SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ....... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११८४ विशेषादिति ।(३५)आकारादिभेदादविशेषासिद्धिरिति चेत्, न, तद्वद् भावभेदाभावात् तथाऽनुभवसिद्धत्वात्, अन्यथा अन्यतराभावापत्तेः, तदात्मनाऽपि विशेषात्, तंत्तथा ... व्याख्या * कारणादिभावाभेदकत्वेन हेतुना । किमित्याह-अन्वयापत्तेः । भावार्थमाह-उभयत्र-कारणे कार्ये च भावाविशेषादिति । आकारादिभेदात् तयोः अविशेषासिद्धिरिति चेद् भावस्य । एतदाशङ्कयाह-न, तद्वत्-आकारादिभेदवत् भावभेदाभावात्, कार्य-कारणयोरिति प्रक्रमः । अभावश्च तथाऽनुभवसिद्धत्वात् भावाभेदतयेति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे अन्यतरस्य-कारणतादेरभावापत्तेः । आपत्तिश्च तदात्मनाऽपि-भावात्मनाऽपि विशेषात् । उपचयमाह-तथा तत्तथाऽभावेन तस्य-कारणस्य तथा-कार्यतया अभावेन हेतुना । किमित्याह ....... मनेतिरश्मि .. કારણભાવ-કાર્યભાવનો ભેદક કોઈ ન રહેવાથી, અન્વયનું આપાદન થશે જ. તેનું કારણ એ કે, કારણકાર્ય બંનેમાં “ભાવ” તો અવિશેષપણે રહેલ છે. (આશય એ કે, ભાવરૂપે તો કાર્ય-કારણ બંને ભાવ સમાન છે, એ રૂપે તે બેમાં કોઈ તફાવત નથી અને કોઈ તફાવત કરનાર પણ નથી. એટલે તો અન્વયની આપત્તિ આવે જ.) (34) बौद्ध : २९ माय (=माटीक्षा) भने र्यभाव (=2१५) बनेन। २ । જુદા છે અને એટલે તે બંને ભાવ અવિશેષ-સમાન છે – એવું સિદ્ધ થાય નહીં. સ્યાદ્વાદી ઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે આકારાદિના ભેદની જેમ, તે કાર્ય-કારણનો ભાવભેદ નથી. (અર્થાત્ તે બંનેના આકારાદિ જુદા જુદા છે, પણ ભાવરૂપે સત્તારૂપે તે બે જુદા જુદા નથી.) તેનું કારણ એ કે, કાર્ય-કારણ બને ભાવરૂપે તો અભિન્ન તરીકે જ અનુભવસિદ્ધ છે. (એટલે એ રૂપે તો તેમને અવિશેષ-સમાન માનવા જ રહ્યા.) प्रश्न : (अन्यथा ) भा१३५ ५५ ते नो मे भानी सई तो ? ઉત્તર: તો તો કાર્ય-કારણ બેમાંથી એકનો અભાવ માનવો પડશે, કારણ કે ભાવરૂપે પણ તેઓમાં વિશેષ છે. (અભિપ્રાય છે કે, જો કાર્ય-કારણ બંનેનો ભાવરૂપે=સત્તારૂપે પણ વિશેષ માનો, તો તો બેમાંથી એકનો અભાવ જ થઈ જાય, કારણ કે ભાવરૂપે તો તેઓમાં વિશેષ ત્યારે જ થાય છે, જ્યારે .... ... विवरणम् ........ 15. भावात्मनाऽपि विशेषादिति । यदि हि कार्य-कारणयो: परस्परं भावात्मनाऽपि-सत्तारुपेण विशेष: स्यात् तदाऽन्यतरस्याभाव एव स्यात्; यतो भावात्मना विशेषस्तदैव भवति, यदि एक: कश्चिद् भाव: सन्नभावो भवतीति ।। १. 'तत्तथाऽभावेनातददलत्वा०' इति क-पाठः। २. पूर्वमुद्रिते 'स्य भाव' इति पाठस्याशुद्धिः। ३. पूर्वमुद्रिते 'सत्ताभावो' इति पाठः, अत्र N-प्रतपाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy