઉપગાર; જ્ઞાન ઉપાયક ગુણનીધિ, મુગતીતણા દાતાર શ્રી વીતરાગ મુખ વદે, ધર્મ ચાર પ્રકાર; દાન-સીયલ-તપ-ભાવણા, વિવીધ ભેદ વિસ્તાર. અગડદત મુનીવર ભલો, પામ્યો ભવણો પાર; નારી-ચરિત્ર વિલોકીને, અથર જાણી સંસાર. ઢાલઃ૧, અલબેલાણી-દેસી. જંબુદ્વિપ સોહામણો રે લાલ, લાખ જોયણ પરિમાન મન મોહ્યું રે; ભરતખેત્ર તેહમાં ભલો રે લાલ, ભલા ભલા ખેત્ર વખાણ મન મોહ્યું રે. ૧. સિદ્ધ. ૨. જ્યોત. ૩. કીધો=કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy