SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 250 ગુણવિનયજી કૃત ૧૪૧ ૧૪૨ ઢાલઃ ૧૧, નાન્હડીયલ. ઇમ વિકલ્પ મનમાં કરિ કુમાર, તે સાંઝી સમઈ પુર છોડીજી; બાહરિ આયઉ બાહરિ ધાયલ, જાણે તજી પુણ્ય-ડોરીજી. કિસલય-છંદ-ગુપિલ સાખાકુલ, સીતલ જસુ છઈ છાયાજી; ઇક સહકાર તરુ હઈ તિહાં કિણિ, કુમર ફેરતા આયાજી. ચિંતા ધરતી અન્યથી વિરતલ, બાંઠઉ દસ દિસિ જોવઇજી; વિદ્યાભ્રષ્ટ ખેચર નૃપ જાણે, પુણ્ય મહાફલ ઢોવઇજી. ઈણ અવસરિ આયઉ થાયઉં, પરિવ્રાજક ધાતુરત્તાજી; વસ્ત્ર જેહના કુર્ચ સિરોજા, મુંડિત અંગઇ મત્તાજી. સશિખ કુંડિકા ચમર દંડત્રિ, પકવલિ ગણેત્રિકા હાથઇજી; શિવ-શિવ-શિવ મુખઈ ભણંતઉં, નવિ કોઈ જસુ સાથUજી. ૧૪૩ ૧૪૪ ૧૪૫ ' 'નાને વક ૧. દોરી. ૨. ગહેરી, ગાઢ. ૩. ચર્મ. ૪. ત્રિદંડ ૫. વાસની પટ્ટી અને કપડાનું પુસ્તક વટવાનું બંધન. ૬. માળા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy