________________
અગડદત્ત રાસ
191
૨૭૯
૨૮૧
પણિ નારી મન માયા ધરુ, ભૂમિં સવસ્ત્ર જોઈ પાથરુ; કિવિ ફોકટ અજુઆલું કરું, જિમ આપણ કીજઈ સાથરુ.” ૨૭૮ લેઈ ખડગ નારીનઈ દીઓ, પોતઈ વિશ્વાનર ફૂંકીઓ; તવ નારી પ્રીય મારણ ભણી, મૂક્યો ખડગ તેણિ પાપણી. વાહમાં ભારવટઈ જઈ અડિઓ, હાથ વિછોટઓ ભૂંઈ પડ્યો; કહિ કુમર “એક જ સિઓ થઓ?' “મઈ અજાણઈ ઉંધીઓ ગ્રહિઓ.” ૨૮૦ કહી એમ સંતોષિઓ કંત, બઈઠાં બહુ સાથઈ નથંત; ચોરે દીઠો એહ વૃત્તાંત, હિયડામાહિ થયા ભયભ્રાંત. ધીધામ્ એ સંસાર અસાર, હે હે નારી હર્યું ભર્તાર; સગો કોઈ કહિનો નહીં, સ્વારથવંત સહુ કો સહી.
૨૮૨ પઈણિ નર એ નારીનઈ કાજ, માડિઓ હંતો મરણ અકાજ; કતિર્ણિ નારિ પ્રીઉં સઇ હથિ હણિલું, ‘ગુણહીણ નેહ ન ગમ્યું. ૨૮૩ કર્મ મોહની વસિ જે પડિયા, રાય રાંક જિમ તે રડવડ્યા; ચોરે ચિંત વીમાસી અસી, મન વયરાગતણિ મતિ વસી. દેખી ચરિત્ર ચોર મનિડરચ્યા, છાડીની વાટાં નીસર્યા; વન ભમતાં સુધઈ વઈરાગિં, મુનિવર મલિઆ તેહનિ ભાગિ. ૨૮૫ સુણી ધરમ સાચો ઉપદેશ, દીખ્યા ગ્રહી સાધુનઈ વેસ; ભણઈ-ગણઈ તપ-જપઈ અપાર, ગામ-નગર-પુરિ કરિ વિહાર. ૨૮૬ હિહિં તે અગડદત્ત દેહરિં, ચ્યાર પુર નિર્સિ નિદ્રા કરિં; ઉગઈ દિન નિજ મંદિર ગયા, રાતિતણાં સવિ “વાત કહિયાં. ૨૮૭ સુખઈ સમાધિ તિણિ પુરિ રહિ, હય-ગ-રાજદ્ધિ ગહિ-ગહિ; ઘરિ સ્વામિની રાજકુંયરી, પણિ અતિ પ્રીત મયણમંજરી. ૨૮૮
૨૮૪
૧. પાઠા, મંડૂ. ૨. પાઠાવ આપણ. ૩. પાટડો, મોભ. ૪. પાઠાવે છઈ. ૫. પાઠાઈહિ પુરૂષ. ૬. પાઠાજિણિ. ૭. સ્વયં. ૮. પાઠા ગુણહીણી તેહ૯, પાઠા, વાત. ૧૦. નદીનો કાંઠો, પાઠા છીની. ૧૧. પાઠા, તીયાંની. ૧૨. પાઠાઠ વીતક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org