SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 411 દૂહીઃ ૬૧૪ ૬૧૫ ૬૧૭ મહા ચતુરાઈ ચિત્તિ પરિહરી, ઠંડી જ્ઞાન-વિજ્ઞાન; મોહિ પડિઉ કુમાર તવ, ધરઈ મંજરી ધ્યાન. ચિંતઈ ચિત્તિ કુમાર તવ, “એ નારી વિણ આજ; અથિર સહુ માહરઈ હુઉં, તન-ધન-યોવન-રાજ. પુનરપિ જીવિત એ લહઈ, પુન્યતણઈ સંયોગિ; તુ હું પ્રાણ ધરું હવઇ, નહીતર અગ્નિ પ્રયોગ.” ૬૧૬ ઢાલઃ ૩૧, રાગ- જયશ્રી. કહાલુકહીઈ વ્રજકીવાત-એદુપદની દેસી. મહામનિ મોહિ પડિલ કુમાર, રાગસમુદ્રમાંહિ બૂડતા; જિનધર્મ રાખણહાર. વનિતા વચનિ ભ્રમણિ ભમાડિયા, ભેદિયા કામવિકાર; તેહુ પણિ સંજમથી પડીયા, નંદષેણ આદ્રકુમાર. ૬૧૮ મહા વેણી ફરસઈ સંભૂતિમુનિ ચૂકો, સંજિમ કરઈ અસાર; કરી નિદાન ચક્રીપદ લીધો, સહિ દુખ નરગિં અપાર. ૬૧૯ મહાસૂરવીર નિજ ધીરજ છંડી, ચરણિ નમઈ નિત નારી; ઉમયા વચન સુની હરિ નાચ્યો, મૂકી ધ્યાન ઉદાર. ૬૨૦ મહા. મોહ અંધ ગજ પરવરિશ હીંડઇ, મંજઈ શમતરુ સાર; છંડઈ જે સમપંથ ભલેરો, વિષમઈ કરઈ પ્રચાર. ૬૨૧ મહાઇ વિષની વેલિ કહી એ અબલા, ધન્ય જે કરઈ પરિહાર; મૂરખનર જે પરસ્ત્રીવયણે, ઇંડાં કુલ આચાર. વિરહ થકી નૃપનંદન તતખણ, મનિ ધરઈ દુખ પ્રકાર; ખિણ રોવઈ ખિણમહી આલોટઈ, મુખિ કરઈ હાહાકાર. ૬ ૨૨ મહાઇ ૬ ૨૩ મહા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy