________________
464
નહી ૮. પૂર્વાનધાનજી કૃત અગscરાસ છે
દુહાઃ
ا
م
م
به
ه
પરમેસર ધુરિ પ્રણમિ કરિ, સદ્ગુરુ પ્રણમિ ઉલાસ; સરસતિ પિણ પ્રણમેવિ સુરિ, વિરચિસિ વચન વિલાસ. પરમેસર ઘઈ અચલ પદ, સદગુરુ શ્રુત સુવિચાર; સરસતિ વચન વિલાસ ઘઈ, તિણિ તીને તતસાર. સુંદર અક્ષર અતિ સરસ, વિચિ-વિચિ રાગ વિનોદ; રસિક લોક સુણતાં રસિક, પભણિસુ કથા પ્રમોદ.
ભાવિત જાગે જે ભવિક, ધરતા મનિ ધર્મધ્યાન; પાવઈ તે તઉ સરગ-પદ, સંસઈ રહિત સુજાણ. દ્રવ્ય તહી નિદ્દા જિકે, જાગઇ તે જગિ જાણ;
અગડદત્તની પરિ અચલ, લાભઈ કોડિ કલ્યાણ. ઢાલઃ ૧, ચોપઈની.
સુપ્રસિધ નગરી સખીરી, અવિચલ જાણિકિ અલકાપુરી; સુખીયા લોક વસઈ સિરદાર, અભિનવ સ્પ અમરઅવતાર. ચાતુર વિદ્યાનિધિ “ચઉસાલ, સકજા ઘણું ઘણું સુકમાલ; પતિભાહ સાહા પરસિધ, બુદ્ધિવંત ધરિ બહુલી રિદ્ધિ. કરતા રહઈ સદા કુલ-કર્મ, મૂલ ન છેદઈ પરનો મર્મ; જિન-ઘમ ઉપરિ કરિયા ‘જીવ, સાધુ-પાત્ર દાતાર સદીવ.
م
می
به
به
૧.પાઠાકરિ. ૨. ભાવથી. ૩.પામે. ૪.ટિ.- કવિએ સંખપૂરીને અલકાપૂરી=યક્ષનગરીની ઉપમા આપી છે. અને તેમાં વસતા લોકોને અમર કહ્યા છે. અમર=દેવ થાય. પરંતુ દેવ તો દેવનગરીમાં વસે. “દેવ’ અર્થ કરીએ તો કાવ્યદોષ આવે. પરંતુ, અમર=ન મરે તે' એવો અર્થ કરીએ તો યક્ષ પણ અમર કહેવાય. ૫. ચટશાલ=પાઠશાળા. ૬. પ્રતિભાવાનું, પાઠા, પતિસાહા. ૭. શેઠીયાઓ. ૮. ઇચ્છા, ભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org