________________
११९५
अनेकान्तजयपताका
कसामर्थ्यदोषस्तदवस्थ एव ।(४५)सति हि बीजादिसत्ताकालेऽङ्करादीनां तथाभाविनाऽपि रूपेण सर्वथाऽसत्त्वादङ्करादिप्रतिनियतशक्तीदं कारणमित्येवं सावधिकः सामर्थ्य नियमो नास्तीत्ययमर्थोऽस्माभिर्विवक्षितः, स चापरिहृत एव, सर्वथा प्रतियोग्यभावादिति ॥
- થાક્યા .. कसामर्थ्यदोषस्तदवस्थ एव य उक्तः प्राक् । एतद्भावनायैवाह-सति हीत्यादि । सति यस्माद् बीजादिसत्ताकाले अङ्कुरादीनां-कार्याणां तथा-तत्प्रतिनियततया भाविनाऽपि रूपेण सर्वथाऽसत्त्वात् अङ्कुरादिप्रतिनियतशक्तीदं कारणं-बीजादि इत्येवं सावधिकः सामर्थ्यनियमो नास्तीत्ययमर्थोऽस्माभिर्विवक्षितः प्राक् । स च भवता अपरिहृत एव, सर्वथा प्रतियोग्यर्भावात्, तदभावे स्वभावप्रतिनियमाभावादित्यर्थः ॥
... અનેકાંતરશ્મિ જ રહ્યું ! એટલે એ ભાવી કાર્યનું સર્વથા અસત્ત્વ નહીં. (પણ શક્તિરૂપે તે, કારણભાવને વિશેષિત કરનાર હોવાથી, તે રૂપે તેનું સત્ત્વ છે જ.)
(પર્વ વ...) પણ તમે તેમાં શક્તિરૂપે કાર્યનું અસ્તિત્વ માનતા જ નથી. (તેવું માનવામાં તો ક્ષણિકતાનો વિલોપ-અન્વયભાવ... વગેરે દોષો આવે.) અને તેવું ન માનો, તો તો કારણનું સામર્થ્ય સાવધિક (=અમુક પ્રતિનિયત અસતને જ ઉત્પન્ન કરવારૂપ) નહીં રહે, પણ નિરવધિક બની જશે (અર્થાત્ તેમાં પ્રતિનિયત કાર્યની કોઈ અવધિ ન હોવાથી, તેનામાં તમામ અને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય આવી જશે.)
એટલે કારણનું સામર્થ્ય નિરવધિક બનવાનો દોષ; જે અમે પૂર્વે કહ્યો હતો, તે તદવસ્થ જ રહ્યો. (૪૫) આ જ વાતની ભાવના જણાવે છે –
બીજાદિ કારણ છે અને અંકુરાદિ કાર્ય છે. હવે બીજની સત્તા વખતે, અંકુરનું તમે પ્રતિનિયત શક્તિરૂપે પણ અસ્તિત્વ માનતા નથી. તેને પૂર્વે સર્વથા અસત્ માનો છો. હવે જો તેમાં શક્તિરૂપે પણ તે કાર્ય ન હોય, તો “અંકુરાદિ પ્રતિનિયત કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિવાળું આ છે' - એમ કારણનું સાવધિક (=અમુક કાર્યને જ સાપેક્ષ રહેવાનું) સામર્થ્ય ન રહે; એ જ તમને દોષ છે.
આ અર્થ (=નિરવધિકસામર્થ્યનો દોષ) અમે પૂર્વે જ કહ્યો હતો, તમે આટલી બધી દલીલો કર્યા પછી પણ તેનો પરિહાર તો ન જ કરી શક્યા ! તેનું કારણ એ કે, તમે પ્રતિયોગીનો સર્વથા અભાવ માની લીધો ! તાત્પર્ય એ કે, તમે કાર્યરૂપ પ્રતિયોગીનું, કારણમાં શક્તિરૂપે પણ અસ્તિત્વ માન્યું નહીં. સર્વથા
...................... વિવU|| ........... .. ............ .................* 21, તમારે રમવપ્રતિનિયમમવતિ | તસ્વ-પ્રતિયોગિન: કાર્યસ્થ રિતિયાડપિ કારો
૨. ‘માવાન્ પતાવે' તિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org